Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 237
________________ २०४ अष्टमं षोडशकम् * सत्यां शक्तौ शासनप्रभावनायाः कर्तव्यत्वम् 808 अष्टौ दिवसान् यावत् अविच्छेदेज = नैरन्तर्येण पूजा पुष्प-बलिविधानादिभिः अस्य = बिम्बस्य कर्तव्या । दानश्च यथाविभवं = विभवानुसारेण दातव्यं सर्वसत्त्वेभ्यः शासनोन्नतिनिमित्तम् ॥८/१६|| ॥ इति अष्टमं प्रतिष्ठाषोडशकम् ॥ | कल्याणकन्दली जिनमन्दिरम् । तत्र बिम्बं प्रतिष्ठाप्य पूजयेत् प्रतिवासरम् ॥४७॥ -- इति । यथोक्तं स्तवपरिज्ञायां अपि > तत्तो य पइदिणं सो करिज पूअं जिणिंदठवणाए । विभवाणुसारं गुरुई काले णिययं विहाणेणं ॥३०॥८- इति । किन्तु प्रकृते प्रतिष्ठायाः सानुबन्धत्वायाष्टाह्निकामहोत्सवसूचनमकारि ग्रन्थकृता । पञ्चाशकेऽपि -> अट्ठाहिया य महिमा अणुबंधसाहिगा केइ । अण्णे उ तिण्णि दियहे णिओगओ चेव कायन्चो - ॥[८/४८] इत्येवं प्रतिष्ठायाः सानुबन्धत्वायाष्टाह्रिकादिविधानं कृतम् । श्राद्धविधिवृत्ती अपि -> प्रतिष्ठाऽनन्तरं च द्वादश मासान् विशिष्टा च प्रतिष्ठादिने स्नात्रादि कृत्वा सम्पूर्णे वर्षेऽष्टाह्रिकादिविशेषपूजापूर्वमायुर्ग्रन्थिबन्धनीयः उत्तरोत्तरविशेषपूजा च कार्या । तद्दिने च साधर्मिकवात्सल्य-सङ्घार्चादि यथाशक्ति विधेयम् - [प्र.६ पृ.४१] इत्युक्तम् । विभवानुसारेण दातव्यं सर्वसत्त्वेभ्यः शासनोन्नतिनिमित्तम् । न च शासनस्य स्वतःप्रतिष्ठिततया न तत्प्रभावनं युक्तमिति शङ्कनीयम्, तथापि शक्तिमता तत्प्रभावनायाः कर्तव्यत्वात् । इत्थमेव कृतज्ञतोपपत्तेः । इदमेवाभिप्रेत्य निशीथभाष्ये [गा.३१] व्यवहारसूत्रभाष्ये [१/४६] श्रावकधर्मविधौ [६४] चोक्तं -> कामं सभावसिद्धं तु पयवणं दिप्पते सयं चेव । तह वि जो जेणाऽहिओ सो तेण पभावते तं तु ।। - इति । ततश्चापरेषामपि बोधिलाभः । अत एवोक्तं -> भावना मोक्षदा स्वस्य, स्वान्ययोस्तु प्रभावना । प्रकारेणाधिकां मन्ये भावनातः प्रभावनाम् ॥८- [ ]] इति । यथोक्तं पश्चाशकेऽपि -> कयमेत्थ पसंगणं उत्तरकालोचियं इहऽण्णंपि । अणुरूवं कायब्वं तित्थुण्णतिकारगं णियमा ।। उचिओ जणोवयारो विसेसओ णवरि सयणवग्गम्मि । साहम्मियवग्गम्मि य, एयं खलु परमवच्छल्लं ।। - [८/४६-४७] इति । इत्थञ्च विधिवत् जिनभवन-जिनबिम्ब-जिनपूजाकारित्वं पुण्यशालिनामेव स्यात्, तदुक्तं उपदेशतरङ्गिण्यां श्रीरत्नमन्दिरगणिभिः -> 'ये कारयन्ति जिनमन्दिरमादरेण बिम्बानि तत्र विविधानि विधापयन्ति । सम्पूजयन्ति विधिना सततं जयन्ति, ते पुण्यभाजनजना जनितप्रमोदाः ।।' <- [२/४] इति । जिनपूजाया दुरितनाशकत्व-पुण्यप्रापकत्वादिहेतुना कर्तव्यताऽनाविलैव, यदुक्तं -> 'इहलोए दूरिआई, दूरं गच्छंति हुंति रिद्धीओ । परलोए सुररिद्धी जिणिंद-पूआए ॥[ ] इति ॥८/१६।। ___ इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां अष्टमषोडशक-योगदीपिकाविवरणम् । ઢીકાર્ચ - પ્રતિષ્ઠિત કરેલ પ્રતિમાની આઠ દિવસ સુધી રોજ પુષ્પ, બલિ વગેરે કરવા દ્વારા પૂજા કરવી જોઈએ. તથા પોતાના ધનવૈભવને અનુસાર જિનશાસનની પ્રભાવનાના નિમિત્તે સર્વ જીવોને દાન આપવું જોઈએ. [૮૧૬] प्रतिष्ठा पछीनी विधि વિશેષાર્થ :- “પૂર્વના કાળમાં “રોજ જિનપૂજા કર્યા બાદ જ ભોજનપાણી કરવાં' આવા નિયમને ધારણ કરનારા રાજા, પ્રધાન, મંત્રી વગેરે જંગલ-પ્રવાસ વગેરે દરમ્યાન કાઝ, છાણ, માટી વગેરેમાંથી પ્રતિમા બનાવી તેની પૂજા ભક્તિ કરતા હતા. મૂર્તિ બનાવ્યા બાદ તેને કમ સે કમ આઠ દિવસ સુધી સાથે રાખી તેની પૂજા-ભક્તિ કરવાનું વિધાન પ્રસ્તુતમાં તે હકીકતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ હોય તેમ જણાય છે. નિયમપાલન માટે મૂર્તિ બનાવી તેની માત્ર એક દિવસ પૂજા કરી, ભોજન-પાણી કરી, મૂર્તિને ત્યાંને ત્યાં જ મૂકીને ચાલી જવામાં મુખ્યતા પોતાના ભોજન-પાણીની રહે, ભગવાનની નહિ. મુખ્યતયા પ્રભુ પ્રત્યેનો આદર-ભકિત ભાવ સચવાય, જિનઆશાતનાનો પરિહાર થાય તે માટે પ્રતિમાને ઓછામાં ઓછા આઠ દિવસ સુધી સાથે રાખી તેની પૂજા-ભક્તિ કરવી જોઈએ - એવું પ્રસ્તુતમાં તાત્પર્ય જણાય છે. રાજા, મંત્રી વગેરે પોતે જ પ્રતિમાની નવકાર મંત્ર વગેરે | દ્વારા સ્થાપના કરતા હતા તથા આઠ-દશ દિવસ સુધી તે પ્રતિમાને સાથે રાખી તેની ભક્તિ કરી ત્યાર બાદ તેને તેઓ યોગ્ય સ્થાને પધરાવતા હતા. આ બે હકીકતથી જૈનઈતિહાસવેત્તાઓ સુપરિચિત જ છે.” - એવું અમુક વિદ્વાનોનું મંતવ્ય છે. મોટા નગર-શહેરમાં જિનપ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા જેવા મહાન પ્રસંગે સતત આઠ દિવસ પૂજા કરવી અર્થાત્ અટાહ્નિકા મહોત્સવ કરવો જોઈએ. જેથી પ્રતિષ્ઠા સાનુબંધ થાય. એવું સૂચન અહીં પ્રાપ્ત થાય છે. તેમ જ તેવા પ્રસંગે શક્તિ અનુસાર દાન કરવું પણ જરૂરી છે, જેથી જિનશાસનની પ્રભાવના થાય. શાસનપ્રભાવનાના લીધે અન્ય ધર્મી જીવોમાં પણ ભવાંતરમાં જૈનધર્મપ્રાપ્તિના બીજની વાવણી થાય છે. આનાથી ફલિત થાય છે કે જિનશાસનના મહત્વના પ્રસંગે શક્તિ અનુસાર શાસનપ્રભાવના કરવી मे. [८/१६] Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240