Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 211
________________ १७८ सप्तमं षोडशकम् 8 गौण प्रधानभावविचारः 888 अस्य मोक्षजयजस्वभावत्वात् । परमं मुख्यं फलं इह = जगति बिम्बात् निर्वाणं भवति, धान्यावाप्तिरिव कृषिकरणादिति विपरिणतमनुषज्यते, अन्यथाऽसङ्गतेः । विधिना कृषिकरण - बिम्बकारणयोः पलालाभ्युदययोः धान्य- निर्वाणावाप्त्योश्च साम्यमिति सिद्धम् ॥७/१६ || ॥ इति सप्तमं जिनबिम्बषोडशकम् ॥ कल्याणकन्दली उत्तमस्वर्गादिलक्षणशोभनछायोपेतेन मार्गेण अस्य = सच्छायपथेन लोकोत्तरानुष्ठानस्य मोक्षनयनस्वभावत्वात् । एतावता प्रधानस्वर्गादिप्राप्तेः तदिच्छाया वा मोक्षप्रयाणव्याघातकत्वं प्रतिक्षिप्तम्, गुडजिह्विकया स्वर्गादीच्छाया अप्युपेयमोक्षेच्छा| व्याघातकत्वेनाऽदोषत्वात्, “प्रयाणभङ्गाभावेन निशि स्वापसमो हि सम्यग्दृशां स्वर्गलाभ इति योगमर्मविद' इति व्यक्तं प्रतिमा| शतकवृत्तौ [गा. ९५ ] । स्वर्गादिलाभस्य चारित्रव्याघातकत्वेऽपि मोक्षमार्गप्रयाणाऽविरोधित्वमिति भाव:, यथोक्तं योगदृष्टिसमुच्चये -> प्रयाणभङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते ||२०|| ← इति । एतेन यतोऽभ्युदयनिः श्रेयससिद्धिः स धर्मः <- [१ / १ / २ ] इति वैशेषिकसूत्रमपि व्याख्यातम् । धान्यावाप्तिरिव कृपिकरणादिति विपरिणतं अन्यथाभूतविभक्तिकं अनुषज्यते = अन्वीयते मूलग्रन्थस्थं 'कृषिकरणे' | इति सप्तम्यन्त पदमाश्रित्याऽन्यथाभूतविभक्तिकं पञ्चम्यन्तं कृषिकरणपदमत्र सम्बध्यत इत्यर्थः । अन्यथा = विपरिणतानुषङ्गाऽकरणे असङ्गतेः = अन्वयाऽभवनात् । शाब्दबोधस्थलेऽयं नियमोऽङ्गीकृतो यत् इवपदसमभिव्याहारे उपमेयोपमानवाचकपदयोः समान| विभक्तिकत्वे एवान्वयबोधः । प्रकृते मूलग्रन्थे उपमानवाचकविम्बपदं पञ्चम्यन्तं वर्तते । अतः तदनुरोधेनोपमेयवाचकं कृषिकरणपदमपि पञ्चम्यन्तमेवात्र साकाङ्गम् । अतः सप्तम्यन्तं कृषिकरणपदं पञ्चमीविभक्त्यन्तत्वेन विपरिणम्याऽनुषज्यते । एवञ्च निराकाङ्क्षप्रतीतिरप्युपपादिता भवति । न चैवं 'कृषिकरणात्' इति पदमध्याहार्यमिति शङ्कनीयम्, तत्र प्रकृति - विभक्तिद्वयकल्पनात्, विपरिणतान्वये तु केवलाया विभक्तेरेव कल्पनेन लाघवादित्यवधेयम् । प्रकृते उपमासङ्गतिमेव स्पष्टीकरोति विधिनेत्यादि । | फलञ्च कृषिकरणात् धान्यावाप्तिरिव विम्बात् निर्वाणमेवाऽवगन्तव्यम्, प्रधानत्वात् । यथोक्तं > फलं प्रधानमेवाहुर्नानुषङ्गिकमित्यपि । पलालादिपरित्यागात् कृषौ धान्याप्तिवद् बुधाः ॥ <- [ ] इति । अन्यत्रापि मोक्षमार्गप्रवृत्तस्य महाभ्युदयलब्धयः । सञ्जायन्तेऽनुषङ्गेण पलालं सत्कृषाविव ॥ [ ] इत्युक्तमिति भावनीयम् ॥७/ १६ | --> इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां सप्तमपोडशक-योगदीपिकाविवरणम् । = = Jain Education Intemational -> = ગૌણ ફળ છે, કારણ કે તે જિનબિંબ કરાવવાનો સ્વભાવ સુંદર છાયાવાળા માર્ગ દ્વારા મોક્ષમાં લઈ જવાનો છે. [પ્રસ્તુતમાં સ્વર્ગ વગેરે સુંદર છાયા વાળા માર્ગ જાણવા.] જેમ ખેતી કરવાથી મુખ્ય ફળ ધાન્યપ્રાપ્તિ થાય છે તેમ બિંબથી આ જગતમાં मुख्य इण मोक्ष थाय छे. 'कृषिकरणे' पहनुं विपरिगमन रीने = 'कृषिकरणात्' थे पंचमी विभक्तिवाणुं यह अनावीने तेनो અન્વય કરવો. બાકી સંગતિ નહિ થઈ શકે. [અહીં એ ધ્યાનમાં રાખવું કે જ્યારે રૂર્વે શબ્દનો પ્રયોગ થાય ત્યારે ઉપમાનવાચક पाने उपमेयवाय पहने समान विभक्ति होवी ३री छे प्रस्तुतमां उपमानवाथ 'कृषिकरणे' पहने सातमी विभक्ति | छे अने उपमेयवाथ 'विम्वात्' पहने पांचमी विभक्ति छे. उपमान- उपमेयभाव भगवा माटे 'बिम्ब' पहने सातमी विभक्ति લગાડવી જરૂરી છે. મૂળ પ્રકૃતિને બદલ્યા વિના તેની વિભક્તિ બદલીને અન્વય કરવાથી પ્રસ્તુતમાં વિપરિણત અન્વય થયો. ઉપમાદર્શક ‘વ’- પદની ઉપસ્થિતિ હોવાથી ઉપમાનવાચક શબ્દને છેડે ઉપમેયવાચક પદની વિભક્તિને સમાન વિભક્તિ ન હોય તો ઉપમાનું ભાન જ થઈ ન શકે. માટે ઉપરોકત વિપરિત અન્વય જરૂરી છે.] વિધિપૂર્વક ખેતી કરવામાં આવે તો ઘાસસ્વરૂપ આનુષંગિક = ગૌણ ફળ અને ધાન્યપ્રાપ્તિ સ્વરૂપ મુખ્ય ફળ મળે છે તેમ વિધિપૂર્વક જિનપ્રતિમા કરાવવામાં આવે તો સ્વર્ગાદિસ્વરૂપ ગૌણ ફળ અને મોક્ષસ્વરૂપ મુખ્ય ફળ મળે છે. મ દૃષ્ટાંત અને દાર્ઝાન્તિક વચ્ચે - ઉપમાન અને ઉપમેય વચ્ચે સમાનતા છે.ओम सिद्धाय छे. [9/18] विशेषार्थ :૧૫ મા શ્લોકમાં લૌકિક બિંબ કરાવવા દ્વારા મુખ્ય ફળ સ્વર્ગ મળે છે અને લોકોત્તર જિનબિંબ કરાવવાથી ગૌણ ફળ સ્વર્ગ મળે છે- આ વાત કરી હતી. તેથી પ્રસ્તુત લોકોત્તર જિનબિંબ કરાવવાથી પ્રધાન ફળ શું મળે ? તેનું સમાધાન આ ગાથામાં થઈ જાય છે. પરંતુ લૌકિકના મુખ્ય ફળ કરતાં લોકોત્તરનું આનુષંગિક ફળ પણ ચઢિયાતું હોય છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. પ્રસ્તુતમાં આનુષંગિક ગૌણ ફળ તરીકે જે સ્વર્ગ મળે છે તે પણ મોક્ષપ્રાપ્તિમાં બાધક બનતો નથી, કારણ કે લોકોત્તર અનુષ્ઠાન શીતળ છાયાસભર માર્ગ સમાન ઉત્કૃષ્ટ ભૌતિક-દિવ્ય સુખ આ ભવ-પરભવમાં આપીને મોક્ષમાર્ગે આગળ વધારે છે. શાલિભદ્ર વગેરે આના દૃષ્ટાંત તરીકે લઈ શકાય છે. [૭/૧૬] १. मुद्रितप्रती 'विम्वकरणयो:' इति अशुद्धः पाठः । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240