Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 217
________________ १८४ अष्टमं षोडशकम् 8 परमात्मसमापत्तिदैविध्यविचार: 2 पर्यनुयोगे सत्यात्मीयभावस्यैव विशिष्टस्य प्रतिष्ठात्वमुपपादयन्नाह ---> 'भवति चेत्यादि । भवति च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतोद्देशात् । स्वात्मन्येव परं यत्स्थापनमिह वचननीत्योचैः ॥८/४॥ भवति च खलु प्रतिष्ठा शास्त्रोक्ता निजभावस्यैव = कारयितृभावस्यैव देवतोद्देशात् = मुख्यदेवतोदेशेज स्वात्मन्येव = स्वजीव एव परं - प्रधाजं यत् = यस्मात् स्थापनमिह प्रतिष्ठा, न तु निजभावतिषयदेवतामन्तरोणाऽन्यस्य, वचननीत्या = आगमोक्तज्यायेन उच्चैः = अत्यर्थम् । यद्यपि वचनानुष्ठाजव्युत्पत्तिमहिम्ना विहितक्रियामात्र एव नियमत: स्मर्यमाणभगवद्गुणानां स्वात्मनि स्थापनं सम्भवति तथापि यदेकगुणसिद्धयुद्देशेन यदनुष्ठानं विहितं ततस्तदेकगुणद्वारा प्रायः परमात्मसमापत्तियुत्पन्नस्य कल्याणकन्दली देवताविशेषानधिष्ठितस्य बिम्बस्योपलम्भात् असंस्कृतस्याऽपि च सुन्दरतमस्य देवताविशेषाधिष्ठितस्य दर्शनात् । इत्थं विकल्पद्वितयानुपपत्त्या कस्य प्रतिष्ठात्वं ? इति पर्यनुयोगे सति ग्रन्थकार आत्मीयभावस्यैव विशिष्टस्य = शास्त्रोक्तविधि-बहुमानादिपरिकलितस्य प्रतिष्ठात्वमुपपादयन्नाह-'भवति चेत्यादि । मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् → देवतोद्देशात् स्वात्मन्येव वचननीत्या निजभावस्यैव उच्चैः यत् परं स्थापनं इह खलु प्रतिष्ठा भवति ।।८/४॥ इयं कारिका भक्तिद्वात्रिंशिकावृत्त्यादी द्वा.द्वा.५/१८] समुद्भूता । एतदनुसारेण भक्तिद्वात्रिंशिकायां > देवोद्देशेन मुख्येयमात्मन्येवात्मनो धियः । स्थाप्ये समरसापत्तेरुपचारादहिः पुनः ||१८|| - इत्युक्तम् । मुख्यदेवतोद्देशेन = मुख्यदेवमुद्देश्यतया विषयीकृत्य स्वजीव एव = कारयितर्येव कारयितृभावस्यैव = वीतरागत्वादिगुणसमुदायस्यैव स्थापनमिह प्रतिष्ठा निरुपचरिता। यद्यपि सर्वज्ञवचनात् यदचितमनुष्ठानं तत् वचनानुष्ठानमिति वचनानुष्ठानव्युत्पत्तिमहिम्ना विहितक्रियामात्रे एव = जिनोक्तसदनुष्ठानत्वावच्छेदेनैव नियमतः स्मर्यमाणभगवद्गुणानां सर्वज्ञत्वादीनां स्वविषयकस्मृत्याश्रयत्वसंसर्गेण स्वात्मनि = अनुष्ठातरि स्थापनं सम्भवति, सदनुष्ठानकर्तुः जिनगतसर्वज्ञत्वादिविषयकस्मृत्याश्रयत्वात् । ततश्च विहितानुष्ठानत्वावच्छेदेनैव प्रतिष्ठालक्षणातिव्याप्तिः आपाततः प्रतिभाति तथापि वस्तुगत्या सा नास्ति, यतः यदेकगुणसिद्ध्युद्देशेन यदनुष्ठानं विहितं ततः तदेकगुणद्वारा प्रायः परमात्मसमापत्तिः व्युत्पन्नस्य सम्भवति -> मन्त्रे देवे गुरौ तीर्थे दैवज्ञे स्वप्न-भेषजे । यादृशी भावना यस्य सिद्भिस्तस्य हि तादशी ।। - [ ] इति वचनात् । यथा जिनगताभयदातृत्वगुणप्राप्त्युद्देशेन विहितात् 'नमोऽ મંત્ર આદિના વિશિષ્ટ સંસ્કારોથી અહીં લાવવાનું સંભવિત નથી. (મુકત થયેલા કોઈ પણ જીવ ક્યારેય પણ કોઈ પણ રીતે નીચે આવતા નથી.) બીજે [B] વિકલ્પ માનવો પાણ યોગ્ય નથી. આનું કારણ એ છે કે સંસારમાં રહેલા એવા પણ દેવજતિગત દેવતાવિશેષનું મન્નાદિજન્ય વિશિષ્ટ સંસ્કારોથી નિવમા (મૂર્તિમાં) સન્નિધાન થાય જ - એવું દેખાતું નથી (= અન્વયે વ્યભિચાર) || અને ક્યારેક સંસારી દેવતાનું સન્નિધાન થાય તો તે પ્રતિકાથી પ્રયોજય = સંપાદ્ય ન કહેવાય (કારણ કે અન્યત્ર વ્યતિરેક વ્યભિચાર ઉપસ્થિત છે.)' આ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે ત્યારે પોતાનો વિશિષ્ટ ભાવ = અધ્યવસાય = પરિણામવિશેષ જ પ્રતિષ્ઠા છે - म यता भूबा२श्री छ - ગાથાર્થ :- દેવતાના ઉદ્દેશથી પોતાના આત્મામાં જ આગમોકત રીતે પોતાના જ ભાવનું જે અત્યંત શ્રેષ્ઠ સ્થાપન થાય ने भी प्रतिभा याय छे. [८/४] ts પોતાનો વિશિષ્ટ પરિણામ એ જ પ્રાણપ્રતિષ : ટીકાર્ય :- પ્રતિષ્ઠાના પ્રયોજકકર્તાનો પરિણામ એ જ શાસ્ત્રોક્ત પ્રતિષ્ઠા છે. અર્થાત પોતાના જ આત્મામાં મુખ્ય દેવતાને ઉદ્દેશીને પ્રતિષ્ઠા કરાવનારના વિશિષ્ટ પરિણામની અત્યંત આગમોક્ત રીતે પ્રધાનરૂપે સ્થાપના કરવી તે જ અહીં પ્રતિમા = પ્રાણપ્રતિષ્ઠા છે, નહિ કે પોતાના વિશિષ્ટ પરિણામના વિષથીભૂત દેવતા સિવાય અન્યનું સ્થાપન. (અર્થાન પોતાનામાં કે અન્યત્ર, વિવક્ષિત દેવ સિવાયના અન્ય કોઈનું કે અન્ય કોઈ વિષયક ભાવનું આડેધડ સ્થાપન કરવું તે પ્રતિષ્ઠા ન કહેવાય.) જો કે વચન અનુષ્ઠાનની વ્યુત્પત્તિ જ છે કે વચનને = જિનવચનને અનુસાર કરવું = વચનાનુકાન. આમ વચનાનુકાનની વ્યુત્પત્તિના = વ્યાખ્યાના મહિમાથી દરેક વિહિત = જિનોકત ક્રિયામાં જ નિયમ યાદ આવતા ભગવાનના ગુણોનું પોતાના આત્મામાં સ્થાપન સંભવે છે. (અર્થાત “નિઃસ્વાર્થ રીતે સાચા મોક્ષમાર્ગે સર્વ જીવોને લાવવાની કરુણાથી શ્રીજિનેશ્વર ભગવંતે આ પ્રતિક્રમણ આદિ અનુમાન બતાવેલ છે. એટલે મારે જિનેશ્વર ભગવંતે બતાવ્યા મુજબ અનુષ્ઠાન કરવું જોઈએ' આવા જ્ઞાનથી જે અનુમાન કરાય તે વચનાનુષ્ઠાન કહેવાય. આ જ્ઞાનમાં ઉપસ્થિત થયેલ ભગવાનના નિઃસ્વાર્થતા, પરોપકાર, કરુણા, યથાર્થ માર્ગદશકત્વ વગેરે ગુણોનું જ્ઞાનલક્ષણસન્નિકર્ષ દ્વારા પોતાના આત્મામાં સ્થાપન = રહેવા પામું સંભવે છે.) છતાં પણ જે એક ગુણની સિદ્ધિના ઉદ્દેશથી જે અનુષ્ઠાન વિહિત થયેલ હોય તેનાથી તે એક ગામ દ્વારા વ્યુત્પન્ન પુરુષને પ્રાયઃ પરમાત્માની સમીપનિ સંભવે છે. જ્યારે અહીં તો સ્થાપનાના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240