Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 228
________________ 988 सरागदेवे बालक्रीडातुल्यतादोषः 888 अत्रैवाऽभ्युच्चयमाह -> 'इज्यादे रित्यादि । इज्यादेन च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । तदतत्त्वकल्पनैपा वालक्रीडासमा भवति ॥८/७॥ इज्या = पूजा तदादेः, आदिजा सत्काराऽऽभरण-स्जात्रादिग्रहः । न च = जैव, तस्याः = प्रस्तुतदेवताया उपकार: सुखानुभवसम्पादनलक्षणः कश्चिदत्र मुख्यः = निरुपचरित इति उपदर्शनीयः । तत् = तस्मात् अतत्त्वकल्पना = अपरमार्थकल्पना एषा मुक्तिस्थदेवतोपकारविषया बालक्रीडासमा भवति । यथा बालो जानाविधैः क्रीडजोपायैः क्रीडासुखमनुभवति तथेज्यादिभिर्देवताविशेषोऽपि परितोषमिति बालक्रीडातुल्यत्वमुपकारपक्षे दोषः । ये त्वात्मश्रेयोऽयं पूजादि कुर्वते न तेषामयं दोष इति भावः ||८/७|| कल्याणकन्दली व्यवहारसूत्रभाष्ये -> रागद्रोसाणुगया जीवा कम्मस्स बंधगा होंति -- [२/१३६] । सिद्धसेनसूरिभिरपि द्वात्रिंशिकाप्रकरणे -> न यस्यास्ति वांछा स एकः परात्मा - [२१/१६] इत्युक्तम् । कथारत्नकोशेऽपि -> रागो दोसो मोहो एए कालुस्सकारिणो गरुया - [पृ.१५०/६] इत्युक्तम् । > रागो द्वेषश्च संसारकारणं सद्भिरिष्यते । तयोर्विवर्जितो ज्ञाता मुक्तः स परमेश्वरः || <- (२१/१६) इति अर्हद्गीतायां मेघविजयगणी प्राह । रत्नकरण्डकश्रावकाचारे > न रागद्वेष-मोहाश्च यस्याऽऽप्तः स कथ्यते - [६] इति समन्तभद्रस्वाम्युक्तमप्यत्र ध्यातव्यम् । अध्यात्मबिन्दुक्तं -> रागो द्वेषो मोह इत्येवमाद्या भावा नूनं शुद्धचिषकाः स्युः [१/२३] <- इत्यप्यत्र स्मर्तव्यम् । प्रवचनसारेऽपि -> रत्तो बंधदि कम्म <- [२/८७] इत्युक्तम् । वीतरागसपर्यायाः सफलत्वन्तूक्तं वक्ष्यते चाऽग्रे [९/१५] इति धैर्यमवलम्ब्यताम् ॥८/६॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> इज्यादेः तस्या न च कश्चिदत्र मुख्य उपकार इति । तत् अतत्त्वकल्पना एषा बालक्रीडासमा भवति ।।८/७॥ इयं कारिका भक्तिद्वात्रिंशिकावृत्त्यादी [द्वा.द्वा.५/१९] समुद्भूता । । अतत्त्वकल्पना 'पूजा-सत्काराऽऽभरण-स्नात्र-वन्दनादिना मुक्तिस्थो देवः तुष्यति' इति मुक्तिस्थदेवतोपकार बालक्रीडासमा भवति । 'प्रियते भगवान् हरिः' [ ] इत्यस्याऽप्यसत्कल्पनात्वमाविष्कर्तुमाह- यथा बाल इत्यादि । उपकारपक्षे = देवे प्रीत्यादिलक्षण उपकार इज्यादिना भवतीति मते दोपः । इत्यञ्च 'तुष्यामि न तथा पुष्पैर्यथा तवोपवासतः' ।। इति शिवरात्रिव्रतकथावचनमपि चिन्तनीयम्, सेवकोपवासतो यदीश्वरः सुखी स्यात्तदा तुल्यन्यायेन सेवकानुपवासादिना दुःखी स्यादितीश्वरस्य संसारित्वमेवाऽऽपद्येत । एवमेव -> तुष्टेमोचयतः सर्वानतुष्टेबंध्नतः पुनः । कारागारमिदं विश्वं यस्य नौमि तमीश्वरम् ॥ - [ ] इति उदयनाचार्यस्य वचनमपि चिन्तनीयम् ॥८/७॥ પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવ આવે છે. અથવા સરાગ દેવતાને “આ પ્રતિમા એ જ હું છું.' એવી અહંકારબુદ્ધિ અથવા તો આ મારી પ્રતિમા છે' એવી મમકારબુદ્ધિ પ્રતિષ્ઠાવિધિ દ્વારા ઉત્પન્ન થવાના લીધે પ્રતિષ્ઠિત પ્રતિમા પૂજ્ય બને છે અને તેના લીધે પ્રતિમાપૂજકને પૂજનું ફળ મળે છે. આ વિશે ટીકાકાર શ્રીમદ્જીનું કથન એવું છે કે સરાગ દેવતાનું આવું સન્નિધાન કદાચ સંભવી શકે. પણ વીતરાગ દેવતાનું આવું સંનિધાન તે કોઈ પણ રીતે શક્ય નથી, કેમ કે ‘પ્રતિમા એ જ હું છું' એવી ભ્રમાત્મક અહંકારબુદ્ધિ કે તજજન્ય વાસના અથવા “આ મારી પ્રતિમા છે' એવી મમત્વબુદ્ધિ સર્વજ્ઞ વીતરાગને થઈ જ ન શકે. આથી પ્રતિમામાં થતી મુખ્ય દેવતાની પ્રતિષ્ઠાને મુખ્ય પ્રતિષ્ઠા ન કહી શકાય. માટે નિજભાવપ્રતિષ્ઠાને જ મુખ્ય માનવી ઉચિત છે. [૮/૬] મૂલકારથી પ્રસ્તુત પદાર્થનું જ અક્ષરશઃ સમર્થન કરે છે. ગાગાર્ગ :- પૂજન વગેરેથી મુખ્ય દેવતાને કોઈ મુખ્ય ઉપકાર પ્રસ્તુતમાં થતો નથી. માટે આ (મુકત દેવતાને ઉપકાર થવાની) | rA पना मातीआसमान थाय छे. [८/७] % પૂજાથી વીતરાગને કોઈ કાયદો નથી જ ટીકાર્ય :- પૂજા, સત્કાર, અલંકાર = આંગી, સ્નાત્ર વગેરેથી પ્રસ્તુત = સિદ્ધશિલા આદિ સ્થાનમાં બિરાજતા વીતરાગ દેવતાને સુખાનુભવ થવા સ્વરૂપ કોઈ મુખ્ય ઉપકાર થતો નથી જ. માટે સિદ્ધશિલા ઉપર રહેલા વીતરાગ દેવતાઓને પૂજાથી ઉપકાર થાય છે. તેવી અપારમાર્થિક કલ્પના બાલક્રીડાસમાન થાય છે. જેમ બાળક અનેક પ્રકારના રમકડાઓ [= કીડાના ઉપાયો] દ્વારા રમતના સુખને અનુભવે છે તેમ પૂજા વગેરે દ્વારા દેવતાવિશેષ પાર આનંદને અનુભવે છે - આ પ્રમાણે બાલક્રીડાતુલ્યતા પ્રિતિષ્ઠિત દેવતામાં આવવી એ ઉપકારપક્ષમાં દોષ છે. જેઓ આત્માના કલ્યાણ માટે વિતરાગની પૂજા કરે છે તેઓને આ हो५ नयी-मेवो भाशय छे. [८/७] વિશેષાર્થ :- પૂજા કરવાથી જે દેવ ખુશ થાય તેની પૂજા કરવી. આવું માનવામાં મુખ્ય દોષ એ રહેલો છે કે પૂજ્યમાન દેવ બાળક જેવા સાબિત થાય છે. જેમ બાળક રમકડા-મીઠાઈ વગેરેથી ખુશ થાય છે તેમ દેવ પણ પૂજાના ઉપકરણ દ્વારા ખુશ થાય છે-આમ માનવામાં દેવમાં મહત્તા-ગંભીરતા વગેરેનો અભાવ છતો થાય છે. તેમ જ તેની પૂજા કરવામાં મુખ્ય આશય ભક્તિનો નહિ પણ ભૌતિક સુખની સામગ્રીની પ્રાપ્તિનો બને છે. તથા જેમ બાળક મનપસંદ રમકડા ન મળવાથી નાખુશ થાય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240