Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 225
________________ १९२ अष्टमं षोडशकम् 8 प्रतिष्ठा समरसापत्तिबीजम् 88 इत्थश्च ये गुर्वादिप्रतिष्ठापितत्वं सर्वथाऽनुपयोगीति वदन्ति तेषां, ये च विधिप्रतिष्ठापितत्व एव निर्भर कुर्वन्ति तेषां अभिप्रायं त एव विदन्ति इति कृतमतिविस्तरेण ॥८/४|| प्रकृतमुच्यते । जनु किमिति स्वात्मन्येव परं स्थापनं उच्यते, जाल्यत्र ? इत्याशङ्जयाह -> 'बीजमित्यादि । बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तपैवेति विज्ञेया ॥८/५॥ इदं = स्वात्मनि मुख्यदेवतास्वरुपगतवीतरागत्वादिगुणस्थापनं बीजं = कारणं वर्तते परमं = प्रकृष्टं यत् = यस्मात् परमाया एव - प्रकृष्टाया एव समरसापत्ते: - मुख्यदेवतास्वरूपतुल्यतापत्तेः; स्थाप्येनापि = बिम्बेनाऽपि कल्याणकन्दली दर्शनशुद्धिप्रकरणाद्यनुसारेण देशतोऽविधिचैत्यमपि उत्सर्गतो वन्दनीयादितयाऽशठगीतार्थैः प्रतिपन्नमिति व्यक्तं द्रव्यसप्ततिकावृत्ती । प्रतिमाशतकवृत्तौ तु -> प्रतिष्ठाकारणाऽसम्पत्तौ प्रतिष्ठाकर्तृगुणानां प्रायो दुर्लभत्वे वा कटुक-दिगम्बर-प्रतिष्ठित-द्रव्यलिङ्गिद्रव्यनिष्पन्नव्यतिरिक्ताः सर्वा अपि प्रतिमा वन्दनीया इति वचनप्रतिष्ठापि फलावहत्याम्नायविदः । त्रयानादरोऽपि कर्तगतोत्कटदोषज्ञानाच्छुद्धाऽऽशयाऽपरिस्फूर्तेः । अत एव साधुवासक्षेपादवन्दनीयास्तिस्रोऽपि वन्दनीयतां नातिक्रामन्तीति सूरिचक्रवर्त्तिनां श्रीहीरनामधेयानामाज्ञा, ततः शुद्धाशयस्फूर्तेरप्रतिहतत्वादिति - [गा.७६ पृ.४५३] प्रोक्तम् । वस्तुतस्तु सर्वत्र निर्मलं मन एव तत्त्वमिति परमार्थः; > नाञ्चलो मुखवस्त्रं न, न राका न चतुर्दशी । न श्राद्धादिप्रतिष्ठा || वा तत्त्वं किन्त्वमलं मनः ।। - [यो.सा.२/२४] इति योगसारवचनमवलम्ब्य सङ्घभेद-गच्छकलह-ममत्वादिपरिहारपरतया भाव्यं भक्तिविशेषाधाने एव च यतितव्यमित्युपदेशः । 'विदन्ति' इत्यनेन स्वाऽस्वरसः प्रदर्शितः, प्रथमपक्षे भक्तिविशेषाऽऽधायकतया गर्वादिप्रतिष्ठापितत्वस्य जीवविशेषान् प्रत्युपयोगित्वात् द्वितीयपक्षे च विधिप्रतिष्ठापितत्वैकान्तपक्षेऽभिनिवेश-कलहाद्युत्पत्तेः, साम्प्रतीनजीतव्यवहारविलोपाचेति दिक् ॥८/४॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यत् परमाया एवं समापत्तेः इदं परमं बीजं, स्थाप्येनाऽपि तत्, इति हन्त एषा एव | मुख्या विज्ञेया ॥८/५॥ इयं कारिका भक्तिद्वात्रिंशिकावृत्त्यादी [५/१८] समुद्धृता । स्वात्मनि मुख्यदेवतास्वरूपगतवीतरागत्वादिगुणस्थापनं = वीतरागत्वादिभिः सर्वैरेव गुणैः ‘स एवाहं' इति तदारोपणं यस्मात् कारणात् प्रकृष्टाया एव मुख्यदेवतास्वरूपतुल्यतापत्तेः = स्वात्मनि मुख्यदेवतास्वरूपेण तुल्यत्वस्य लाभस्य प्रकृष्टं कारणं तदभेदधीद्वारेति गम्यते, यथोक्तं बृहन्नारदोपनिपदि -> यदा त्वभेदविज्ञानं जीवात्म-परमात्मनोः । भवेत्तदा मुनिश्रेष्ठाः ! पाशच्छेदो भविष्यति ।। હકીકત આ રીતે હોવાથી જે લોકો એમ કહે છે કે – “મારા બા-બાપુજી વગેરેએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ છે' આ બુદ્ધિ સર્વથા મ તદ્દન નિરુપયોગી છે - તેઓનો આશય તેઓ જ લાગે અને જે લોકો ‘વિધિથી પ્રતિષ્ઠિત થયેલ હોય તેવી પ્રતિમાનું પૂજન જ ફળદાયી બને' એવો આગ્રહ રાખે છે તેઓનો આશય પણ તેઓ જ જાણે. અતિવિસ્તાર કરવાથી સર્યું. (આવું કહેવાની પાછળ શ્રીમદ્જીનો આશય એ છે કે “મારા બા-બાપુજીએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ છે' આવી બુદ્ધિથી પૂજા કરવામાં મમતા, ઝઘડા વગેરે ન થતા હોય અને વિશેષ પ્રકારે પ્રભુભક્તિ પ્રગટે તો “ગુરુપ્રતિષ્ઠાપિતત્વપક્ષ તદ્દન અનુપયોગી છે' એવું કહેવાનું દુઃસાહસ ન કરાય. તેમ જ ‘વિધિપ્રતિષ્ઠાપિત પ્રતિમાને પૂજવાથી જ ફળ મળે' એવો આગ્રહ સેવવો પણ વ્યાજબી ન કહેવાય. કારણ કે પૂર્વકાળમાં રાજા, પ્રધાન, મંત્રી, સેનાપતિ, નગરશેઠ વગેરેએ જિનપૂજા કર્યા બાદ જ ભોજન-પાણી કરવાનો નિયમ કર્યો હોય અને જંગલ વગેરેમાં અનેક દિવસો સુધી રહેવું પડે, પ્રવાસ કરવો પડે તો જંગલ વગેરેમાં માટી, રેતી વગેરેની જિનપ્રતિમા બનાવી તેની નવકારથી સ્થાપના કરીને તેઓ પૂજા કરતા હતા.તેવી વાતો પ્રાચીન अंथोमा मापे छ. न सुंदरी, भुवनसुंदरी, मयंती वगेरेना प्रसंगोमा मापात प्रसिद्ध छ.) [८/४] હવે (મૂળ ગ્રંથની સાથે પ્રસ્તુત વિષય કહેવાય છે. – ‘પોતાના આત્મામાં જ પ્રતિષ્ઠા એ મુખ્ય પ્રતિષ્ઠા કેમ કહેવાય છે ? અન્યત્ર સ્થાપના કેમ મુખ્ય નથી કહેવાતી ?' – આ શંકાના સમાધાનમાં મૂલકારથી કહે છે કે – ગાથાર્થ :- જે કારણે પરમ સમરસપ્રાપ્તિનું આ =િ સ્વાત્મસ્થાપના] પરમ કારણ છે. સ્થાની સાથે પણ તે સમાપત્તિ भी छे. ते शो मा [स्वात्मप्रति४] । मुल्य मावी. [८/५] ટીકાર્ચ - પોતાના આત્મામાં મુખ્ય દેવતાના સ્વરૂપમાં રહેલા વીતરાગત્વાદિ ગુણોનું સ્થાપન કરવું તે પ્રકુટ એવી જ મુખ્યદેવતાસ્વરૂપની તુલ્યતાની પ્રાપ્તિનું પ્રકટ કારાગા છે. અહીં સંબંધ એવો અભિમત છે કે ઉપચારથી બહાર પ્રતિમામાં વીતરાગની સ્થાપનાની સાથે મુખ્ય (અત્યંત૨) વીતરાગભાવનું સ્થાપન = આરોપણ આત્મામાં કરવાનું છે અને તે જ ઉપરોક્ત સમરસાપત્તિનું કારણ १. 'इति' पदं मुद्रितप्रती नास्ति । Jain Education Interational

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240