Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 218
________________ ॐ प्रतिष्ठाद्वैविध्यविचारः ॐ सम्भवति, इह तु स्थापनोदेशेनैव विधिप्रवृत्तेस्तस्या भावतः सर्वगुणारोपविषयत्वात् सर्वेरेव गुणैः स एवाहम्' इति । स्वात्मनि परमात्मा स्थापितो भवतीति महान् विशेषः । एतच्च 'उच्चैः' इति पदेनाऽभिव्यज्यते । अयं भाव: तात्त्विकप्रतिष्ठा । बाह्या तु 'जिनबिम्बादिगता 'स एवायं' इति निजभावस्यैव मुख्यदेवताविषयस्य उपचारात्मिका प्रतिष्ठितत्वज्ञानाऽऽहितभक्तिविशेषेण लोकानां विशिष्टपूजाफलप्रयोजिकेति दृष्टव्यम् । कल्याणकन्दली भयदेभ्यः' इति नमस्कारात् अभयदत्वगुणद्वारा सिद्धान्तज्ञस्य नमस्कर्तुः परमात्मसमतापत्तिः सम्भवति । इह प्रतिष्ठायां तु स्थापनोद्देशेनैव = परमात्मस्थापनप्रयोजनेनैव विधिप्रवृत्तेः हेतोः तस्याः = अर्हत्स्थापनोद्देश्यकविहितक्रियायाः भावतः = आगमतो भावनिक्षेपमाश्रित्य सर्वगुणारोपविषयत्वात् = भगवद्गतसकलगुणस्थापनावगाहित्वात् सर्वेरेव भगवतो गुणैः 'स एवाऽहं' इति स्वात्मनि परमात्मा स्थापितो भवतीति अस्ति महान् विशेषः । यथोक्तं योगशास्त्रे श्रीहेमचन्द्रसूरिभिः ज्ञो भगवान् योऽयमहमेवास्मि स ध्रुवम् । एवं तन्मयतां याति सर्ववेदीति मन्यते ।। - [९/१२] समाधिशतकेऽपि -> यः परात्मा स एवाहं - [३१] इत्युक्तम् । तदुक्तं सिद्धप्राभृतिकायामपि -> जारिससिद्धसहावो तारिससहावो होइ सञ्चजीवाणं - [ ] | बुद्धिसागरसूरिभिरपि > आत्मैव परमात्माऽहं भावना मोक्षकारिका -[६५] इत्येवं आत्मदर्शनगीतायामुक्तम् । योगप्रदीपेऽपि -> अहं निरञ्जनो देवः सर्व लोकाग्रमाश्रितः । इति ध्यानं सदा ध्यायेदक्षयस्थानकारणम् ।।४९।। - इत्युक्तम् ततश्च निजभावपदेन परमात्मगतसर्वज्ञत्वादिसकलगुणगोचरस्वीयाध्यवसायोऽवगन्तव्य इति नातिप्रसङ्ग इति भावः । न चैतत् कुतोऽवसितं भवद्भिरिति शङ्कनीयम्, यतः एतत् मूलग्रन्थस्थेन 'उच्चैः' इति पदेन अभिव्यज्यते = सूच्यते । अयं भावः एव तात्त्विकप्रतिष्ठा उच्यते । -> आकाररहितं शुद्धं स्वस्वरूपे व्यवस्थितम् । सिद्धावष्टगुणोपेतं निर्विकारं निरामयम् ॥२१|| तत्सदृशं निजात्मानं परमानन्दकारणम् । संसेवते निजात्मानं यो जानाति स पण्डितः ॥२२॥ - इति परमानन्दपञ्चविशतिवचनमप्यत्रानुसन्धेयम् । तात्त्विकपदमतात्त्विकसापेक्षमिति उपचारात्मिकामतात्त्विकी प्रतिष्ठामावेदयति → बाह्या तु अञ्जनशलाकादिविधिना स्थाप्यत्वसंसर्गेण जिनबिम्बादिगता ‘स एवायं' इति अभेदोपचारात्मकस्य निजभावस्यैव मुख्यदेवताविषयस्य = वीतरागदेवतागोचरस्य उपचारात्मिका प्रतिष्ठितत्वज्ञानाहितभक्तिविशेषेण = 'इदं बिम्बमञ्जनशलाकादिना सुविहिताचार्यादिना प्रतिष्ठितं' इति ज्ञानेनोपस्थापितो यो भक्तिविशेषः तेन लोकानां विशिष्टपूजाफलप्रयोजिका = विधियतनादरादिपरिकलितपूजाजन्यं यत् फलं पुण्यानुबन्धिपुण्यादिलक्षणं तस्य परम्परया कारणीभूता इति दृष्टव्यम् । ઉદ્દેશથી જ વિધિ પ્રવૃત્ત થવાના લીધે પ્રતિષ્ઠા એ ભાવથી પરમાત્માના સર્વ ગુણોના આરોપવિષયક છે. તેથી સર્વ ગુણોથી| તે પરમાત્મા એ જ હું છું' આ રીતે પોતાના આત્મામાં પરમાત્માની સ્થાપના થાય છે. એટલે અન્ય વચનાનુકાન અને પ્રતિષ્ઠામાં ઘાગો ભેદ છે. આ વાત મૂળ શ્લોકમાં રહેલ ‘:” શબ્દ દ્વારા અભિવ્યક્ત થાય છે. (આશય એ છે કે તપસ્વરૂપ વચનાનુકાનમાં ‘આણાહારી પદે આરૂઢ થવા નીકળેલ પ્રભુએ આ તપયોગ પ્રરૂપેલો છે' એવા આશયથી તપ કરવામાં આવે તો તે તપ વચનાનુકાન બને. આણાહારીપગાસ્વરૂપ એક ગુણને સિદ્ધ કરવાના ઉદ્દેશથી તપ અનુષ્ઠાન વિહિત હોવાથી વચનાનુકાનાત્મક તપોયોગથી આગાહારીપણા સ્વરૂપ એક ગુણ દ્વારા પ્રાયઃ પરમાત્માના સમાન સ્વરૂપની જ્ઞાનલક્ષણ પ્રત્યાસત્તિથી કે આગમતઃ ભાવનિક્ષેપથી પ્રાપ્તિ વ્યુત્પન્ન = શાસ્ત્રજ્ઞ પુરુષને થાય છે. આ રીતે અન્ય વચનાનુકાનમાં પણ જાણવું. પરંતુ અહીં પ્રભુના સર્વ ગુણોનું નિજ આત્મામાં આરોપાણ થતું નથી. જ્યારે પ્રતિષ્ઠાવિધિ તો પ્રભુના સર્વ ગુણોનું સ્થાપન = આરોપણ કરવાના ઉદ્દેશથી જ પ્રવૃત્ત થયેલ હોવાથી પ્રતિષ્ઠા એ ભાવથી = ભાવનિક્ષેપથી પ્રભુના સર્વ ગુણના આરોપ વિષયક છે. તેથી પ્રતિમા દ્વારા તો ‘સર્વ ગુણોથી તે પરમાત્મા એ જ હું છું' આ રીતે પોતાના આત્મામાં પરમાત્માની સ્થાપના થાય છે. તેથી તપ, ત્યાગ, પ્રતિક્રમણ આદિ વચનાનુષ્ઠાન અને પ્રતિષ્ઠા આ બે વચ્ચે આસમાન-જમીનનું અંતર છે.) “સર્વ ગુણોની અપેક્ષાએ હું તે પરમાત્મા જ છું' આવો જે ભાવ છે તે જ તાત્ત્વિક પ્રતિક છે. બાહ્ય પ્રતિષ્ઠા તો જિનબિંબાદિમાં “અનંતગુણસંપન્ન તે પરમાત્મા જ આ છે' આ રીતે મુખ્ય દેવતાવિષયક પોતાના પરિણામના ઉપચારાત્મક છે. (અહીં એવી શંકા થાય કે – પ્રતિમામાં જે બાહ્ય પ્રતિષ્ઠા થાય છે તે જે ઉપચારાત્મક હોય તો જિનપ્રતિમાની ભક્તિ કરવાથી પૂજાનું વિશિષ્ટ ફળ કઈ રીતે મળે ? ઉપચરિત વસ્તુ ફલસંપાદક કેવી રીતે બને ? – તો તે નિરાધાર છે. આનું કારણ એ છે કે - પ્રતિમાં પ્રતિષ્ઠિત થયેલ હોવાથી પ્રતિમામાં) પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી = “આ પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી છે' એવા બોધથી આવેલી વિશેષ ભકિત દ્વારા ઉપચારાત્મક બાહ્ય પ્રતિષ્ઠા વિશિષ્ટ એવા પૂજનના ફળની પ્રયોજક બને છે - એમ જાણવું. |१. मुद्रितप्रती तु -> 'जिनबिम्बादिन्यास एवायं' <- इत्यत्यन्तमशुद्धः पाठः । Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240