Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 213
________________ १८० सप्तमं षोडशकम् (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. જિનપ્રતિમા બનાવવાના લાભ જણાવો. પાંચ પ્રકારના ચૈત્ય ઓળખાવો. એક પ્રતિમા બનાવવા છતાં અનેક પ્રતિમા બનાવવાનો લાભ કઈ રીતે મળે ? ૧. ૨. 3. .. [. ૩. 4. ''. 10. લૌકિક-લોકોત્તર અનુષ્ઠાનની ભેદરેખા હેતુ-સ્વરૂપ-ફલથી જણાવો. વિપરિણત અન્વય એટલે શું ? ૧૬ મી ગાથામાં તે શા માટે જરૂરી છે ? પંચાશકજી મુજબ કેવી શુદ્ધ બુદ્ધિથી શિલ્પીનો સત્કાર કરવાનો ? તે સમજાવો. શિલ્પીના આલંબનથી જ દોહલાની પૂર્તિ શા માટે કરવાની ? (બ) નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૨. 3. મગજની કુળદ્રુપતા કલ્યાણકંદલીની અનુપ્રેક્ષા 1. વિશ્વકર્માના મતે જિનપ્રતિમાનું સ્વરૂપ સમજાવો. શિલ્પીની પૂજા કેવી રીતે કરવાની ? ધનના બે પ્રકારના અતિક્રમ જણાવો. વ્યસની શિલ્પીને વધુ ધન આપવામાં શું દોષ ? નિશ્ચય અને વ્યવહારથી શિલ્પી અને શ્રાવકના મનોભંગનું ફળ શું ? મન્ત્રશબ્દની બે વ્યુત્પત્તિ જણાવો અને અતિવ્યાપ્તિ વગેરે દૂર કરો. જિનપ્રતિમા મોટી-ઘણી મોટી હોય તો તેની પૂજામાં વધુ લાભ ખરો ? નિશ્ચય-વ્યવહારથી જણાવો. હેતુ-સ્વરૂપ-અનુબંધથી સાધકની ચિત્તશુદ્ધિ ઓળખાવો. . ૪. '', .. ૩. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. આનુષંગિક ફળ એટલે શું ? ૧૭. ૧૬ મી ગાથામાં કયો અલંકાર બતાવેલ છે ? ૧૮. જિનપ્રતિમા કરાવનાર કેવા પ્રકારના નુકશાનથી બચે ? 12. કર્મબંધ પ્રત્યે અસાધારણ કારણ કોણ ? સમજાવો. ૨૦. સમરાંગણસૂત્રધાર મુજબ કેવા શિલ્પી પાસે પ્રતિમા ન બનાવવી ? કેવી પ્રતિમા ત્યાજ્ય છે ? (ક) ખાલી જગ્યા પૂરો. 1. વિષાદ એ જેવો છે. (સાપ, સિંહ, આગ) 2. શિલ્પી ખુશ થાય તો પ્રસન્ન થાય. (દેવ, ગુરુ, શિલ્પીપરિવાર) ભગવાનની અવસ્થાની પ્રતિમામાં કલ્પના કરવાની હોય. (૩, ૫, ૩૪) ઘરદેરાસરમાં પ્રભુજીની પ્રતિમા રખાય નહિ. (મહાવીર, ઋષભદેવ, શાંતિનાથ) વ્યવહારનયથી નિર્જરા વગેરે પ્રત્યે કારણ છે અને (દેવ, ગુરુ, કારીગર) મયશાસ્ત્ર મુજબ શિલ્પી ૪. ''', શિલ્પી ભગવાનસ્વરૂપ કેવી રીતે સંભવે ? રમકડાની વ્યાખ્યા જણાવો. શુક્રાચાર્યના મતમુજબ જિનપ્રતિમા કેવી બનાવવી જોઈએ ? માનસિક મનોરથોનો ઉલ્લેખ ‘દોહલા' શબ્દથી કેમ કર્યો છે ? ભોગ અને ઉપભોગનો ભેદ જણાવો. ન્યાયાર્જિત ધનની શુદ્ધિ કઇ રીતે કરવાની ? શા માટે ? ૐ કારનો અર્થ જણાવો. ઘરદેરાસરમાં પ્રતિમા કેવી જોઇએ ? તેનું પ્રમાણ શું હોય ? લોકોત્તર અનુષ્ઠાનથી સ્વર્ગાદિ મળે તે કોના જેવા છે ? શા માટે ? લોકોત્તર અનુષ્ઠાનનું ગૌણ ફળ શું છે ? Jain Education International For Private & Personal Use Only વ્યાપાર છે. (પ્રતિમા, ભાવ) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240