Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 212
________________ १७९ કી બુદ્ધિને છસો કીe સાતમાં પોડશકલો રવાદયાય, (અ) નીચેના કોઈ પણ આઠ પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧, જિનપ્રતિમા તૈયાર કરવાની વિધિ જાગાવો. શિલ્પીને શ્રાવક શા માટે પ્રરાન્ન રાખે ? વ્યસની શિલ્પીને કેટલું મૂલ્ય શ્રાવક આપે ? શા માટે ? શિલ્પી પ્રત્યે અપ્રીતિ વાસ્તવમાં કોની અપ્રીતિમાં પરિણમે ? શા માટે ? જિનબિંબ બનાવનાર શ્રાવકને ફળની પ્રાપ્તિ નિશ્ચય-વ્યવહારથી સમજાવો. જિનબિંબ તૈયાર કરાવવામાં શ્રાવક શા માટે દોહલા કરે ? તે દોહલા કયાં રહે ? હેતુ-સ્વરૂપ-અનુબંધ શુદ્ધ આશયવિશેષનું સ્વરૂપ જગાવો. લૌકિક-લોકોત્તર જિનબિંબવિધાનનો ફળભેદ શું છે ? શા માટે ? ન્યાયોપાર્જિત ધન ભાવશુદ્ધ કેવી રીતે બને ? ૧૦. દેરારારમાં જિનબિંબ કયારે પધરાવવું ? શા માટે ? (બ) યોગ્ય જોડાણ કરો. (૧) લૌકિક અનુકાનફળ (A) આહાર્ય (૨) બાળશિલ્પી (B) મનોરથ જિનબિંબ ઉપયોગી (C) વૈજ્ઞાનિક (૪) લોકોત્તર જિનબિંબવિધાન (D) શુદ્ધિલિંગ (૫) વ્યસનીશિલ્પીમૂલ્ય (E) વિશિષ્ટ કાર્યસાધક (૬) શિલ્પી (F) નીતિધન (૭) દોહલા (G) રમકડાં (૮) અભગ્ન મન (H) લોકવ્યવહાર અનુસાર (૯) ઈચ્છાજન્ય (1) સ્વર્ગ (૧૦) જ્ઞાનભક્તિ (J) વિધિવિશુદ્ધાશયજન્ય (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. ૧. ખેતી કરવામાં તૃણ વગેરે...... ફળ છે. (લૌકિક, આનુષંગિક, ગાયની અપેક્ષાએ મુખ્ય) દેરાસરમાં જિનબિંબ ..... બિરાજમાન કરાવવા. (તુરત, શાંતિથી, સારા મુહૂર્તમાં) ધર્મકાર્યારંભમાં ...... નિષિદ્ધ છે. (ચિત્તલેશ, ભોજન, આળસ) ૪. જિનબિંબમાં મંત્રન્યાસ કરતી વખતે બીજું પદ..... છે. (હી, શ્રી, નમ:) ૫. દોહલાનો ઉદ્દેશ્ય ..... છે અને તેની પૂર્તિનું આલંબન...... છે. (શ્રાવક, શિલ્પી, પરમાત્મા) પદની વિભક્તિ બદલીને સંબંધ જોડવો તેને ....... અન્વય કહેવાય. (આનુષંગિક, વિપરિત, વ્યુત્પન્ન) નિર્બસની શિલ્પીને ....... અનુસાર મૂલ્ય ચૂકવવું. (ભાવના, વૈભવ, કામ, મહેનત) ૮. કારાગની અરુચિ એ કાર્યઅરુચિનું ....... છે. (કાર્ય, કારણ, જ્ઞાપક) રમકડું = ....... નું સાધન (ભોગ, ઉપભોગ, પ્લાસ્ટીક,) ૧૦. મુખ્યતયા કર્મનિર્જરા પ્રત્યે ....... કારાગ છે. (પ્રતિષ્ઠિત પ્રતિમા, મોટી પ્રતિમા, ભાવવિશુદ્ધિ) નોંધ : આ પ્રશ્રપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો. Jain Education Intemational For Private & Personal Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240