Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 210
________________ 8 विपरिणतान्वयविचारः ॐ १७७ 'लौकिकमभ्युदयसारमित्युक्तम् । लोकोत्तरन्तु कीगित्याह > 'लोके'त्यादि । लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य । अभ्युदयोऽपि हि परमो भवति त्वत्रानुपङ्गेण ॥७/१५॥ लोकोत्तरं तु = पुनः निर्वाणसाधकं परमं मुख्योद्देश्यं फलं इह आश्रित्य अभ्युदयोऽपि हि स्वर्गादि: परम: प्रधाजो भवति तु = भवत्येव अत्र अनुषङ्गेण = उद्देश्यसिद्धाववर्जजीयभावव्यापारलक्षणेज ॥७/१७।। प्रधानानुषयभावे दृष्टान्तमाह -> 'कृषी'त्यादि । कृपिकरण इव पलालं नियमादत्रानुपङ्गिकोऽभ्युदयः । फलमिह धान्याऽवाप्तिः परमं निर्वाणमिव विम्बात् ॥७/१६॥ कृषिकरणे पलालमिव नियमात् अत्र = जिनबिम्बकारणे आनुषङ्गिक: अभ्युदयः स्वर्गादिः, सच्छायपथेन = कल्याणकन्दली - मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् → इह लोकोत्तरं तु परमफलं आश्रित्य निवार्णसाधकम् । अत्र हि अभ्युदयोऽपि अनुषङ्गेण तु परमः भवति ।।७/१५।। इयमपि कारिका भक्तिद्वात्रिंशिका-प्रतिमाशतकवृत्त्यादी [द्वा.द्वा.५/१६ प्र.श.गा.९८] समुद्धृता । लोकोत्तरं = जिनाज्ञास्मृति-विधि-यतनाऽऽदरादिप्राप्तलोकोत्तरत्वविशिष्टं यत् बिम्बकारणं तत् मुख्योद्देश्यं = उपसर्जनत्वानाक्रान्तोद्देश्यताविशिष्टं फलं आश्रित्य निर्वाणसाधकम् । उपलक्षणात् तीर्थङ्करपदसाधकत्वमप्यस्यावगन्तव्यम् । तदुक्तं चारित्रसुन्दरगणिना आचारोपदेशे -> सुवर्ण-रुप्य-रत्नमयी दुषल्लेपमयीमपि । कारयेद्योऽर्हतां मूर्ति स वै तीर्थरो भवेत् ।। [६/१२] - इति । स्वर्गादिः आदिपदेन सुमानुषत्वादि-दारिद्र्यनाशादि-सम्यक्त्वादिग्रहणम् । तदुक्तं उपदेशतरङ्गिण्यां > सन्मृत्तिका मलशिलातलरूप्यदारुसौवर्णरत्नमणिचन्दनचारुबिम्बम् । कुर्वन्ति जैनमिह ये स्वधनानुरूपं, तेव्थाऽऽमरी च शिवसम्पदमाप्नुवन्ति ।। - [२/पृ.१३६] इति । तदुक्तं विम्बाष्टकेऽपि → न यान्ति दास्यं न दरिद्रभावं न प्रेष्यतां नैव च हीनयोनिम् । न चापि वैकल्यमिहेन्द्रियाणां ये कारयन्तीह जिनस्य बिम्बम् ।। -14] तदुक्तं षष्ठिशतके -> तित्थयराणं पूया सम्मत्तगुणाण कारणं भणिया - [९०] । प्रधानः = सामानिकत्व-विमानस्वामित्वादिविशिष्टः भवत्येव अत्र = लोकोत्तरे बिम्बविधाने उद्देश्यसिद्धौ = मुख्यप्रयोजनपत्ती अवर्जनीयभावव्यापारलक्षणेन % अपरिहायो यो भावव्यापारः तल्लक्षणेन । लोकोत्तरमनुष्ठानमभ्युदयादिमुक्तिपर्यवसानफल साधकं सानुबन्धविशिष्टपुष्टि-शुद्धिद्वितयपरिकलितत्वात् शुद्धसरागचारित्रवदिति प्रयोगो दृष्टव्यः ॥७/१५॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् → कृषिकरणे पलालं इव अत्र नियमात् आनुषङ्गिकः अभ्युदयः । इह परमं फलं बिम्बात् धान्यावाप्तिः इव निर्वाणम् ॥७/१६।। इयमपि कारिका प्रतिमाशतकवृत्त्यादी गा.९४] समुद्भता । ૧૪મી ગાથામાં લૌકિક અનુમાન અભ્યદયપ્રધાને કહ્યું. તો ‘લોકોત્તર અનુમાન કેવું હોય ?' આ પ્રશ્નના પ્રત્યુત્તર માટે મૂલકારથી नागावे - - મામાર્ગ :- પ્રસ્તુતમાં લોકોત્તર અનુમાન તો પ્રધાન ફલને આશ્રયીને મોક્ષ સાધક બને છે. અહીં અભ્યદય પણ આનુષંગિક |शत ३४ भणे. [७/14] ટીકાર્ય :- લોકોત્તર જિનબિંબ કરાવવા સ્વરૂપ અનુમાન મુખ્ય ઉદ્દેશ્યસ્વરૂપ ફળને આપીને પ્રસ્તુતમાં મોક્ષસાધક બને છે. સ્વર્ગ વગેરે પાર પ્રધાન [= ઉચી કક્ષાના ૧૨મા દેવલોક સુધીના થાય છે = મળે જ છે. પરંતુ તે આનુષંગિક રીતે જ મળે છે. અર્થાત્ ઉદ્દેશ્યની = મુખ્ય ફળની સિદ્ધિમાં અવર્જનીય ભાવવ્યાપારસ્વરૂપ અનુપંગથી જ મળે છે. [૭/૧૫]. વિશેષાર્ચ - દા.ત. દાનથી સ્વર્ગ મળે છે' આ વાક્યથી દાનનું ઉદ્દેશ્ય વર્ગ સિદ્ધ થવામાં અપરિહાર્ય રીતે ભાવવ્યાપાર રૂપે દાતારને પુણ્ય મળે છે, તેમ “લોકોત્તર અધિકૃત અનુષ્ઠાનથી મોક્ષ મળે છે' અહીં લોકોત્તર જિનબિંબ કરાવણનું ઉદ્દેશ્ય મોક્ષ મેળવવામાં અપરિહાર્ય રીતે ભાવવ્યાપારરૂપે તે શ્રાવકને સ્વર્ગાદિ મળે છે, કે જે લૌકિક અનુષ્ઠાનના મુખ્ય ફળ તરીકે મળનાર સ્વર્ગાદિ કરતાં ઊંચી કક્ષાના હોય છે. મતલબ કે લોકોત્તરનું મુખ્ય ફળ મોક્ષ છે અને આનુષંગિક = પ્રાસંગિક ફળ છે સ્વર્ગ વગેરે કે જે લૌકિક અનુષ્ઠાનના મુખ્ય ફળસ્વરૂપ સ્વર્ગાદિ કરતાં ચઢિયાતા હોય છે. [૭/૧૫] અન્યકારથી ગૌોગ-મુખ્યભાવને વિશે દષ્ટાંત જણાવે છે કે – ગામાર્ગ :- ખેતી કરવામાં પાંદડા [પાસ] આનુષંગિક ફળ છે, તેમ અહીં બિંબથી નિયમ આનુષંગિક કાર્ય અભ્યદય છે.' ખેતી કરવાથી મુખ્ય ફળ ધાન્યપ્રાપ્તિ છે. તેમ બિંબથી મુખ્ય ફળ મોક્ષ છે. [૭/૧૬] 3 જિનબિંબ કરાવવાના ગોટા-મુખ્ય કુળને ઓળખીએ તો ટીડાર્ગ :- ખેતી કરવામાં પાંદડા ઘાસ વગેરે) જેમ આનુષંગિક = ગૌણ ફળ છે તેમ જિનબિંબ કરાવવામાં અભ્યદય= સ્વર્ગાદિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240