Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 208
________________ 388 त्रिविधशुद्धिविचारः 88 | आशयतिशेष: कीगिष्ट: ?' इत्याह -> 'आगमे'त्यादि । आगमतन्त्रः सततं तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । चेष्टायां तत्स्मृतिमान् शस्तः खल्वाशयविशेपः ॥७/१३॥ आगमतन्त्रः = आगमानुसारी सततं = अनवरतं तद्वतां = आगमवतां भवत्यादीनि यानि लिङ्गाजि तैः संसिद्ध = निश्चित:, भवत्यादीत्यादिना विजय-पूजनादिग्रह: चेष्टायां = प्रवृत्तौ तत्स्मृतिमान् = आगम-स्मृतियुक्तः शस्त: कल्याणकन्दली द्वाविंशगुणसम्मतम् । मेरुचूलार्हदर्चायां पुण्यं शतगुणं भवेत् ॥ सहस्रं तु सम्मेताद्रौ लक्षं चैवाञ्जनाद्रितः । दशलक्षमितं श्रीमद्भवतेऽष्टापदे च तत् ॥ शत्रुञ्जये कोटिगुणं स्वभावात्स्पर्शतो मतम् । मनोवचनकायानां शुद्धयाऽनन्तगुणं नृणाम् ।। - [ ] इत्युक्तम् । -> इय जहसत्तीए गुरुं लहं व सेलब्भवं मणिमयं वा । जिणबिंबं कारिंतो कल्लाणपरंपरं लहेइ । - [ ] इत्यप्यत्र स्मर्तव्यम् । इदश्वोपलक्षणमधिकबिम्बसङ्ख्यादेरपि, तदुक्तं चैत्यवन्दनमहाभाष्ये -> एगम्भि वि जिणबिंबे दिढे हिययस्स होइ । आणंदो । अहियाहियदंसणओ अइपमाणो पवित्थरइ ।।६७।। अनुहबसिद्धं एयं पायं भव्वाण सुद्ध-बुद्धीणं - [६८] इति । अत एवोक्तमन्यत्र → अलङ्काराः तथा कार्या बिम्बानामर्हतां पुनः । रत्नगाङ्गेयमाणिक्यरचिता गृहमेधिना । एकस्याऽपि बिम्बस्यालङ्कारश्रीर्विनिर्मिता । त्रैलोक्यकमलाभूषाकारित्वं कुरुते नृणाम् ॥ - [ ] इत्यादि ॥७/१२॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> आगमतन्त्रः सततं तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्भः चेप्टायां तत्स्मृतिमान् खलु शस्तः आशयविशेषः ॥७/१३॥ इयं कारिका भक्तिद्वात्रिंशिकावृत्ती [५/१५] समुद्भता । __ आगमानुसारी = सर्वत्रागमनिष्ठः, इत्थमेव भावशुद्धेः सम्भवात्, आगमानुसरणस्य शुद्धिहेतुत्वात् > 'औचित्येन प्रवृत्तस्य कुग्रहत्यागतो भृशम् । सर्वत्राऽगमनिष्ठस्य भावशुद्धियथोदिता ।। - [२२/८] इति अष्टकप्रकरणवचनात् । अनेन हेतुशुद्धिःप्रदर्शिता । ___ आगमवतां = आगमविदां भक्त्यादीनि = भक्ति-विनय-पूजन-बहुमानादीनि, इत्थं च मार्गस्थक्षयोपशमवृद्धिर्जायते । एवमेव सम्यग्दर्शनादिविशुद्धिः सानुबन्धा भवति । प्रवृत्ती आगमस्मृतियुक्तः 'जिनोक्तमेतत्' इति स्मरणसमन्वितः । अनेन स्वरूपशुद्धिः दर्शिता । इत्थं हेतु-स्वरूपानुबन्धशुद्धिपरिकलितत्वादाशयविशेषस्य प्रशस्तत्वमवसेयम् ॥७/१३॥ વિશેષાર્થ :- જે વ્યક્તિ મોટા પ્રતિમાને ભરાવે કે સુવર્ણમય જિનપ્રતિમા ભરાવે તેને જ વિશેષ લાભ થાય અને પાષાણનાનાના જિનબિંબને જે વ્યકિત ભરાવે - બનાવડાવે તેને અલ્પ લાભ થાય - આ માન્યતા ભૂલભરેલી છે. નિર્જરા વગેરે ફળ પ્રત્યે નિયનન્ય ભાવને પ્રધાન કારાગ માને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ હોવા છતાં વિશુદ્ધ ભાવ ન હોય તો વિશિષ્ટ નિર્જરા વગેરે ફળ મળતું નથી. દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાં ન્યૂનતા હોય છતાં ઊંચી કક્ષાના વિશુદ્ધ ભાવો હોય તો વિશિષ્ટ નિર્જરા, પુણ્યાનુબંધી પુય સ્વરૂપ ફળ મળે છે. આમ નોંધપાત્ર નિર્જરા વગેરે વિશિષ્ટ ફળ પ્રત્યે ભાવ આવશ્યક છે, અન્વય-વ્યતિરેક વ્યભિચાર હોવાથી બાહ્ય વસ્તુગત વિશેષતા ગૌણ છે. જ્યારે વ્યવહારનય એમ કહે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ એ ભાવ દ્વારા વિશિષ્ટ નિર્જરા વગેરેના જનક છે. વિશિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર વગેરે દ્વારી = વ્યાપારી = કારગ છે, વિશિષ્ટ ભાવ એ કાર = વ્યાપાર છે. વિશુદ્ધ પુથબંધ વગેરે ફળ છે. દ્વાર = વ્યાપાર દ્વારા તારી = વ્યાપારી અન્યથાસિદ્ધ ન બને. કાલપરિપાક વગેરે સામગ્રીકલ્યના કારણે વિશિષ્ટ વ્યાદિ હોવા છતાં જ્યાં વિશિષ્ટ કક્ષાના નિર્મળ ભાવ ન પ્રગટવાના લીધે વિશિષ્ટ ફળ ન મળે એટલા માત્રથી દ્રવ્યાદિને કર્મક્ષય વગેરે વિશિષ્ટ કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ = અકારણ = અનાવશ્યક કહી ન શકાય. સામગ્રીવૈકલ્યના લીધે દંડથી ઘડી ઉત્પન્ન ન થાય એટલા માત્રથી દંડને ઘટનું અકારણ ન કહી શકાય. ઊંચા ભાવ જ્યારે પણ પ્રગટશે ત્યારે વિશુદ્ધ દ્રવ્ય, ક્ષેત્ર આદિથી જ પ્રગટશે. માટે વિશુદ્ધભાવ લાવવા માટે બાહ્ય વસ્તુગત વિશેષતા પાણ આદરણીય છે, ઉપેક્ષણીય નહિ. આ સંબંધમાં હજુ ઘણું કહી શકાય તેમ છે. આ તો એક દિશાસૂચન માત્ર છે. [૭/૧૨] આશથવિશેષ કેવો માન્ય છે ?' આ પ્રશ્નનો જવાબ આપતા ભૂલકારથી કહે છે કે – ગાગાર્ચ :- આગમને અનુસરતો, સતત આગમજ્ઞ પુરુષની ભકિત વગેરે લિંગથી નિશ્ચિત તથા પ્રવૃત્તિમાં આગમસ્મરણયુક્ત || माशयविशे५ प्रशस्त गावो. [७/१3] ટીકાર્ય :- તે વિશેષ પ્રકારનો આશય = પરિણામ પ્રશરસ્ત = ઈષ્ટ છે કે જે આગમને અનુસરે. આગમજ્ઞ પુરુષોની સદા ભક્તિ કરવી આદિ લિંગથી તે નિશ્ચિત- નિાત હોય. “આદિ' પદથી વિનય, પૂજન વગેરે લેવા. તેમ જ પ્રવૃત્તિમાં આગમના २भरापागोसोय. [७/१3] 88 હેતુ સ્વરૂપ-અનુબંધથી શુદ્ધ મા વિશેષ કા For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240