Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 199
________________ १६६ सप्तमं षोडशकम् फलस्य भावानुसारित्वोपपादनम् एष = परस्परमविजष्टचित्तयोगो द्वयोरपि प्राशुवतयोः विशिष्टकार्यस्य फलवज्जिजबिम्बलक्षणस्य प्रसाधकत्वेन निर्विघ्ननिर्वर्तकत्वेन महान् = गुरुः । इह = सम्बन्धे क्षुण्णं वैकल्यं मिथः परस्परं सन्तः = सत्पुरुषा न प्रशंसन्ति, स्तोकस्यापि चित्तभेदस्य फलहानिकरत्वादिति भावः ॥७/५॥ जिनबिम्बकारणे भावप्राधान्यं पुरस्कुर्वन्नाह -> 'यावन्त' इत्यादि । यावन्तः परितोषाः कारयितुस्तत्समुद्भवाः केचित् । तद्भिम्बकारणानीह तस्य तावन्ति तत्त्वे ॥७/६ ॥ यावन्तः = यत्परिमाणा: परितोषाः = प्रीतिविशेषाः कारयितुः अधिकृतस्य तत्समुद्भवाः = बिम्बनिमित्तजनिताः | केचित् = केऽपि चिच्छब्दोऽप्यर्थे, इह प्रक्रमे तस्य कारयितुः तबिम्बकारणानि = जिनबिम्बनिर्वर्त्तनानि तावन्ति कल्याणकन्दली फलवज्जिनबिम्बलक्षणस्य = स्वप्रयोजकत्वसम्बन्धेन विशिष्टपुण्यबन्ध-दुरितक्षय-बोधिबीजाधानादिफलविशिष्टस्य लावण्याद्युपेतजिनबिम्बात्मकस्य विशिष्टकार्यस्य निर्विघ्ननिर्वर्तकत्वेन परस्परमविनष्टचित्तयोगः महान् । सम्बन्धे वैकल्यं परस्परं सत्पुरुषाः = परार्थपरायणाः, तदुक्तं चाणक्यसूत्रे → यः परार्थमुपसर्पति स सत्पुरुषः <- [ २९९ ], न प्रशंसन्ति, स्तोकस्यापि चित्तभेदस्य मनोविषादस्य फलहानिकरत्वात् = प्रकृते व्यवहारतो प्रसन्न - | प्रशान्तमुद्रादिपरिकलित- जिनबिम्बादिलक्षणे निश्चयतश्च भगवद्भक्ति-प्रकृष्टपुण्यबन्ध - कर्मनिर्जरा-बोधिबीजाधानादिलक्षणे फले वैकल्यप्रयोजकत्वात् ॥७/५ ॥ = = = - मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> इह कारयितुः तत्समुद्भवाः यावन्तः केचित् परितोषाः तत्त्वेन तस्य तावन्ति तद्भिम्बकारणानि |||७ /६ ॥ एतदनुसारेण भक्तिद्वात्रिंशिकायां यावन्तः चित्तसन्तोषाः तदा विम्बसमुद्भवाः । तत्कारणानि तावन्तीत्युत्साह | उचितो महान् ॥ - [५/१२] इत्युक्तम् । फलप्राप्तिरिति भावप्राधान्यमाविष्करोति मिथोऽविनष्टचित्तयोगे लावण्यादिगुणोपेतार्हबिम्बनिष्पत्तिः स्यात्, तदर्शनात् कारकस्य श्रावकस्याऽधिकप्रमोदः, ततश्चाधिकयत्परिमाणाः प्रीतिविशेषा इत्यादि । परमार्थेन निश्चयेन तावत्फलसम्पत्तेः तावदुबिम्बकारणसाध्यफलोदयात् [ द्वा. द्वा. ५/१२ वृत्त] जिनबिम्बोद्भवप्रीतिविशेषपरिमाणतुल्यपरिमाणफलप्राप्तेरिति यावत् । सामान्यतो यावत्परिमाणजिनबिम्बनिमित्तको यावान् प्रीतिविशेषः कारयितुर्जायते तावानेव प्रीतविशेषः यदा कारयितृविशेषस्यैकस्मादेव = = શ્રાવક અને શિપીનો પરસ્પર મનમેળ અખંડ રહો ઢીકાર્થ :- શ્રાવક અને શિલ્પીનો પણ અખંડ મનમેળ મહાન = ગૌરવયોગ્ય છે, કારણ કે તે સફળ જિનબિંબરૂપી વિશિષ્ટ કાર્યનો નિર્વિઘ્ન રીતે સાધક છે. અહીં પરસ્પરના સંબંધમાં ખામી આવે તેને સજ્જનો વખાણતા નથી. કારણ કે થોડો પણ મનભંગ ફળની હાનિ કરે છે. આવો શ્રીમદ્જીનો આશય છે. [૭/૫] વિશેષાર્થ :- ‘સફળ જિનબિંબ' કહેવાનો આશય એ છે કે જે જિનપ્રતિમાના દર્શન, વંદન, પૂજન આદિ કરવામાં શ્રાવક વગેરેને વિશિષ્ટ ભાવોલ્લાસ પ્રગટે, દર્શનમોહનીય-ચારિત્રમોહનીય કર્મ વગેરે નાશ પામે, દેશવિરતિ-સર્વવિરતિ પ્રમુખ ભાવો પ્રગટે તો તે જિનબિંબ સફળ છે. શ્રાવક અને શિલ્પીનો મનમેળ અખંડ હોય, શિલ્પી શ્રાવકના ચિત વ્યવહારથી પ્રસન્ન હોય તો જિનબિંબમાં શિલ્પી મન મૂકીને એવા ભાવ ભરે-પ્રાણ પૂરે કે તે પ્રતિમાના દર્શનાદિ કરતાં દિલ ડોલી ઉઠે. સંપ્રતિ મહારાજાએ ભરાવેલ પ્રતિમામાં આ બાબત લગભગ બધાને અનુભવસિદ્ધ હશે. આનું મૂળ છે શ્રાવક અને શિલ્પીનો પરસ્પર અતૂટ મનમેળ. શ્રાવક અને શિલ્પીનાં મન પરસ્પર ખાટાં થઈ જાય તો પ્રતિમા ઉપરોક્ત રીતે વિશિષ્ટ ફળ સંપન્ન ન બને. પરંતુ ફળમાં ઘટાડો થાય. તે પ્રતિમામાં તથાવિધ સૌમ્યભાવ વગેરે ન પ્રગટે. જોનારને વિશિષ્ટ ભક્તિભાવ ન જાગે શ્રાવક અને શિલ્પી વચ્ચેના સંઘર્ષના કારણે આવા ઉમદા સત્કાર્યની પણ સજ્જનવર્ગમાં નિંદા થાય. તેના નિમિત્તે પ્રવચનહીલના થાય- આ બધાના મૂળમાં છે શ્રાવક અને શિલ્પીનો મનોભંગ. માટે તેવું ન થાય તેનો શ્રાવકે ખ્યાલ રાખવો. [૭/૫] જિનપ્રતિમા બનાવવામાં ભાવની પ્રધાનતાને આગળ કરીને જણાવતા ગ્રંથકારથી કહે છે કે ગાથાર્થ :- પ્રસ્તૃતમાં જિનબિંબ ઘડાવનારને જિનબિંબથી જેટલા પણ પ્રમાણમાં આનંદ ઉત્પન્ન થાય વાસ્તવમાં તેને તેટલા પ્રમાણમાં જિનપ્રતિમા કરાવવાનો પ્રસ્તુતમાં લાભ મળે છે. [૭/૬] ટીડાર્થ :- જૈનશાસનના પ્રત્યેક અનુષ્ઠાનમાં ભાવોલ્લાસની મહત્તા હોવાથી અધિકૃત જિનબિંબ કરાવનારને જિનબિંબથી ઉત્પન્ન થનાર વિશેષ પ્રીતિ-આનંદ જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં પરમાર્થથી જિનપ્રતિમા જિનપ્રતિમાકારક થાવકે પ્રસ્તુતમાં કરાવ્યા ગણવા. આનું કારણ એ છે કે તેટલા પ્રમાણમાં જિનબિંબ તૈયાર કરાવવાથી જેટલું ફળ મળે તેટલું ફળ તે શ્રાવકને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240