Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 204
________________ न्यायार्जितधनस्य भावशुद्धिकरणोपदेशः -> ‘ચઢિ’ત્યાદિ । भावशुद्धेनेति यदुक्तं तद्विवरीषुराह यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् । भवतु शुभाशयकरणादित्येतद्भावशुद्धं स्यात् ॥७/१० ॥ यत् = यन्मात्रं यस्य सत्कं = यस्य सम्बन्धि वित्तं इति गम्यते अनुचित्तं = स्वीकारायोग्यं इह मदीये | वित्ते कथञ्चिदनुप्रविष्टं तस्य = तत्स्वामिन: तज्जं = 'तद्वित्तोत्पन्नं इह = बिम्बकरणे पुण्यं भवतु इति = एवं शुभाशयकरणात् एतत् = ज्यायार्जितवित्तं भावशुद्धं स्यात्, परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेज पुण्यकरणानभिલાષાત્ સર્વાંશેખ સ્વપિત્તશુદ્ધે ||૭/૨૦|| વિશ્વરવિધિશેષમાહ -> ‘મન્ત્રત્યાતિ । कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> 'इह वित्ते यस्य सत्कं यत् अनुचितं तज्जं पुण्यं इह तस्य भवतु' इति शुभाशयकरणात् तत् भावशुद्धं स्यात् ॥ ७ / १० ॥ इयं कारिका धर्मसङ्ग्रहवृत्ति - भक्तिद्वात्रिंशिकावृत्ति - श्राद्धविधिवृत्त्यादौ [ध.सं.गा. ६८ દ્વા.દ્વ્રા./oY .પ્ર.૬.૨૦ રૃ.પૃ.૩] સમુ‰તા | चैत्यार्चादिविधापने भावशुद्ध्यै गुरुसङ्घसमक्षमेवं वाच्यं यदत्राऽविधिना किश्चित्परवित्तमागतं तत्पुण्यं तस्य भूयात् - इति श्राद्धविधिवृत्तिकृतः [प्र.६गा. १५ पृ. ३५ ] । यथोक्तं भक्तिद्वात्रिंशिकायामपि स्ववित्तस्थेऽन्यवित्ते तत्पुण्याशंसा विधीयते - [५/१४ ] । इत्थं परकीयवित्तेन अनाभोगादितः स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलापात् = स्वगतत्वेन पुण्याभिलाषस्याऽकरणात् सर्वांशेन स्वचित्तशुद्धेः, अन्यथा मुधाप्रशंसादिदोषापातात् । धनव्ययसाध्ये स्वकीयधनव्ययसाध्यत्वेन प्रसिद्धे प्रायः सर्वस्मिन्ननुष्ठाने श्राद्धेनैवं स्वीयमनोविशुद्धिः कर्तव्या, तथैव चेतसोऽवक्रगमनप्रवृत्ती मोक्षमार्गस्य सानुबन्धत्वसिद्धेरिति । यत्तु मनुस्मृती योऽसाधुभ्योऽर्थमादाय साधुभ्यः संप्रयच्छति । स कृत्वा प्लवमात्मानं संतारयति तावुभौ ॥ ← | [ ११ / १९ ] इत्युक्तं तन्महामोहविजृम्भितमिति विभावनीयं तत्त्वमेतद् धीधनैः ॥७/१० ॥ -> १७१ વગેરે શિલ્પીને જ આપવાના છે, નહિ કે પોતાના છોકરાને પરમાત્માની સાથે કથંચિત્ અભેદભાવ શિલ્પીને છે, નહિ કે અન્ય વ્યક્તિને. આમ દોહલા મુજબ શિલ્પીને ત્રણ અવસ્થા યોગ્ય દ્રવ્યનું અર્પણ કરવાથી તેની પ્રસન્નતા વધતી રહે છે. તેથી પરિપૂર્ણ સંતુષ્ટ થયેલ તે શિલ્પી જિનપ્રતિમામાં મનોહરતા-આકર્ષકતા-વીતરાગતા-સૌમ્યતા-યૌવનત્વ-ધ્યાનાવસ્થા વગેરેને ઉપસાવવામાં સફળ બને છે કે જેના દ્વારા દર્શન કરનાર દૃષ્ટા પ્રતિમાગત છદ્મસ્થાદિ ત્રણ અવસ્થાનું ધ્યાન સહજતાથી પ્રાપ્ત કરી શકે છે. માટે જિનપ્રતિમા બનાવનાર શિલ્પી પ્રત્યે શ્રાવકનો આદર-સ્નેહભાવ વૃદ્ધિંગત હોવો જરૂરી છે. કૃતિ વિ. [૭/૯] ‘શ્રાવકે શુદ્ધભાવથી જિનપ્રતિમા કરાવવી' આવું આઠમી ગાથામાં જણાવ્યું હતું. તેનું વિવરણ કરવાની ઈચ્છાથી ગ્રંથકારથી જણાવે છે કે ~~ ગાશાર્થ :- ‘આ ધનમાં જેના સંબંધી જેટલું સ્વીકારને અયોગ્ય એવું જે ધન રહેલું હોય તેનાથી ઉત્પન્ન થયેલ પુણ્ય પ્રસ્તુતમાં તેનું થાવ' આવો શુભ આશય કરવાથી ન્યાયાર્જિત ધન ભાવશુદ્ધ થાય. [૭/૧૦] મ ભાવશુદ્ધિને ઓળખીએ - ટીકાર્ય :- ~> ‘આ મારા ધનમાં જેટલા પ્રમાણમાં મારા માટે સ્વીકારને અયોગ્ય એવું જેના સંબંધી ધન કોઈ પણ રીતે આવી ગયું હોય તેનાથી ઉત્પન્ન થયેલું જિનબિંબ કરવાનું પુણ્ય તેના માલિકનું થાવ' ← આવો શુભ આશય કરવાથી આ ન્યાયોપાર્જિત ધન ભાવશુદ્ધ થાય છે. પોતાના ધનમાં આવી ગયેલ બીજાના ધનથી પુણ્ય કરવાનો અભિલાષ નહિ હોવાથી પોતાનું ધન સર્વાશથી શુદ્ધ થાય છે. [૭/૧૦] વિશેષાર્થ :- પૂર્વે (૬/૧૫-પૃષ્ઠ ૧૫૫) જણાવી ગયા તેમ શ્રાવક પોતાના ન્યાયોપાર્જિત દ્રવ્યથી જ દેરાસર બનાવે, અનીતિથી મેળવેલા દ્રવ્યથી કે પરદ્રવ્યથી નહિ. શ્રાવક પોતે દેરાસર સ્વદ્રવ્યથી બનાવતો હોય અને અજાણતાથી શ્રાવકના ધનમાં બીજા કોઈનું ધન આવી ગયું હોય તો તે ધનથી બનતા દેરાસરમાં બીજાનો પણ હિસ્સો હોવાથી લોકો તે દેરાસરને જોઈને ‘પેલા ભાગ્યશાળીએ એકલાએ જ સ્વદ્રવ્યથી કેવું ભવ્ય જિનાલય બનાવ્યું છે !' આવી રીતે અધિકૃત શ્રાવકની પ્રશંસા કરે તો તે શ્રાવકને આંશિક રીતે મફતની પ્રશંસાનો દોષ લાગે. અંશતઃ પારકે પૈસે સુકૃત કરી પોતાના નામે સંપૂર્ણ યશ-કીર્તિ મેળવવાની ઈચ્છા તે મિલન આશય છે. આ મલિન મનોવૃત્તિ દૂર કરવા માટે ‘દેરાસર નિર્માણમાં વપરાતા મારા ધનમાં બીજાનું ધન કોઈક રીતે આવી ગયું હોય તો તેનાથી ઉત્પન્ન થયેલ પુણ્ય તેને મળો' આવી વિશુદ્ધ ભાવનાથી પોતાના ન્યાયોપાર્જિત ધનને શ્રાવક શુદ્ધ કરે. સ્વદ્રવ્યથી દેરાસર બનાવતા શ્રાવકને ખબર ન પડે તે રીતે બીજી કોઈ વ્યક્તિ તે દેરાસરનો લાભ મેળવવાના ઉદ્દેશથી ઈરાદાપૂર્વક . .તો - ‘ક્રિોથં' કૃતિ વાન્તરમ્ । તત્તિ શુદ્રમ્ | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240