Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 202
________________ तव्यम् ||७ / ८|| उक्त दौहृदयोगमेव विवृणोति -> 'अत्रे'त्यादि । अत्रावस्थात्रयगामिनो बुधैर्दीहृदाः समाख्याताः । बालायाचैत्ता यत्तत्क्रीडनकादि देयमिति ॥ ७ / ९ || अत्र = जिनबिम्बकारणे अवस्थात्रयगामिनः बालकुमारयुवलक्षणावस्थात्रयानुसारिणः दौहृदा: दौहृदविचारः = = १६९ कल्याणकन्दली तं संठाणं तहिं तस्स ॥८१॥ - इति । जिनबिम्बलक्षणं संक्षेपतो द्वात्रिंशिकाप्रकरणे सिद्धसेनदिवाकरैः न शूलं न चापं न चक्रादि हस्ते, न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ - [२१/८] इत्युक्तम् । विस्तरतस्तु अरूपरूपमाकारं विश्वरूपं जगत्प्रभुं । केवलज्ञानमूर्तिं च वीतरागं जिनेश्वरम् ||१|| द्विभुजं चैकवक्त्रं च बद्धपद्मासनस्थितम् । लीयमानं परे ब्रह्मण्यजमूर्ति जगद्गुरुम् ||२|| नामनिर्गुणमोक्षाय, प्रयुक्तं वास्तुवेदिभिः । ते चतुर्विंशतिर्ऋषभादिवर्धमानान्तकाः ||३|| ऋषभादिपरिवारे दृषदां वर्णसङ्करम् । न समाङ्गुलसंख्या च, प्रतिमा मानकर्मणि ||४|| उपविष्टस्य देवस्य ऊर्ध्वस्य प्रतिमा भवेत् । द्विविधा पादपीठस्था पर्यङ्कासनमास्थिता | ||५|| वामदक्षिणजङ्घोर्वोरुपर्यङ्के करावपि । दक्षिणो वामजङ्घायां तत्पर्यङ्कासनं शुभम् ||६|| देवस्योर्ध्वस्थितस्यार्चा जानुलम्बिभुजद्वया । | श्रीवत्सोष्णीषयुक्ता च छत्रादिपरिवारिता || ७ || अन्योऽन्यजानुस्कन्धान्तस्तिर्यक्सूत्रनिपातनात् । केशान्ताञ्चलयोर्मध्ये, सूत्रैक्याच्चतुरखिका ||८|| <इत्यादिना श्रीविश्वकर्मणा जयसंहितायां प्रतिपादितम् । एतद्विस्तरस्तत्र वास्तुसारादौ च दृष्टव्यः । जिनबिम्बञ्चाऽशास्त्रज्ञशिल्पिनिर्मितं अश्लिष्टसन्धिप्रभृतिदोषयुक्तञ्च न युक्तम् । तदुक्तं समराङ्गणसूत्रधारे अशास्त्रज्ञेन घटितं शिल्पिना दोषसंयुतम् । अपि माधुर्यसम्पन्नं न ग्राह्यं शास्त्रवेदिभिः || अश्लिष्टसन्धिं विभ्रान्तां वक्रां चावनतां तथा । | अस्थितामुन्नताञ्चैव काकजङ्घां तथैव च ।। प्रत्यङ्गहीनां विकटां मध्ये ग्रन्थिं नतां तथा । ईदृशीं देवतां प्राज्ञो हितार्थं नैव कारयेत् ॥ - इत्यादिकम् ॥७/८|| मनोरथा मूलग्रन्धे दण्डान्वयस्त्वेवम् (--> यत् अत्र बालाद्याः अवस्थात्रयगामिनः चैत्ताः दौहृदाः बुधैः समाख्याताः तत् क्रीडनकादि | देयमिति ॥ ७ / ९ ॥ इयं कारिका भक्तिद्वात्रिंशिकावृत्त्यादौ [ ५/१३] समुद्धृता । दौहृदाः मनोरथा इति । यथा -> दौहृदस्याप्रदानेन गर्भो दोषमवाप्नुयात् । वैरूप्यं मरणं वाऽपि तस्मात् कार्यं प्रियं स्त्रियः ॥ <- [प्राय यतिधर्म - ७९] इति याज्ञवल्क्यस्मृतिवचनात् दौहृदापरिपूर्ती गर्भो माता च दुःखमाप्नुतः इति सर्वोद्यमेन मातृदौहृदपरिपूरणाय लोको यतते तथा प्रकृते जिनबिम्बकारकेण स्वदौहृदसम्पूर्त्तये सर्वादरेण यतितव्यम्, अन्यथा | विम्बस्य शिल्पिनः जिनबिम्बकारकस्य च दौःस्थ्यं स्यादिति सूचनाय दौहृदपदप्रयोगोऽकारीति ध्येयम् । Jain Education Intemational मनथी राव [७/८ ] વિશેષાર્થ :- [૧] જેમ કુંભાર ઘડો બનાવવાના ઉદ્દેશથી મૃત્પિડ લાવવાનો પ્રયત્ન કરે ત્યારે કુંભારનો પ્રયત્ન ઉદ્દેશ્યતાસંબંધથી ઘડામાં રહે અને વિધેયતા સંબંધથી માટીના પિંડમાં રહે છે. તેમ અધિકગુણસંપન્ન- સર્વગુણસંપન્ન એવા પરમાત્માને ઉદ્દેશીને શિલ્પીના વિશે શ્રાવક મનોરથો-દોહલાઓ કરે ત્યારે શ્રાવકના દોહલા ઉદ્દેશ્યતાસંબંધથી પરમાત્મામાં રહે અને વિધેયતાસંબંધથી શિલ્પીમાં રહે. જેમ કુંભાર ઘડાના લક્ષથી જે પ્રયત્ન કરે છે તેનાથી પ્રવૃત્તિ થાય છે તેમ શ્રાવક પરમાત્માના ભાવથી જે મનોરથો ઘડે છે તેને શિલ્પીને આશ્રયીને પૂર્ણ કરે છે. જેમ સૃપિંડમાં થનાર પ્રયત્નથી પરંપરાએ ઘડો યુક્ત બને છે તેમ શિલ્પીને આશ્રયીને પૂર્ણ થતા મનોરથોથી પરંપરાએ જિનબિંબ યુક્ત = વિશિષ્ટ બને છે. કેમ કે મૂર્તિની મનોહરતાનો મુખ્ય આધાર કારીગરના હૃદય ઉપર જ રહે છે. આ દોહલાના ભેદ અને તેને કેવી રીતે પૂર્ણ કરવા ? આ વાત ગ્રંથકારથી આગળની ગાથામાં જણાવશે. [૨] આવું મનોરથવિશિષ્ટ જિનબિંબ શ્રાવકે ન્યાયોપાર્જિત ધનથી તૈયાર કરાવવું. અનીતિના ધનથી નહિ. નીતિના ધનથી તૈયાર થતી પ્રતિમાથી શ્રાવકને વિશિષ્ટ કોટિનું ફળ મળે છે. [૩] શ્રાવકે નિર્મળ મનથી જિનબિંબ કરાવવું. પોતાની વાહવાહ થાય કે પરલોકમાં દેવલોક કે રાજ્યસંપત્તિ મળે તેવા આશયથી જિનપ્રતિમા શ્રાવક ન બનાવે. 'જિનપ્રતિમાના નિમિત્તે સ્વ-પરને સાનુબંધ બોધિલાભ = જિનધર્મપ્રાપ્તિથી માંડીને ક્ષાયિક વીતરાગતાની પ્રાપ્તિ થાવ' આવા વિશુદ્ધ અંતઃકરણથી શ્રાવકે જિનબિંબ શિલ્પી પાસે બનાવવું જોઈએ. અથવા ૧૦ મી ગાથામાં નિર્મળ મનની વ્યાખ્યા કરવામાં આવશે તેને અનુસારે મનશુદ્ધિ જાણવી. આ ત્રણ વાત આ ગાથામાં ધ્યાન દેવા યોગ્ય છે. [૭/૮] ઉપરોક્ત દોહલાના યોગને મૂલકારથી નવમી ગાથામાં જણાવે છે કે – માથાર્થ :- અહીં બાલાદિ ત્રણ અવસ્થાને અનુસરનારા માનસિક દોહલાઓ પંડિતોએ જણાવેલા છે. તેથી રમકડાં વગેરે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240