Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 201
________________ १६८ सप्तमं षोडशकम् 88 जिनबिम्बलक्षणम् यतः सर्वेषां अपायानां = अप्रीतिरपि च चित्तविनाशरूपा तस्मिन् = शिल्पिनि बिम्बद्वारा क्रियमाणे भगवति = जिने परमार्थनीतितः. कारणाऽरुचिः कार्यारुचिमूलेति परमार्थन्यायेन कारयितुः ज्ञेया । हि प्रत्यूहानां निमित्तं इयं अप्रीतिः तस्मात् एषा पापा न कर्तव्या = न विधेया ||७ / ७॥ यत एवं शिल्पिगताप्रीतिरयुक्ता ततस्तद्गतामाहार्ये च्छ्या 'अपि प्रीतिमुत्पाद्य जिनबिम्बं कारयितव्यमित्यलुशास्ति -> अधिके 'त्यादि । अधिकगुणस्थैर्नियमात् कारयितव्यं स्वदौहृदैर्युक्तम् । न्यायार्जितवित्तेन तु जिनबिम्बं भावशुद्धेन ॥ ७ / ८|| अधिकगुणः क्रियमाणबिम्बप्रतियोगी भगवान्, तत्स्थैः = तद्वर्त्तिभिः स्वदौहदैः स्वमनोरथैः शिल्पिगतै र्युक्तं सहितं नियमात् निश्चयेन ज्यायार्जितवित्तेनैव भावशुद्धेन अन्तःकरणशुद्धेन जिनबिम्बं कारयि कल्याणकन्दली कारणाऽरुचिः कार्याऽरुचिमूला यथा मुमुक्षूणामारम्भाऽरुचिरारम्भजन्याऽवद्य - दुःख- दुर्गत्याद्यरुचिमूला इति परमार्थन्यायेन = शुद्धव्यवहारनयेन । एतेन • शिल्प्यालम्बनका या अप्रीतिः कथं सा भगवतीति निरस्तम्, तदालम्बनकाया अपि तस्या जिनोद्देशकत्वादिति व्यक्तं भक्तिद्वात्रिंशिकावृत्तौ [ द्वा. द्वा. ५ / १३ ] ॥७/७॥ -> भ मूलग्रन्धे दण्डान्वयस्त्वेवम् -> अधिकगुणस्थैः स्वदौहृदैः युक्तं जिनबिम्बं नियमात् न्यायार्जितवित्तेन तु भावशुद्धेन | कारयितव्यम् ॥७/८ ॥ इयं कारिका भक्तिद्वात्रिंशिकावृत्त्यादी [द्वा. द्वा.५/१३] समुद्धृता । क्रियमाणबिम्बप्रतियोगी निष्पद्यमानप्रतिमासम्बन्धी भगवान् अर्हन् । तद्वर्तिभिः = उद्देश्यतया भगवन्निष्ठैः स्वमनोरथैः स्वगतैर्मनोरथैः विषयतासंसर्गेण शिल्पिगतैः युक्तं = प्रयुक्तं यद्वा आलम्बनतया सहितं, न्यायार्जितवित्तेनैव, न त्वनीत्युपार्जितेन, | 'भावविसुद्धी कम्मक्खयकारणं नेया' [ १०१] इति चैत्यवन्दनमहाभाष्यवचनात् भावशुद्धेन जिनबिम्बं कारयितव्यं तत्स्मृत्यादि| निमित्तमूर्ध्वस्थानस्थितत्वादिविशिष्टमिति गम्यते । तदुक्तं चैत्यवन्दनमहाभाष्ये श्रीशान्तिसूरिभिः -> अरहंता भगवंता असरीरा निम्मला सिवं पत्ता । तेसिं संभरणत्थं पडिमाओ एत्थ कीरंति ||७८ || उद्धट्टाणठियाओ अहवा पलियंकसंठिआ ताओ । मुत्तिगयाणं तासिं जं तइयं नत्थि संठाणं ॥ ७९ ॥ जं संठाणं तु इहं भवं चयंतस्स चरिमसमयम्मि । आसी य परसघणं = = ટીડાર્થ :- પ્રતિમા કરાવનાર શ્રાવકની શિલ્પી ઉપર મનોભંગસ્વરૂપ અપ્રીતિ પણ પ્રતિમા દ્વારા કરાતા ભગવાન ઉપર જાણવી, કારણ કે કારણની અરુચિ કાર્યની અરુચિના કારણે હોય છે- આ વસ્તુસ્થિતિ આની પાછળ કામ કરી રહેલ છે. સર્વ વિઘ્નોનું મૂળ આ અપ્રીતિ છે. તે કારણે પાપિણી એવી અપ્રીતિ ન કરવી જોઈએ. [૭/૭] વિશેષાર્થ :- કાર્યનો પ્રેમી તેના કારણમાં અરુચિ ન કરે. કાર્યનો અણગમો અરુચિ હોય તો તેના કારણ પ્રત્યે અરુચિ થઈ જ જાય. અનિષ્ટસાધનતાનું જ્ઞાન દ્વેષ પેદા કરે છે. આ ત્રિકાલ અબાધિત સિદ્ધાંત છે. ભોગસુખની અરુચિ એ પાપઅરુચિનું કાર્ય છે. તેથી પ્રસ્તુતમાં શ્રાવક શિલ્પી ઉપર અરુચિ/અણગમો રાખે તેનો મતલબ એ થાય કે શ્રાવકને ભગવાન ઉપર અરુચિઅણગમો છે, કારણ કે શિલ્પીથી જન્ય પ્રતિમાના પ્રતિયોગી संबंधी निनेश्वर छे. शिल्पी - કારણ છે અને જિનપ્રતિમા કાર્ય છે. કારણની અરુચિ કાર્યઅરુચિના લીધે થતી હોવાથી શ્રાવકને શિલ્પી ઉપર થતી અપ્રીતિ જિનપ્રતિમાવિષયક અરુચિને સૂચવે છે કે જે પ્રતિમા દ્વારા તીર્થંકર પરમાત્મા પ્રત્યે ફલિત થાય છે. દેવાધિદેવ પ્રત્યેની અરુચિ સર્વ આપત્તિઓનું મૂળ હોવાથી દુષ્ટ છે, ત્યાજ્ય છે. તેને હટાવવામાં આવે તો પરમાત્માની પ્રતિમા ઘડનાર શિલ્પી પ્રત્યે શ્રાવકને અહોભાવ આદર થયા વિના ન રહે. ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રભુપ્રતિમા બનાવનાર શિલ્પી ઉપર પ્રેમ-લાગણી પ્રગટાવે છે - આ હકીકત અનુપમાદેવી વગેરેના प्रसंगमां प्रसिद्ध ४ . [ ७/७] ઈચ્છાજન્ય પણ પ્રીતિ ઉત્પન્ન કરીને આમ શિલ્પી પ્રત્યે અપ્રીતિ અનુચિત છે. તેથી શિલ્પી પ્રત્યે શ્રાવકે આહાર્યપ્રીતિ જિનબિંબ કરાવવું જોઈએ. - આવું અનુશાસન કરતા મૂલકારથી જણાવે છે કે गाथार्थ :અધિકગુણસંપન્ન ભગવાન સંબંધી પોતાના મનોરથોથી સહિત એવું જિનબિંબ નિયમા ન્યાયોપાર્જિત ધન વડે શુભ મનથી કરાવવું જોઈએ. [૭/૮] Jain Education International For Private & Personal Use Only = = 8 श्रावक होलासोथी संपन्न किनबिंब ठरावे ઢીકાર્થ :- જેની પ્રતિમા તૈયાર થઈ રહી છે તે પ્રતિમાના પ્રતિયોગી = સંબંધી એવા ભગવાન અધિક ગુણસંપન્ન છે. શ્રાવકના પોતાના દોહલાઓ = મનોરથો પરમાત્મા સંબંધી હોય [= ઉદ્દેશ્યતાસંબંધથી પરમાત્મામાં રહેનાર હોય] અને [વિધેયતાસંબંધથી] શિલ્પીમાં રહેનાર હોય. તેવા દોહલાઓથી સહિત એવું જિનબિંબ શ્રાવકે નિયમા ન્યાયોપાર્જિત જ ધનથી શુદ્ધ-નિર્મલ १. 'तद्गतानाहार्येच्छया' इति पाठान्तरम् । २. मुद्रितप्रती 'अपि' पदं नास्ति । www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240