Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 203
________________ १७० सप्तमं षोडशकम् 8 शिल्पिनो भगवद्रूपतासमर्थनम् ॐ बालाद्या: = बालादिशिल्प्यारोपिता: चैत्ता: = चित्तप्रभवा: बुधैः समाख्याता यत् = यस्मात् वर्तन्ते तत् = तस्मात् क्रीडनकादि क्रीडनकं = विस्मयकृदुपभोगोपकरणजातं, आदिजा भोगोपकरणसङ्ग्रह इति = एवं प्रकारं चैतबालाद्यवस्थात्रयमनोरथसम्पादक देयम् । इदमुक्तं भवति - शिल्पी बालो युवा मध्यमवया वा प्रतिमानिर्माण व्याप्रियते । तस्य तदवस्थात्रयं अनादृत्य प्रतिमागतावस्थात्रयभावनेन चैत्तदौहृदत्रयमुत्थाप्य शिल्प्यालम्बजेन तत्परिपूरणाय यतितव्यमिति ॥७/९|| कल्याणकन्दली बालादिशिल्प्यारोपिताः = बालादिशिल्पिनि कल्पिताः चित्तप्रभवाः = इच्छाजन्याः । आदिना = 'क्रीडनकादि' पदगतेन आदिशब्देन भोगोपकरणसङ्ग्रहः । भोगोपभोगयोः को भेदः ? उच्यते, सकृदेव यद् भुज्यते तत् भोगः यथा ताम्बुलादिः, यत्त्वनेकश उपभुज्यते तदपभोगः यथा क्रीडनकादि । यथोक्तं -> सइ भुज्जइ त्ति भोगो सो पुण आहार -पुप्फमाईओ । उवभोगो उ पुणो पुण उवभुजइ भवण-वणिआइ ।। - [ ] इति । तस्य = शिल्पिनः तदवस्थात्रयं = बालादिदशात्रितयं अनादृत्य = अपुरस्कृत्य, शिल्पिगतबालादिदशानुसारित्वेऽपि शिल्पिगतत्वेनाऽनुभाव्य इति यावत्, प्रतिमागताऽवस्थात्रयभावनेन = जिनबिम्बसत्क-बाल-कुमार-युवलक्षणावस्थात्रितयपरिभावनेन, वृद्धावस्था तु न ग्राह्या, तादृशप्रतिमाया निषिद्धत्वात्, तदुक्तं शुक्राचार्येण --> क्वचित्तु बालसदृशं, सदैव तरुणं वपुः । मूर्तीनां कल्पयेच्छिल्पी न वृद्धसदृशं क्वचित् ।। - वेधवास्तुप्रभाकर-८१] इति । जिनावस्थात्रयाश्रयं चैत्तदोहृदत्रयं = मानसिकदोहृदत्रिकं मनसा उत्थाप्य = उत्पाद्य शिल्प्यालम्बनेन = वैज्ञानिकमवलम्ब्य तत्परिपूरणाय = दोहदसम्पूर्तये जिनबिम्बकारकेण यतितव्यम् । इत्थमेव भगवद्भक्तिप्रकर्षोपपत्तेः । न च स्वपुत्राद्यालम्बनेनाऽपि तत्परिपूर्तिरस्तु किमर्थं शिल्प्यालम्बनेन दौहदपरिपूरणाय भवत आग्रह इति वक्तव्यम, यो यत्करणे व्याप्रियते स तदा तदपयोगद्वारा तन्मयो भवति, न त्वन्य इति नियमात आगमतो भावनिक्षेपापेक्षया तदा शिल्पिन एव भगवत्स्वरूपत्वेन तदालम्बनेनैव दौहृदपर्तेः न्याय्यत्वात । इदमेवाऽभिप्रेत्य मयशास्त्रे -> शिल्पी नः कल्पितो देवः तृतीयाध्याय) इत्युक्तम् । क्रीडनकादिप्रदानेन शिल्पिनः विशिष्टानन्दानुभूतिर्जायते, यद्वशात् लावण्य-सौकुमार्य-प्रसन्नास्यत्वादिगुणगणोपेतजिनबिम्बनिष्पत्तिरविलम्बेन भवतीति भावः ।।७/९॥ [शिल्पान] आपा. [७/4] | ટીડાઈ :- જિનબિંબ કરાવવાના વિશે બાલ, કુમાર અને યુવા સ્વરૂપ ત્રણ અવસ્થાને અનુસરનારા બાલ વગેરે શિલ્પીમાં આરોપિત માનસિક દોહલાઓ પંડિતોએ જણાવેલા છે. તે કારણે રમકડા વગેરે શિલ્પીને આપવા. વિસ્મય કરાવનાર ઉપભોગના साबनना समूडने २ वाय छे. मूग आयामां 'क्रीडनकादि' ५६मा 'आदि' ५६ तेनाथी भोगना परामोनो संख | કરવો. [એક વાર વાપરી શકાય તે ભોગસાધને. દા.ત. મીઠાઈ, ફળ, પાણી વગેરે. જેને વારંવાર વાપરી શકાય તે ઉપભોગસાધન. દા.ત. કપડા, રમકડા, વાહન વગેરે.) આ રીતે બાલ વગેરે ત્રણ અવસ્થાના મનોરથોના સંપાદક રમકડા વગેરે બને છે. કહેવાનો ભાવ એ છે કે જિનપ્રતિમા બનાવવામાં બાલ, યુવાન કે મધ્યમવયવાળે શિલ્પી પ્રવૃત્તિ કરે છે. તે શિલ્પીની ત્રણ અવસ્થાને ગાકાર્યા વિના જિનપ્રતિસાગત ત્રણ અવસ્થાને વિચારીને માનસિક ત્રણ પ્રકારના દોહલાને ઉભા કરીને શિલ્પીના આલંબનથી तेने पूर्ण १२१। माटे या प्रयत्न यो. [७/४] ' વિશેષાર્થ :- ‘શિલ્પીની ત્રણ અવસ્થાને ગણકાર્યા વિના' આવું જે ઉપર જણાવ્યું તેનો અર્થ એ છે કે “આ શિલ્પીની અવસથા બાલ વગેરે છે માટે એને રમકડા વગેરે આપું' આમ વિચારવાના બદલે જેની પ્રતિમા બની રહી છે તે જિનેશ્વર ભગવંતની બાલ વગેરે અવસ્થા વિચારીને મારા બાલસ્વરૂપ ભગવાનને રમકડાં આપીને પ્રસન્ન કરું, તેમની કૃપાને મેળવું. મારા બાલસ્વરૂપ ભગવાનને મીઠાઈ-ફળ વગેરે આપીને ખુશ કરું, મારી મીઠાઈ વગેરે પ્રત્યેની આસકિતને તો...' ઈત્યાદિ માનસિક દોહલાઓને ઉત્પન્ન કરી પ્રતિમા ઘડનારા તે બાળ શિલ્પીના આલંબનથી અર્થાત્ બાલશિલ્પીને રમકડાં, મીઠાઈ વગેરે આપવા દ્વારા તે દોહલાઓ પૂર્ણ કરવા. શિલ્પી બાળ હોય તો પ્રતિમામાં પરમાત્માની બાલ અવસ્થાને વિચારવી. શિલ્પી યુવાન વયનો હોય તો બિંબમાં પ્રભુજીની યુવાનવય વિચારવી. શિલ્પી મધ્યમ વયનો હોય તો પ્રભુજીની મધ્યમવયવાળી અવસ્થાનું પ્રતિમામાં ચિંતવન કરી માનસિક દોહલાઓ થાવ ઈચ્છાથી ઉત્પન્ન કરવા. વૃદ્ધ અવસ્થાવાળી જિનપ્રતિમા બનાવવાનો શિલ્પશાસ્ત્રમાં નિષેધ છે. તથા વયોવૃદ્ધા શિલ્પી પ્રાય: જિનપ્રતિમા બનાવવાનું કામ કરતા નથી હોતા. સામાન્ય લોકોમાં જેવા લક્ષણોવાળી વૃદ્ધાવસ્થા જોવામાં આવે છે તેવી વૃદ્ધાવસ્થા વિચરતા તીર્થકર દેવમાં હોતી નથી. માટે પ્રભુજીની વૃદ્ધાવસ્થા સંબંધી દોહલાને અહીં ઉલ્લેખ શ્રીમદ્જીએ કરેલ નથી. દોહવામાં મુખ્યતા તીર્થંકર પરમાત્માની છે, નહિ કે શિલ્પીની. માટે “શિલ્પીની અવસ્થાને ગાગકાર્યા વિના' આમ શ્રીમદ્જીએ જણાવ્યું. છતાં તે દોહલાઓ શિલ્પીના આલંબનથી જ પૂર્ણ કરવાના છે. અર્થાત દોહલાને અનુસાર શ્રાવકે રમકડા १. मुद्रितप्रती 'देयं' नास्ति । २. ह.प्रती 'अपुरस्कृत्य' इति पाठान्तरम । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240