Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 198
________________ * चित्तभेदस्य त्याज्यता १६५ चित्तविनाशो नैवं प्रायः सञ्जायते द्वयोरपि हि । अस्मिन् व्यतिकरे एप प्रतिषिद्धो धर्मतत्त्वज्ञैः ॥७/४॥ एवं = उक्तजीत्या चित्तविनाशः = चित्तकालुष्यं द्वयोरपि हि कारयित-वैज्ञानिकयो: अजुशयोपालम्भाभ्यां ન સાયને પ્રાય: = હાહુલ્ય | કૃમિન વ્યતિરે = પ્રસ્તુતશુમારમ્ભ g: = વિજ્ઞવિનાશ: પ્રતિષિદ્ધ: = વિરતપCIQબોટિક્ટ: ઘર્મતત્ત્વજ્ઞ: = ઘર્મસ્વરqવેટિfમ: ||૪|| Bવિષ્ટfસઘં તુવન્નાહ – ‘ણે'ત્યાદ્રિ | एप द्वयोरपि महान् विशिष्टकार्यप्रसाधकत्वेन । सम्बन्धं इह क्षुण्णं न मिधः सन्तः प्रशंसन्ति ॥७/५॥ कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> एवं हि द्वयोः अपि चित्तविनाशः प्रायो न सञ्जायते । अस्मिन् व्यतिकरे एष धर्मतत्त्वज्ञैः પ્રતિષિદ્ધ: I૭/કા. उक्तनीत्या = 'सव्यसनस्य लोकन्यायेन यथावस्थं मूल्यं वक्तव्यमिति रीत्या चित्तकालुष्यं कारयित-वैज्ञानिकयोः जिनबिम्बकारक-शिल्पिनोः यथाक्रमं अनुशयोपालम्भाभ्यां = पश्चात्तापाक्षेपाभ्यां बाहुल्येन न सञ्जायते । त्तविनाशः = चित्तविषादो विपरीतफलत्वेन उपदिष्टः धर्मस्वरूपवेदिभिः । परेषामपि सम्मतमिटम यथोक्तं वाल्मीकीरामायणे → न विषादे मनः कार्य विषादो दोषवत्तरः । विषादो हन्ति पुरुषं बालं कद्ध इवोरगः ॥ ૯ [ન્થિાઇ - ૬૪/૬] રૂતિ I૭/૪ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> विशिष्टकार्यप्रसाधकत्वेन द्वयोः अपि एष महान् । इह मिथः सम्बन्धं क्षुण्णं सन्तो| न प्रशंसन्ति ।।७/५॥ શકે તેવા સંયોગો શ્રાવકે તેને ન આપવા. આ બધી બાબતોનો વિવેકી શ્રાવકે ખ્યાલ રાખવો. [૭/૩] . – “વ્યસનવાળા શિલ્પીને શ્રાવક વિના કામ અનુસાર નહિ પણ પોતાની સંપત્તિ મુજબ મૂલ્ય ચૂકવે તેનો કેમ નિષેધ થાય છે ?' – આ પ્રશ્નના સમાધાન માટે મૂલકારથી જણાવે છે કે – ગાગાર્ચ - આ રીતે પ્રાયઃ બન્નેનું ચિત્ત પ્રાયઃ કલુષિત થતું નથી. પ્રસ્તુત પ્રસંગમાં ચિત્તની કલુષિતતા ધર્મતત્ત્વની જાણકાર પુરુષ દ્વારા નિષિદ્ધ છે. [૩/૪]. ટીકાર્ય :- ઉપરોકત રીતે નિર્બસનીને પોતાની સંપત્તિ અનુસારે ધન આપવાથી અને વ્યસની શિલ્પી સાથે શિલ્પીલોકપ્રસિદ્ધ કિંમત નકકી કરવાથી પાછળથી પસ્તાવો ન થવાથી પ્રતિમા ઘડાવનાર શ્રાવક અને ૫કો ન આપવાથી પ્રતિમા ઘડનાર શિલ્પીએ બન્નેનું ચિત્ત પ્રાયઃ કલુષિત થતું નથી. પ્રસ્તુત શુભ કાર્યના આરંભમાં આ ચિત્તકલુષિતતા વિપરીત ફલદાયી તરીકે ધર્મસ્વરૂપના જાણકાર શાસ્ત્રકારોએ જણાવેલ છે. [૭૪] ' વિશેષાર્થ :- ધર્મારાધનામાં ચિત્તની પ્રસન્નતા અને તેના દ્વારા ઉત્તરોત્તર સદ્ગુણોની પ્રાપ્તિ એ જ પ્રતિમા ભરાવવા પાછળનો હેતુ છે. જ્યારે વ્યસની શિલ્પીને છૂટથી પૈસા આપવાના લીધે થાવકને પાછળથી પસ્તાવો થાય અને કિંમત નક્કી કરાવ્યા વિના જિનપ્રતિમા શિલ્પી પાસે શ્રાવક ઘડાવે તેમ જ શિલ્પીને “શ્રીમંત શ્રાવક મને ઢગલો રૂપિયા આપશે' એવી આશા બંધાવાથી શ્રાવક તેને કામ અનુસારે જ કિંમત ચૂકવે ત્યારે “શેઠ ! તમે કંજુસ છો...” ઈત્યાદિ રૂપે શિલ્પી શ્રાવકને ઠપકો આપે તો શ્રાવક અને શિલ્પી બન્નેને મનદુઃખ થાય. તેનાથી ઉત્સાહ, બળ, વૈર્ય વગેરેનો હાસ થતાં કાર્યનો નાશ થાય અથવા કાર્ય અધૂરું રહે. અથવા બરાબર ન થાય. આવું થાય તો જિનપ્રતિમા તૈયાર કરાવવા છતાં શ્રાવકને તેનું વિપરીત ફળ મળે, સારું ફળ ન મળે. શિલ્પીના અને શ્રાવકના ભાવ ટૂટી જવાના લીધે તે જિનપ્રતિમામાં જોઈએ તેવું તેજ ન આવે. તે જિનપ્રતિમાના પ્રેક્ષક-પૂજક વગેરેને વિશેષ ભાવોવાસ ન પ્રગટે તેવું પણ સંભવે. આવું ન બને તે માટે વ્યસની શિલ્પી જોડે શ્રાવકે વ્યાજબી રીતે કિંમત નકકી કરીને જ કામ શરૂ કરાવવું. અનધિકારી હોવા છતાં તેના મનના સમાધાન માટે તેને પોતાની સંપત્તિ અનુસાર શ્રાવક દાન આપે તો તે દાન અનુચિત હોવાથી શાસ્ત્રાજ્ઞાભંગનો દોષ થાવકને લાગે અને કિંમત નક્કી કર્યા વિના પાછળથી બજારભાવે તેને શ્રીમંત શ્રાવક કિંમત ચૂકવે ત્યારે શિલ્પીને ઘણી વધુ પડતી આશા હોવાથી તેનું મન કલુષિત થાય. તો પણ શ્રાવકને પાપકર્મબંધ થાય. આમ એક બાજુ આગ અને બીજી બાજુ વાઘ-આવી શ્રાવકની હાલત સર્જાય. તેવું ન બને તે માટે શાસ્ત્રકાર પરમર્પિઓએ જણાવેલ ઉપરોક્ત માર્ગ ખરેખર યોગ્ય છે અને શાસ્ત્રકાર પરમર્ષિઓ પ્રત્યે આપપગને આદર જન્માવે છે.[૩/૪] ‘શ્રાવક અને શિલ્પીનો પરસ્પર મનમેળ ન ટૂટે એ સારું આવું જણાવવાને માટે ગ્રંથકારશ્રી ફરમાવે છે કે – ગાથાર્થ :- વિશિષ્ટ કાર્યનો પ્રકૃષ્ટ રીતે સાધક હોવાથી શ્રાવક અને શિલ્પીના પણ મનભંગનો અભાવ મહાન છે, અહીં પરસ્પર સંબંધમાં આવનાર ખામીને સજજનો વખાણતા નથી. [૭/૫]. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240