Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 72
________________ साध्वाचारोपदेशप्रयोजनप्रकाशनम् 38 पादत्राणरहितभावश्च । अथ धरा एव शय्या, जाज्यत् पर्यङ्कादि । रजन्या: प्रहरद्धयं = द्वितीय-तृतीयौ प्रहरावेव स्वापः = शयनं प्रथम-चतुर्थयोः स्वाध्याय एव प्रवृत्तेः । शीतोष्णसहनं = तथाऽनुकूल-प्रतिकूलपरिषहतितिक्षा। ॥२/३|| → षष्ठेत्यादि । = कल्याणकन्दली 'चः समुच्चये' (सि.हे.१/१/३१ बृ.व.] इति सिद्धहेमशब्दानुशासनबृहद्वृत्तौ । ततो हि:समुच्चयार्थ इति । इदञ्चात्रावधेयम् - प्रकृते बालदेशना साधुसमाचारविषयिणी दर्शिता भगवता मूलकता । तदन्यथाऽनुपपत्त्या बालस्य साधधर्मजिपक्षालक्षणं साधुधर्मरुचिलक्षणं साधुधर्मशुश्रूषालक्षणं वा धार्थित्वं ज्ञायते । युक्तं हि मोक्षस्वरूपाद्यनभिज्ञस्य बालस्य सतोऽपि अशठस्य साधुसमाचारपालनसमर्थस्य साधुधर्मशुश्रूषोर्वा साधुसम्बन्धिबाह्याचारगोचरोपदेशदानम् । इत्यमेव सदन्धन्यायेन तस्य साधुबहुमानादिद्वारा मार्गावतारोपपत्तेः । सदन्धन्यायस्वरूपश्च -> असातोदयशून्योऽन्धः, कान्तारपतितो यथा । गर्तादिपरिहारेण सम्यक् तत्राऽभिगच्छति ।। तथाऽयं भवकान्तारे पापादिपरिहारतः । श्रुतचक्षुर्विहीनोऽपि सत्सातोदयसंयुतः ।। - [यो.बि.३५४/३५५] इत्येवं योगविन्दौ । न च तस्य देशविरताचारश्रावणं न्याय्यम, वक्तरनाकांक्षिताभिधानेनानवधेयवचनत्वापत्तेः, सद्धर्मपरीक्षकत्वेनोपस्थितस्य श्रोतर्देशविरताचारप्रदर्शने तादशधर्म उत्कृष्टत्वबद्धयनदयात, द्रव्यचारित्रपालनसमर्थस्याशठभावस्य त चारित्रप्रति पत्त्यन्तरायापातात्, ततश्च गुरोरपि चारित्रदुर्लभत्वापत्तेः, अप्रत्याख्यातसावद्यांशे च गुरोरप्यनुमतिप्रसङ्गात् । तदुक्तं धर्मविन्दी । 'सहिष्णोः प्रयोगेऽन्तरायः इति, अनुमतिश्चेतरत्रेति' [ध.बि.३/९-१०] । इदमेवाभिप्रेत्य वृद्धावादानुवादरूपेण आवश्यकहारिभद्रवृत्तावपि -> पढम मूलगुणा कड्ढेति पाणातिपातवेरमणाति, ततो साधुधम्मे कथिते पच्छा असढस्स सावगधम्मो, इहरा कहिज्जति सत्तिट्ठो वि सावयधम्मं पढमं सोतुं तत्थेव वित्तीं करेइ' <- [आ.नि.हा.वृ.१६१८] इति प्रोक्तम् । न च यधोक्तभावशून्यत्वेन तस्य साध्वाचारोपदेशाऽनर्हत्वमिति शनीयम्, सद्धर्मपरीक्षके तादृशयोग्यताया बाह्यसाध्वाचारश्रावणाय अनपेक्षणात, धर्मजिघृक्षोरपि दोषविशेषविकलस्य द्रव्याज्ञापालनत एवं भावाज्ञापालनयोग्यत्वप्राप्तिसम्भवात्, प्रव्रज्याया विशिष्टबीजत्वात । अत एव श्रीमहावीरेण हालिकाय सा दापिता, अन्यथा तद्दाननरर्थक्यापत्तेः । सामान्यबीजाजधानार्थमपि दीक्षोपयुज्यत एव, एतस्या द्रव्यसम्यक्त्वादिक्रमेणाऽसद्ग्रहत्याग-धार्मिकजनानुराग-विहितानुष्ठानाऽऽहितक्षयोपशम-ज्ञानावरणविगमबोधि-वृद्धयादिगणप्राप्तिपूर्वं परमदीक्षाप्राप्तिहेतृत्वस्य गुरुतत्त्वविनिश्चयादी [१/१४८] समर्थितत्वादिति भावनायं तत्त्वमेतत सुप्तमण्डित-प्रबोधदर्शनन्यायेनेति दिक । ____ शीतोष्णसहनमिति । मा भूत कस्यचित् ‘ग्रीष्मे शीतसहनं हेमन्ते चोष्णसहनमि' ति मोह इत्याह-तथाऽनुकूल-प्रतिकूलपरिपहतितिक्षा = उपस्थितसहजतथाविधानुकूल-प्रतिकूलपरिषहसहनं स्वसामर्थ्यांपेक्षयाऽऽर्तध्यानादिपरिहारेण । एतेन 'आयावयाहि અર્થમાં છે. સંસ્કૃત ભાષાનાં ‘વ’ શબ્દનો અર્થ છે સંગ્રહ/સમુચ્ચય કરવો. તથા તેનો દરેક કર્તવ્યોની સાથે સંબંધ કરવો. તેમ જ [ચાલતી વખતે] પગમાં જોડા ન હોવા તે સાધુનો આચાર છે. તેમ જ જમીન એ જ સાધુની પથારી-શમ્યા હોય; પલંગ વગેરે નહિ. તથા રાતના બીજા અને ત્રીજા પહોરમાં જ સાધુને સુવાય, કારણ કે રાત્રિના પ્રથમ અને છેલ્લા પહોરમાં તો સાધુ સ્વાધ્યાયમાં જ પ્રવૃત હોય છે. તથા ઠંડી-ગરમી સહન કરે. અર્થાત્ તથાવિધ અનુકૂલ-પ્રતિકૂલ પરિષહોને સહન કરવા તે સાધુનો આચાર છે. [૩] લોચ, ખુલ્લા પગ, રાત્રે અe૫ નિદ્રા વગેરે સાવચાર કરી વિશેષાર્ગ :- જીવ સુખશીલતાના કારણે સંસારમાં જીવહિંસા વગેરે કરી ભટકે છે. માટે હિંસા છોડવા સુખશીલના છોડવી પડે, કષ્ટમય સદાચાર-ધર્માચાર પાળવા જોઈએ, તો જ ભવભ્રમાણ અટકે. માટે મહાત્માઓ હજામ પાસે હજામત નથી કરાવતા. વર્ષમાં યુવાન સાધુ-સાધ્વીજીએ ત્રણ વાર લોચ કરાવવાનો હોય છે. તે શક્ય ન હોય તો કમ સે કમ બે વાર દર વર્ષે લોચ કરાવવો પડે. અતિવૃદ્ધતા, ગાઢ માંદગી વગેરે કારણે બે વાર લોચ ન કરાવી શકે તો પાણ વર્ષમાં એક વાર તો અવશ્ય સાધુએ લોચ (માથાના, દાઢી-મુછના બધા વાળને હાથેથી ખેંચીને કાઢવાની ક્રિયા કરવાની સમાચારી છે. તેમ જ વિહાર વગેરેમાં પગે જોડા, બુટ, સ્લીપર, મોજા, સેંડલ, ચાખડી વગેરે પહેરવા સાધુને ન કલ્પ. આ જ રીતે સુવા માટે કે બેસવા માટે પાટ, ખાટલો, સોફાસેટ, ટેબલ, ખુરશી, ડનલોપની ગાદી, ગાદલાં, ગોદડાં વગેરેને ઉપયોગ કરવો સાધુને ન કહ્યું. માત્ર ચોમાસામાં રાત્રે સુવા માટે લાકડાની પાટ કે પાટિયાનો ઉપયોગ સાધુ-સાધ્વીજી કરી શકે. તે જ રીતે દિવસે સુવું ને સાધુ-સાધ્વીનો આચાર નથી. રાત્રે માત્ર બીજ અને ત્રીજો પહોર એટલે કે સામાન્યથી રાત્રે ૧૦ થી ૪ સુધી સુવું કહ્યું. બાકીના રાત્રીના ૬ કલાક [રાત્રીના પ્રારંભના ૩ કલાક અને અંતિમ ૩ કલાક = કુલ ર પહો૨] તો સાધુ-સાધ્વીને સ્વાધ્યાય જ કરવાનો હોય. એ જ રીતે ઠંડીના દિવસોમાં ઠંડી અને ગરમીના દિવસોમાં ગરમી સાધુ-સાધ્વીએ શકિત મુજબ સહન કરવાની હોય. શિયાળામાં ધાબળા, ગોદડા, ચાદર કે બે-ત્રણ કામળી વગેરે ઓઢીને ઠંડીને સહન કરવામાં ઢીલાશ ન કરાય. તેમ જ ઉનાળામાં ગરમી સહન કરવાના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240