Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 166
________________ १३३ 8 दोषस्याऽप्युपादेयता गुणस्याऽपि च त्याज्यता 88 यथोदितनीत्या = यथोवतन्यायेन पुंसां पुण्यानुभावेन = सद्बुद्धिहेतुपुण्यविपाकेन इतरेतरसापेक्षा तु =| परस्परकार्याऽविरोधिन्येव भवति । कार्यान्तरविरोधिन: सत्कार्यस्यापि लौकिकत्वादिति भावः ॥५/१६|| || इति पथमं लोकोत्तरतत्त्वप्राप्तिषोडशकम् ॥ कल्याणकन्दली तृतीया ज्ञेया। सद्बुद्धिहेतुपुण्यविपाकेन = मार्गानुसारिप्रज्ञोपधायकशुभादृष्टोदयेन । प्रकृते तृतीया हेतौ बोध्या । परस्परकार्याविरोधिन्येवेति । अनेनानेकान्तवादस्य ज्ञान-क्रियोभयपर्याप्तत्वमावेदितम् । एवकारफलं कण्ठतो व्याचष्टे - कार्यान्तरविरोधिनः = स्वपरगोचरान्यकृत्यव्याघातकारिण: सत्कार्यस्याऽपि = स्वरूपतः शोभनधर्मव्यापारस्यापि लौकिकत्वात् = अनुबन्धविकलत्वात् । तदुक्तं श्रीमुनिचन्द्रसूरिभिः उपदेशपदवृत्ती -> न हि धर्मान्तराणि बाधमानो धर्मो धर्मरूपतां प्रतिपद्यते - |[TI.૮૮૭] | ---> ધર્મ વો વધતે ધમ ન સ ધર્મ: સતાં મત: | વિરોધેન વ ધર્મ: સ ધર્મ નિ ર્જિતઃ | | [ ] ત | મેવામિત્વ ટકાતા: જ્ઞાનસારે – તવ fસ્ ત૨: સાર્થ યુધ્ધનં યત્ર નો મવેત્ | યેન યોTI न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ।। [३१/५] <-इत्युक्तम् । अत एवाऽसमाहितचित्तस्य शारीरिकाऽऽतापनादी तत्त्वमपाकृतम्, पापतापविरहेण तप:पदप्रवृत्तिनिमित्तविरहात । यदक्तं निशीधचूर्णी --> तप्पते अणेण पावं कम्ममिति तवो - [४६] । असंयमादिदोषसाम्राज्येऽपि तपोविरहो दृष्टव्यः, तयोः समव्याप्तत्वात् यथोक्तं निशीथचूर्णी -> यत्र तपः तत्र नियमात् संयमः, यत्र संयमः तत्रापि नियमात् तपः - [३३३२] । अतो न ततोऽपवर्गावाप्तिसम्भवः -> न हि बालतवेण मुक्खु त्ति «-[२१४] इति आचारागनियुक्तिवचनात् । एतावता सर्वत्रौचित्याऽऽयव्ययविवेक-तत्त्वदृष्टिप्रभृतीनामभ्यर्हितत्वमाविष्कृतम् । तदुक्तं निशीथभाष्ये -> जो तु गुणो दोसकरो, ण सो गुणो, दोस एव सो होती । अगुणो वि य होति गुणो, जो सुंदर णिच्छओ होती ॥५८७७|| - इति भावनीयं तत्त्वमेतत् पर्युपासितगुरुकुलैः ॥५/१६॥ इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां पञ्चमपोडशक-योगदीपिकाविवरणम् । જીવોને બુદ્ધિ આપનાર પક્ષના વિપાકોદયથી લોકોત્તરતવસંપ્રાપ્તિ પરસ્પર કાર્યમાં વિરોધ નહિ કરનાર જ હોય છે. અન્ય કાર્યનું વિરોધી સત્કાર્ય પણ લૌકિક બને છે. એવો ભાવાર્થ છે. [૫/૧૬]. વિશેષાર્ચ :- તારક યોગો શ્રી તીર્થકર ભગવંતોએ અપરિમિત બતાવેલ છે. દરેકે દરેક યોગની આરાધના પ્રત્યેક સાધક કરે નિ શક્ય પણ નથી. પરંતુ જે કોઈ પોતાને ઉચિત યોગ હોય તેની ઉપાસના ગુરુગમથી એવી થવી જોઈએ કે તેનાથી બીજા યોગને બાધા ન પહોંચે, બીજા યોગો પ્રત્યે દ્વેષ-અરુચિ પેદા ન થઈ જાય. આવી આપ્તવચનની પરિણતિ સરકારરૂપે વિદ્યમાન હોવાના લીધે લોકોત્તર-નવપ્રાપ્તિરૂપે માન્ય એક પણ ક્રિયા અન્ય સર્વ ક્રિયાને સાપેક્ષ જ હોય. દા.ત. પોતે કાપ કાઢવા બેસે તો પરાત, ડોલ વગેરે ખખડવાનો અવાજ બીજાના સ્વાધ્યાય, ધ્યાન, વ્યાખ્યાન વગેરે યોગોમાં વ્યાઘાત ઊભો ન થાય તેની કાળજી હોય તો જ વિધિ અને વતનાપૂર્વકની તે કાપ કાઢવાની ક્રિયા પણ લોકોત્તરતન્યપ્રાપ્તિરૂપ બને. પોતે તપ એ ન કરે જેથી પોતાના અધ્યયન-અધ્યાપન વગેરે યોગોને હાનિ પહોંચે. પોતે અંતર્મુખી સંયમજીવન જીવે પણ વ્યાખ્યાન વાંચનાર કે શાસનપ્રભાવક પુરુષ પ્રત્યે ઘણા કે અરુચિ હોય તો પોતાની ઉગ્ર સાધના પણ વાસ્તવમાં લોકોત્તરતન્યસંપ્રાપ્તિ બની ન શકે. માટે જ “સાધ્વીઓને સંભાળનાર અન્ય યોગ્ય સાધુ તૈયાર થયેલ ન હોય તો સાધ્વીના આચાર્યશ્રીને જિનકલ્પ સ્વીકારવાનો નિશીથસૂત્રમાં નિષેધ કરેલ છે.’ તેમ જ પર્યુષાણાદિમાં શ્રી સંઘને આરાધના કરાવવાની અને સાથે સાથે સ્વયં અઠ્ઠમ કરવાની શકિત ન હોય તો આગળપાછળ સંવત્સરીનો અઠ્ઠમ વાળી આપવાનું શાસ્ત્રમાં વિધાન આવે છે. તે જ રીતે બીજો કોઈ વિકલ્પ સંભવિત ન હોય ત્યારે સંયમવિરાધનાને ગૌણ કરીને પણ આત્મવિરાધનાથી બચવું અને આત્મવિરાધનાને ગૌણ કરીને શાસનવિરાધના અટકાવવી-આવો ઉલ્લેખ પાગ શાસ્ત્રકાર પરમર્પિઓએ કરેલ છે. માટે તો ઉદાયીરાજાનું વિનયન નામના વેપધારી સાધુએ ખૂન કર્યું તેનો ખ્યાલ આવતાં તેના ગુરુ શ્રીકાલિકસૂરિએ તે જ છરીથી આત્મવિલોપન કર્યું તો પણ આરાધક બન્યા. શ્રેણિક મહારાજે વેશ્યાયુકન શંકર મંદિરમાં જૈન સાધુને પૂરી દીધો ત્યારે સ્વયં રજોહરણ બાળી નાંખીને અઘોરી બાવા બનનાર તે જૈન સાધુ જિનાજ્ઞાના આરાધક બન્યા. લાભ-નુકસાનનો વિચાર કરીને તથા લાંબા ગાળાના પરિણામને વિચારીને તેમ જ પોતાના નિમિત્તે થતી બીજાની આરાધના વગેરેને લક્ષમાં રાખીને જે કોઈ પણ વૈરાગ્યસંયુકત વિધિયુકત વિવેકપ્રયુક્ત જિનોન અનુષ્ઠાન થાય તે લોકોત્તરતન્યસંપ્રાપ્તિસ્વરૂપ બની જાય- એ નિષ્કર્ષ મનનીય છે [૫/૧૬] હે કરુણાસાગર ! મને નિર્વિકારી, નિરહંકારી, નિર્દભી બનાવજે, વિનયી, વિવેકી, વૈરાગી બનાવજે. ધીર, વીર, ગંભીર બનાવજે. શાંત, પ્રશાંત ઉપશાંત બનાવજે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240