Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 165
________________ १३२ पञ्चमं षोडशकम् 28 लोकोत्तरतत्त्वसम्प्राप्तेरितरेतरसापेक्षता = एवमादीनां महत्पदेष्टपद-सत्पदादिभिर्विशिष्यते । तदेव लोकोत्तरपदाभिधेयमिति भावः ॥५/१५|| इयं पुजरेकार्थक्रियायां सकलार्थक्रियासापेक्षा स्यादित्याह -> "इतरेतरेत्यादि । ___इतरेतरसापेक्षा त्वेषा पुनराप्तवचनपरिणत्या । भवति यथोदितनीत्या पुंसां पुण्यानुभावेन ॥५/१६॥ एषा पुनः लोकोत्तरतत्त्वसम्प्राप्ति: आप्तवचनस्य परिणत्या = 'एकक्रिया सकलक्रियासापेक्षेति संस्काररूपया, - कल्याणकन्दली । ५] इत्येवं लक्ष्मीवल्लभगणिना निषेधमुखेन मुनिवर्णनमकारि । नेमिचन्द्रसूरिभिरपि -> अभिलषति न पूजां = वस्त्रादिसपर्याम् <- [१५/५] इत्युक्तम् उत्तराध्ययनवृत्तौ । शान्तिसूरिभिरपि -> पूजां = वस्त्र-पात्रादिभिः सपर्या <-- [१५/५] इत्येवमेव उत्तराध्ययनबृहद्वृत्तौ प्रौक्तम् । उत्तराध्ययनावचूर्णी अपि → नैव पूजां वस्त्रादिभिः संयत इच्छति - [१५/५] इत्येवं ध्वनितम् । शास्त्रश्रुतं जगद्गुरु-कलिकालसर्वज्ञादीनां नवाङ्गिपूजनादिकं तु चरितानुवादरूपम् । न च चरितानुवादवचनानि विधिनिषेधसाधकानि भवन्ति अन्यथा सूर्याभादिदेववक्तव्यतायां बहूनां शस्त्रादिवस्तूनामर्चनं श्रूयत इति तदपि विधेयं स्यादिति व्यक्तं ज्ञाताधर्मकथाङ्गवृत्ती [अ.१६ सू.१२५ द्रौपदी] । सङ्घाचारभाष्येऽपि -> चरितानुवादविहितानि हि नोत्सर्गाभिधविधिवादस्य बाधकानि साधकानि वा भवितुमर्हन्ति, कारणाश्रितत्वेन द्वितीयपदान्तर्वर्तित्वात्तेषाम् <- [गा.१३४] इत्युक्तम् । क्वचित् श्रूयमाणं विधानं तु न यथेच्छं सार्वत्रिक कार्यम्, अन्यथा जिनाज्ञाविलोपप्रसङ्गादिति दिक् । लोकोत्तरतत्त्वसम्प्राप्तिः कारणे कार्योपचारात् उच्यते । विधियुक्तं हि = विधि-बहुमानौचित्यादिपरिकलितमेव दानादि = दान-देवार्चन-गुरुसेवादि यत् = यस्मात् महत्पदेष्टपदसत्पदादिभिः विशिष्यते = यथाक्रमं 'महादानं इष्टदेवार्चनं सद्गुरुसेवादी'त्येवं परिभाष्यते । महत्पदाधुपसन्दानेनेदमभिव्यज्यते यदत तथाविधकर्मोदयाद् भ्रष्टमपि विध्यादरादिपरिकलितमनुष्ठानमचिरकालेनैवाऽऽत्मलाभ लभते, क्षयोपशमभावप्रयुक्तपरमादरविधिप्रभृतिप्रयुक्तत्वात्, यथोक्तं पञ्चाशके > खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं । परिवडियंपि हु जायइ पुणोऽवि तब्भावबुढिकरं ।। - [३/२४] इत्यादि विभावनीयम् ।।५/१५॥ ____ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् --> एषा पुनः आप्तवचनपरिणत्या यथोदितनीत्या पुंसां पुण्यानुभावेन इतरेतरसापेक्षा तु भवति ॥५/१६॥ ___ 'एकक्रिया = एकाऽपि क्रिया सकलक्रियासापेक्षा = स्वेतरसकलकर्तव्याऽविरोधिनी' इति संस्काररूपया । करणे કરેલ છે. આવા પ્રકારના આગમોન્ન કર્તવ્યોને વિધિથી કરવાં તે લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ કહેવાય. વિધિયુક્ત દાન, દેવાર્ચન અને ગુરુસેવા કમિક રીતે મહા, ઈષ્ટ અને સત્ પદથી વિશિષ્ટ થાય છે. [અર્થાત મહાદાન, ઈટ દેવાર્ચન અને સત્ ગુરુસેવા બને છે.] વિધિયુકત મહાદાન વગેરે જ લોકોત્તર છે. આવું જણાવવાનો શ્રીમદ્જીનો આશય છે. [૫/૧૫]. વિશેષાર્થ :- ગુરુસેવા સત ગુરુસેવા બને તે માટે ૩ શરત છે. [૧] ગુરુસેવા વિધિયુકત થવી જોઈએ, [૨] યોગ્ય અવસરે થવી જોઈએ, [૩] ગુરુના યોગોમાં વ્યાઘાત ન આવે તે રીતે જ થવી જોઈએ. ગુરુને વિના કારણે દોષિત ગોચરી-પાણી વપરાવે તે ગુરુસેવા સમ્યક્ નથી. ગુરુમહારાજના આરામના સમયે બપોરે પડિલેહણ કરવા જાય તે ગુરુભક્તિ સાચી ન કહી શકાય. ગુરુદેવ ભરઊંઘમાં હોય તે વખતે તેમને પગ દબાવવા તે ગુરુભકિત વિવેકહીન કહેવાય. ગુરુદેવ ધ્યાન ધરતાં હોય, વાચના આપતા હોય, સ્વાધ્યાય કરતાં હોય, શાસ્ત્રસર્જન કરતા હોય તે સમયે તેમની કમર દબાવવા કે માથું દબાવવા જવું તે ગુરુસેવા ઉચિત ન કહેવાય. તીર્થસ્થળ વગેરેમાં ગુરુદેવ પરમાત્મભક્તિમાં એકાકાર થઈ ગયા હોય તે વખતે તેમને ગોચરી વાપરવા બોલાવવા, ગોચરી વ૫રાવવાની ઉત્કંઠા બતાવવી તે ગુરૂભક્તિ પણ તાત્વિક ન બને. ગુરુદેવને શરદી થઈ હોય ત્યારે તેમને ભકિતથી શીખંડ વપરાવવો તે સાચી ગુરુભક્તિ નથી. ઉપરોકત ૩ શરતનું પાલન થાય તો જ તે સાચી-સારી ગુરુસેવા બની શકે; જેનો લોકોત્તરતqસંપ્રાપ્તિમાં શ્રીમદ્જીએ निर्देश ख छ.[५/१५] લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ એક ક્રિયા કરતી વખતે પાણ સર્વ ક્રિયાને સાપેક્ષ હોય છે. આ વાતને ભૂલકારથી જણાવે છે કે – માથાર્થ :- વળી, લોકોત્તરતન્યસંપ્રાપ્તિ એ આમવચનપરિણતિ દ્વારા પૂર્વોકત પદ્ધતિથી જીવોના પુણ્યપ્રભાવથી અન્યોન્ય સાપેક્ષ or होय छे. [५/१६] ક ક્રિયામાં પણ સાપેક્ષવાદ સમાચ & ટીપાર્થ :- “એક ક્રિયા સર્વ ક્રિયાને સાપેક્ષ હોય’ આવા પ્રકારની આમવચનની સંસ્કારાત્મક પરિણતિ દ્વારા પૂર્વોકર ન્યાયથી|| १. ह. प्रतौ -> 'इतरे' त्यादि <- इति पाठान्तरम् । D Jain Education Intemational wwmmentary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240