Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
888 अन्यादेशेन धर्मानुष्ठानस्य त्रिविधत्वम् 488
१३७ न्यायार्जितवित्तेशो मतिमान् स्फीताशयः सदाचारः । गुर्वादिमतो जिनभवनकारणस्याऽधिकारीति ॥६/२॥
न्यायार्जितवित्तस्य ईशः - स्वामी, मतिमान = आयतिहितज्ञः, स्फीताशयः = प्रवृद्धधर्माध्यवसाय: सदाचार: = अजिन्याचार:, गुर्वादीनां = पितृ-पितामहादि-राजामात्यादीनां अभिमत: = बहुमत: जिनभवनकारणस्य अधिकारी शास्त्राज्ञाशुद्धत्वात्, इति: अधिकारिविशेषणसमाप्त्यर्थः ॥६/२|| कारणविधिगतमाह -> "कारणे'त्यादि ।
__ कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् → न्यायार्जितवित्तेशो मतिमान् स्फीताशय: सदाचार: गदिमतो जिनभवनकारणस्य अधिकारीति ॥६/२।। इयं कारिका श्राद्धविधिवृत्ति-धर्मसङ्ग्रहवृत्त्यादी [श्रा.प्रकाश-६ गा.१५ वृ.पृ.३५ ध.सं.६८] समुद्धृता। एतदनुसारेण भक्तिद्वात्रिंशिकायामपि -> न्यायार्जितधनो धीरः सदाचारः शुभाशयः । भवनं कारयेज्जैनं गृही गुर्वादिसम्मत:।। - [५/२] इति प्रोक्तम् । उपदेशतरङ्गिण्यामपि > न्यायोपार्जितवित्तो मतिमान् स्फीताशयः सदाचारः । गुर्वादिमतो || जिनभवनकारकस्याधिकारी स्यात् ।। - [तरङ्ग.२/पृ.१२५] इत्युक्तम् । न्यायाज़िंतवित्तेश इति । धनविरहे जिनालयनिर्मापणाऽसम्भवादिदं प्राथम्येनाऽधिकारिणो विशेषणम् । तत्राप्यन्यायगृहीतत्वेऽप्राशस्त्यं, तदक्तं देवीभागवतेऽपि -> अन्यायोपार्जितेनैव द्रव्येण सुकृतं कृतम् । न कीर्तिरिहलोके च परलोके न तत्फलम् || - ३/१२/८] इति । अन्यायोपात्तवित्तस्य कुत्सितत्वात्, वस्तुगत्या दानाऽप्रतियोगित्वाच्च 'न्याय'ति ग्रहणम् । आयतिहितज्ञः = भाविकल्याणज्ञाता, अन्यथा चैत्यनिर्मापणे बहुधनव्ययसाध्ये नैव प्रवर्तेत ।
प्रवृद्धधर्माध्यवसाय इति । एतद्विशेषणविरहे आरब्धमपि जिनगृहनिर्मापणं परित्यजेत् ।
अनिन्द्याचारः = परस्त्रीगमन-मद्य-द्यूतप्रभृतिलोकविरुद्धाचारपरिहारवान, अन्यथा देवगृहे निष्पन्नेऽपि न तत् परेषां तथाविधफलोपधायकं स्यात् । विस्तरतस्त्वत्र योगबिन्दपदर्शितो विंशतिविधः सदाचारो शेयः यो.बि.गा.१२६-१२७-१२८१२९-१३०-१३१] । पितृ-पितामहादि-राजामात्यादीनां बहुमत इति । पित्रादिबहुमतत्वेन कुटुम्बकलहादिपरिहार: राजादिबहुमतत्वेन च निष्पन्नस्य देवालयादेः निरुपद्रवो द्योतितः । गुर्वादिबहुमतत्वञ्च गुर्वादिविनय-भक्ति-बहुमानादिनैव स्यात् । तच्च सतताभ्यासयोगतो धर्मानुष्ठानतयाऽवगन्तव्यम् । वक्ष्यमाणजिनभवनविधान-जिनबिम्बकारण-प्रतिष्ठा-पूजादिकं तु विषयाभ्यासयोगतो धर्मानुष्ठानतया बोध्यम् । ततश्च वक्ष्यमाणतात्त्विकसद्दर्शन-ज्ञान-चारित्राराधनञ्च भावाभ्यासयोगतो धर्मानुष्ठानमवसेयमित्यन्ये । यथोक्तं उपदेशपदे > अण्णे भणंति तिविहं सयय-विसय-भावयोगओ णवरं । धम्मम्मि अणुट्ठाणं जहुत्तरपहाणरूवं तु ।।९४९।। - इति । एतद्विस्तरस्तु सोदाहरण: तवृत्तितो ज्ञेयः । जिनभवनकारणस्येति । उपलक्षणात् जिनबिम्बादिकारणस्येत्यपि बोध्यम्, अन्यायोपात्तवित्तकारितजिनबिम्बादेरपि निषिद्धत्वात्, तदुक्तं विवेकविलासे -> अन्यायद्रव्यनिष्पन्ना, परवास्तुदलोद्भवा । हिनाधिकाङ्गी प्रतिमा स्व-परोन्नतिनाशिनी ॥ - [ ] इति । शास्त्राज्ञाशुद्धत्वात् = आगमोक्तजिनप्रासादादिकारकाधिकारिविशेषणसम्पादनप्रयुक्तपरिशुद्धिकलितत्वात् ।
इतिः अधिकारिविशेषणसमाप्त्यर्थः, तदुक्तं हलायुधकोशे -> इतिशब्दः स्मृतो हेतौ प्रकारादिसमाप्तिषु ।। <- [५/ ગાગાર્ગ :- જે ન્યાયપાર્જિત ધનનો માલિક હોય તથા બુદ્ધિમાન, ફીતાશયવાળો તેમ જ સદાચારી હોય તથા ગુરુ વગેરેને માન્ય હોય તે દેરાસર કરાવવાનો અધિકારી બને છે, [૧/૨
8 દેરાસર બનાવવાના અધિકારીને ઓળખીએ 88 ટીડાઈ :- જે માણસ ન્યાયથી ઉત્પન્ન કરેલ ધનનો માલિક હોય, તેમ જ ભવિષ્યના હિતોને જાણનાર હોય, તથા જેના સુંદર ભાવો પ્રકુટ રીતે વધેલા હોય અને અનિંદનીય આચારવાળો હોય, વળી પિતા, દાદા વગેરેને અને રાજ, મંત્રી વગેરેને તે બહુસંમત હોય તે માણસ
रास२ जनावानोविजने, म साथी शुख छ. भूगोमछले 'इति' छते रास२ १२२१ना अपिशव्यतिना વિશેષણોની સમાપ્તિ અર્થમાં છે. (અર્થાત ચત નિર્માણ કરાવનાર અધિકારી વ્યક્તિના આટલા જ વિશેષણો છે, વધુ નહિ) [૬/૨] ' વિશેષાર્સ :- દેરાસર બનાવવા સૌપ્રથમ ધનની જરૂર પડે. તેથી પ્રથમ વિશેષા તરીકે ન્યાયસંપન્નવૈભવ ગુજર જાગાવ્યો. અન્યાયથી મેળવેલ પૈસાથી નિર્માણ થયેલ જિનાલય વિશિષ્ટ લાભદાયી બનતું નથી. તેમ જ દેરાસર બંધાવનાર લાંબા ગાળે પોતાને પ્રાપ્ત થનાર હિતનો વિચારક ન હોય તો માતબર રકમથી તૈયાર થનાર ચૈત્યને નિર્માણ કરવાના તેને મનોરથ પણ ન લાગે, કદાચ તેવી ભાવના જાગી જાય પરંતુ ધર્મની પરિણતિ પ્રકૃષ્ટ રીતે વધી ન હોય તો બાંધવા માંડેલ દેરાસર વધુ ખર્ચા વગેરે થતાં અધૂરું મૂકી દે. માટે ૩જું વિશેષણ પણ આવશ્યક છે. તે જ રીતે જિનાલય બંધાવનાર દુરાચારી હોય તો તેનાથી તૈયાર થયેલ જિનગૃહ લોકોને વિશિષ્ટ ભક્તિમાં નિમિત્ત બની ન શકે. માટે “સદાચારી' આવું ચોથું વિશેષાણ પાણ જરૂરી છે. તે જ રીતે દેરાસર બંધાવનાર વ્યક્તિ તેના પિતા, દાદા વગેરેને માન્ય ન હોય તો દેરાસર નિમિત્તે ઘરમાં ઝઘડો થવા પણ સંભવ છે અને રાબ, મંત્રી વગેરેનો તે દ્રોહી હોય તો તૈયાર થયેલ દેરાસર પાણ ચિરસ્થાયી १. मुद्रितप्रती -> 'कारणे'त्यादि <- इदं नास्ति ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240