Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
& અચૂ8 વિચારો કીe
0ા પોડશકનો સ્વાધ્યાય| (અ) ચારથી પાંચ મુદ્દામાં નીચેની સમસ્યાનું સમાધાન આપો.
દેરાસર બનાવવાનો અધિકારી કોણ બને ? દેરાસર કેવી જમીન ઉપર બનાવાય ?
દેરાસર બનાવનાર કારીગરો સાથે કેવો વ્યવહાર રાખવો ? ૪. તાત્વિક ધર્મની ત્રણ શરતો વ્યાપક રીતે ઓળખાવો.
દેરાસર માટે કેવા લાકડા કલ્પે ? તથા તેને લાવવાની વિધિ શું છે ? શુભાશયવૃદ્ધિનું નિરૂપણ કરો. દેરાસરનિર્માણ ભાવયજ્ઞ કઈ રીતે બને ?
અક્ષયનીવિદ્રવ્યનું સ્વરૂપ અને તેનો ઉપયોગ શું ? ૯. હિંસા કઈ રીતે અહિંસાનું કારણ બની શકે ? ૧૦. પ્રાચીનકાળની વ્યાખ્યાનસ્થળવ્યવસ્થા કારાગ સહિત સમજાવો. (બ) યોગ્ય જોડાણ કરો. (૧) દલ
(A) સુંદર પરિણામ (૨) સ્વાશય
(B) પરપીડાપરિહાર (૩) ગ્રંથિરહિત
(c) ધર્મમિત્ર (૪) સ્વમુલતારાગ
(D) દુર્વા નામનું ઘાસ (૫) શકુન
(E) દેરાસર (૧) ધર્મકારણ
(F) ઉપાદાન કારાગ (૭) દેરાસરના કારીગરો (G) જિનભવનના લાકડા (૮) ગુરુ
(H) મજૂરત્રાસ (૯) ભારવહનમાં અવિધિ (1) જિનાલયકાર્ય દેખરેખ (૧૦) કુશલાશયવૃદ્ધિ
(4) દાદા (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો.
દાન, રાન્માનથી દેરારારના ...... ને ખુશ રાખવા. (પૂજારી, સમીપવર્તી લોકો, માલિક) ૨. પૂજાના બદલે શ્રાવક સામાયિક કરે તો તે ...... કહેવાય. (યોગ્ય, અયોગ્ય, વધુ સારું)
ઉતર્ગથી સાધુઓ દેરાસરની દેખભાળ કરવાના ...... હોય. (અધિકારી, અનધિકારી) દેરારારનો બહાર નો મંડપ સાધુઓને ...... માટે કલ્પી શકે. (વ્યાખ્યાન, સ્થિરવાસ) સ્વાશય = ..... (પોતાનો પરિણામ, શુભ અધ્યવસાય, પોતાનું મન) કાર્યસિદ્ધિના ...... લિંગ છે. (૨, ૩, ૪, ૫)
‘સેવતાયુપવનરેઃ' માં પ્રથમ આદિ શબ્દથી ...... નું પ્રહાર કરવું (માણસ, દેવ, પશુ, પક્ષી) ૮. એક જ સ્થાનેથી દેરાસર માટે ઈંટ વગેરે ખરીદવા તે ઉચિત ....... (છે, નથી, કહી શકાય) ૯. સામાયિક દ્વારા પૂજા ....... ન બને. (અન્યથાસિદ્ધ, સફળ, અચરિતાર્થ) ૧૦. સરળ માણસનો રાગાદિશૂન્ય પ્રયત્ન = ....... કહેવાય. (વિધિ, જયાણા, ચારિત્ર) | નોંધ : આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો.
૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5514bfad4e902b706c50e832139241e6e659b419925eda1fba94be564b68697e.jpg)
Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240