Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 193
________________ १६० षष्ठं षोडशकम् ge ચાલો હૃદયને ભાવિત કરીએ કંઈક (ફયાણકંદલીની અનુba) (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. કલ્યાણકલિકા, વાસ્તુસાર, બૃહત્સંહિતા મુજબ દેરાસરની ભૂમિ કેવી જોઈએ ? અનુચિત સ્થાને જિનાલય બનાવવામાં શું દોષ છે ? ૩. દેરાસારની આસપાસના લોકોને ખુશ રાખવાનો ફાયદો શું ? ૪. દેરાસરમાં કેવા પ્રકારના લાકડાં ન વાપરવાં ? તે જણાવો. સંપૂર્ણ કાર્યસિદ્ધિના ૩ ચિહ્ન ઓળખાવો. નિશ્રાકૃત અને અનિશ્રાકૃત ચૈત્યમાં વ્યાખ્યાનવિધિમાં શું તફાવત છે ? શા માટે ? દેરાસર બનાવવામાં એકેન્દ્રિયાદિ જીવો ઉપર અનુકંપા કઈ રીતે સંભવે ? શું સામાયિક દ્વારા પૂજા અન્યથાસિદ્ધ બને ? શા માટે ? વિરાધના થવા છતાં નિર્જરા કયારે થાય ? શા માટે ? ૧૦ રાજા ઋષભે બતાવેલ શીલ્પાદિ શા માટે નિર્દોષ હતા ? નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. શું કરીને દેરાસર બનાવવાની શરૂઆત કરવી ? દેરાસર બનાવનાર સૂત્રધાર કેવો હોય ? વિવેકવિલાસ ગ્રંથ મુજબ અન્યાયોપાર્જિત ધનથી બનેલ પ્રતિમાં કેવી બને ? બે પ્રકારની ભૂમિશુદ્ધિ જગાવો. દેરાસરના કાર્ય માટે બહાર જતાં કેવા પ્રકારના શકુન સારા કહેવાય ? ૧. શિલ્પરત્નાકર અને વેધવાસ્તુપ્રભાકર ગ્રંથ મુજબ દેરાસરના કારીગરો સાથે કેવો વ્યવહાર રાખવો ? યજ્ઞ એટલે શું ? કયું ધન સફળ થયું ગણાય ? ૯. સાધુ-સાધ્વી રોજ દેરાસર ન જાય તો ? ૧૦. ‘દેરાસરમાં સાધુઓ રહે' તેનો મતલબ શું ? જિનાલય નિર્માણ પોતાના વંશને કઈ રીતે તારે ? જયણાનું સ્વરૂપ જગાવો. ૧૩. દેશવિરતિનો સૌપ્રથમ પરિણામ કયો છે ? ૧૪. જિનપૂજામાં થતી વિરાધના નિર્દોષ કઈ રીતે ? ૧૫. જયણાનું ફળ જણાવો. ૧૬. નિકાય-વ્યવહારથી હિંસાનું સ્વરૂપ જાગાવો. ૧૩. ઘરદેરાસરમાં વિશેષ ભકિત કરનારને મિથ્યાત્વ કેવી રીતે ન લાગે ? ૧૮. લજા વગેરેથી ધર્મ થાય તે હિતકારી કેવી રીતે બને ? ૧૯. સાધુઓ દેરાસરમાં કેમ ન રહે ? ૨૦. દેવદ્રવ્યથી જિનશાસનપ્રભાવના કઈ રીતે થાય ? ખાલી જગ્યા પૂરો. પરપીડાપરિહાર એ ...... છે. (શાસ્ત્રાર્થ, કર્તવ્ય, ચરમાવલક્ષણ) સંસાર અને મોક્ષના ઉપાયોની સંખ્યા ....... છે. (તુલ્ય, જૂનાધિક, અનંત) સર્વ માયા ...... છે. (કષાય, મૃત્યદાયી, ભયંકર) ૪. પૂર્વ કાળમાં આગમવાચના ....... માં થતી હતી. (દેરાસર, ઉપાશ્રય, ઉધાન) મલિનહૃદયવાળાને શુભ કિયા ....... ફળને આપનારી બને. (સારા, ખરાબ, મધ્યમ) ૬. જિનાલય નિર્માણમાં ....... હિંસા નથી. (દ્રવ્ય, ભાવ, સ્વરૂપ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240