SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ & અચૂ8 વિચારો કીe 0ા પોડશકનો સ્વાધ્યાય| (અ) ચારથી પાંચ મુદ્દામાં નીચેની સમસ્યાનું સમાધાન આપો. દેરાસર બનાવવાનો અધિકારી કોણ બને ? દેરાસર કેવી જમીન ઉપર બનાવાય ? દેરાસર બનાવનાર કારીગરો સાથે કેવો વ્યવહાર રાખવો ? ૪. તાત્વિક ધર્મની ત્રણ શરતો વ્યાપક રીતે ઓળખાવો. દેરાસર માટે કેવા લાકડા કલ્પે ? તથા તેને લાવવાની વિધિ શું છે ? શુભાશયવૃદ્ધિનું નિરૂપણ કરો. દેરાસરનિર્માણ ભાવયજ્ઞ કઈ રીતે બને ? અક્ષયનીવિદ્રવ્યનું સ્વરૂપ અને તેનો ઉપયોગ શું ? ૯. હિંસા કઈ રીતે અહિંસાનું કારણ બની શકે ? ૧૦. પ્રાચીનકાળની વ્યાખ્યાનસ્થળવ્યવસ્થા કારાગ સહિત સમજાવો. (બ) યોગ્ય જોડાણ કરો. (૧) દલ (A) સુંદર પરિણામ (૨) સ્વાશય (B) પરપીડાપરિહાર (૩) ગ્રંથિરહિત (c) ધર્મમિત્ર (૪) સ્વમુલતારાગ (D) દુર્વા નામનું ઘાસ (૫) શકુન (E) દેરાસર (૧) ધર્મકારણ (F) ઉપાદાન કારાગ (૭) દેરાસરના કારીગરો (G) જિનભવનના લાકડા (૮) ગુરુ (H) મજૂરત્રાસ (૯) ભારવહનમાં અવિધિ (1) જિનાલયકાર્ય દેખરેખ (૧૦) કુશલાશયવૃદ્ધિ (4) દાદા (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. દાન, રાન્માનથી દેરારારના ...... ને ખુશ રાખવા. (પૂજારી, સમીપવર્તી લોકો, માલિક) ૨. પૂજાના બદલે શ્રાવક સામાયિક કરે તો તે ...... કહેવાય. (યોગ્ય, અયોગ્ય, વધુ સારું) ઉતર્ગથી સાધુઓ દેરાસરની દેખભાળ કરવાના ...... હોય. (અધિકારી, અનધિકારી) દેરારારનો બહાર નો મંડપ સાધુઓને ...... માટે કલ્પી શકે. (વ્યાખ્યાન, સ્થિરવાસ) સ્વાશય = ..... (પોતાનો પરિણામ, શુભ અધ્યવસાય, પોતાનું મન) કાર્યસિદ્ધિના ...... લિંગ છે. (૨, ૩, ૪, ૫) ‘સેવતાયુપવનરેઃ' માં પ્રથમ આદિ શબ્દથી ...... નું પ્રહાર કરવું (માણસ, દેવ, પશુ, પક્ષી) ૮. એક જ સ્થાનેથી દેરાસર માટે ઈંટ વગેરે ખરીદવા તે ઉચિત ....... (છે, નથી, કહી શકાય) ૯. સામાયિક દ્વારા પૂજા ....... ન બને. (અન્યથાસિદ્ધ, સફળ, અચરિતાર્થ) ૧૦. સરળ માણસનો રાગાદિશૂન્ય પ્રયત્ન = ....... કહેવાય. (વિધિ, જયાણા, ચારિત્ર) | નોંધ : આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy