Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 174
________________ 08 कुशलाशयस्य बोधिलाभहेतुता 8 अन्यदपि तदा धर्मसिद्भयङ्गमाह - 'तो'त्यादि । तत्राऽऽसन्नोऽपि जनोऽसम्बन्ध्यपि दान-मान-सत्कारैः । कुशलाशयवान् कार्यो नियमाद् बोध्यङ्गमयमस्य ॥६/६॥ तत्र - जिजभवनारम्भे आसन्नोऽपि यः तदेशवर्ती जन: असम्बन्ध्यपि = स्वजनादिसम्बन्धरहितोऽपि, सोऽपि दानं = अन्न-वस्त्रादिवितरणं, मानः = अभ्युत्थानादिक्रिया, सत्कार: = आसनप्रदानादिव्यापार: तैः कृत्वा कुशलाशयवान् = 'धन्योऽयं जैनो धर्मो यत्रैतादृशमौचित्यमिति प्रशंसाभिव्यङ्ग्यशुभपरिणामयुक्त: कार्यः । नियमात् = निश्चयेज अयं = कुशलाशयः अस्य जजस्य बोध्यङ्गं = बोधिहेतुः । अतश्च परोपकारगुणात् कारयितु: महाँल्लाभ: ॥६/६|| = कल्याणकन्दली। व्यतिरेकेण संसारापवर्गयो: तुल्यहेतुकत्वात् । इत्थमेव -> जे जत्तिया य हेऊ भवस्स, ते चेव तत्तिया मुक्खे । गणणाईया लोगा दुण्ह वि पुण्णा भवे तुल्ला ॥५३|| इति ओघनियुक्तिवचनमपि सङ्गच्छते, विधि-निषेधयोः तुल्यसङ्ख्यत्वात् ॥६/५।। । मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् → तत्र असम्बन्ध्यपि आसन्नोऽपि जन: दान-मान-सत्कारैः कुशलाशयवान् कार्यः [यतः] अयं नियमात् अस्य बोध्यङ्गम् ॥६/६॥ इयं कारिका प्रतिमाशतकवृत्त्यादी [गा.३१ वृ.पृ.२१३] समुद्धृता । एतदनुसारेण भक्तिद्वात्रिंशिकायामपि --> आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः । इत्थं शुभाशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ।। ||५/५] - इत्युक्तम् । स्वजनादिसम्बन्धरहितोऽपि = स्वज्ञाति-जाति-कलादि-संसर्गवन्ध्योऽपि । प्रशंसाभिव्यङ्ग्यशुभपरिणामयुक्तः कार्य इति । इत्थञ्च दानादिना धर्मोन्नतिर्भवति तथा स्वस्य तृष्णाविच्छेदात् अपरिग्रहव्रतस्य दृढता भवति । __ कुशलाशयः बोधिहेतुः = बोधिलाभहेतुः, 'जिनधर्मप्राप्तिः बोधिलाभ:' [१/१६ पृ.३२] इति प्रागुक्तम् । तदुक्तं पञ्चाशकेऽपि -> जो च्चिय सुहभावो खलु सवण्णुमयम्मि होइ परिसुद्धो । सो च्चिय जायइ बीयं, बोहीए तेणणाएण ।। ॥-[७/८] इति । इदञ्च नैश्चयिकं परसम्बन्धिपारलौकिकं फलमावेदितम् । अस्य चोपलक्षणत्वात् व्यावहारिकमपि तत्फलमुन्नेयम्, यथा नूतनयात्रिकाणां साधुप्रभृतीनाञ्च स कुशलाशयवान् जन: जिनालयोपाश्रयादिपथप्रदर्शको भवति, काले साध्वादीनां भक्तिकारको भवति अवसरे च जिनगृहसंरक्षणेऽपि यतते, चैत्यनाशकश्च नैव सञ्जायते । ततश्चाऽऽय-व्ययाऽऽलोचनपूर्वकारी लोकोत्तरतत्त्वसंप्राप्तिव्यवस्थितः चैत्यनिर्मापको विशेषतोऽत्र गुरुणा सद्धर्मदेशनादिना प्रवर्तनीयः । इत्थमौचित्यगुणपालनेन द्रव्यस्तवस्यापि भावस्तवहेतुतानाविला, अन्यथा तत्त्वतो द्रव्यस्तवत्वमपि न स्यात, यथोक्तं स्तवपरिज्ञायां -> जं एयवियुत्तं एगंतेणेव જમીન લેવાના પરિણામ જ ન જન્મે. શાસ્ત્રનું બહુમાન, અનાદર, આશાતના જેમ પાપજનક છે તેમ શાસ્ત્રનું બહુમાન, આદર, વિનય ધર્મજનક છે. આમ સર્વત્ર પ્રવૃત્તિપૂર્વે આ કાર્ય શાસ્ત્રવિહિત છે ને ! ?' આ આતનો અધ્યવસાય ધર્મ ઉત્પન્ન કરાવે છે. તેમ જ દેરાસર માટેની જમીન ખરીદવાના લીધે જમીન વેચનાર શ્રીમંતને અથવા અન્ય કોઈ શ્રીમંતને પોતાનો પરાભવ લાગે તો તે પરાભવને દૂર કરવા પૂરેપૂરો પ્રયત્ન કરવો. આ સતપ્રવૃત્તિ છે. જે ધર્મને ઉત્પન્ન કરે છે, તેનાથી ઊલટું અન્યનો પરાભવ કરવાનો જ પરિણામ પૈત્યભૂમિને ખરીદવા પાછળ રહેલો હોય તો પાપ કર્મ બંધાય છે. કિયા ધર્મની, બંધ પાપન. તથા જે જગ્યાની બાજુમાં જ હોસ્પીટલ, દવાખાનું હોય કે કાયમ માંદા-વૃદ્ધો વગેરે રહેતા હોય અને તે જગ્યાએ દેરાસર બંધાવવાથી આરતી વગેરે સમયે ઘંટનાદ વગેરે દ્વારા દર્દીઓ-વૃદ્ધો વગેરેને અપ્રીતિપીડા થાય તેવું હોય તો તેવી જગ્યાના બદલે અન્ય સ્થાને દેરાસર બાંધવું, જેથી કોઈને દેરાસરના નિમિત્તે તકલીફ ઉભી ન થાય. તો જ તાન્સિક ધર્મ પ્રગટે. બાકી પરપીડામાં નિમિત્ત બનવાથી દેરાસર બંધાવનાર પાણ પાપ બાંધે તથા અન્ય દર્દી, વૃદ્ધો વગેરે દેરાસર ઉપર અરુચિ કરીને પાપ બાંધે-બોધિદુર્લભ બને. આ વિવેકદષ્ટિ દેરાસરની જમીન ખરીદતી વખતે ખ્યાલમાં રાખવી જોઈએ. એટલું જ નહિ, દરેક કાર્ય કરતી વખતે આ ત્રણ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. આ ત્રણેય ભેગા થાય તો જ તાકિ ધર્મ ઉત્પન્ન થાય છે. ૬િ/૫ તે અવસરે ધર્મની સિદ્ધિનું - નિષ્પત્તિનું અંગ - કારણ બનનાર અન્ય વસ્તુને પણ ભૂલકારથી જણાવે છે કે – માશાઈ :- તે અવસરે અસંબંધી એવા પણ દેરાસરની નજીક રહેનાર માણસને દાન, માન, સત્કાર વડે કુશલાશવાળ કરવા જોઈએ, | १२| शाश५ नि५मा ने भोषितुं ॥२६॥ जने छ. [:/t] * 'वाह ! वो बेनमुन न धर्म !' ** ઢીકાર્ય :- જે માણસ દેરાસરની નજીક રહેતા હોય તે કદાચ સ્વજન વગેરે સગપાગથી રહિત હોય તો પણ દેરાસર બનાવવાના અવસરે તેને અન્ન, વસ્ત્ર વગેરેના દાનથી, અભુત્થાન (- ઉભા થઈને સામે લેવા જવું) વગેરે માનદ્યોતક પ્રવૃત્તિ દ્વારા અને (તે આવે તારે બેસવા માટે) આસન આપવું વગેરે સન્માનથી કુશલાશયવાળો કરવો. અર્થાત તેવા પ્રકારના વ્યવહારથી તે “વાહ! ધન્ય છે આ જૈન ધર્મને, જ્યાં આવા પ્રકારનું ઔચિત્ય છે ! કેવો બેનમુન જૈન ધર્મ !' આવી પ્રશંસા કરે, જેનાથી ખ્યાલ આવે કે તેના હૈયામાં જૈન ધિર્મ પ્રત્યે શુભ પરિણામ પ્રગટેલ છે. આવા કુશલ આલયવાળો તેને કરવો. નિશ્ચયથી આ કુશલાશય તે માણસને ભવાંતરમાં જૈનધર્મપ્રાપ્તિનો १. ह.प्रती 'महालाभ' इति पाठान्तरम् । Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240