Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 183
________________ 88 व्यवस्थादिकृत जिनभवनं साधुभ्यो न समर्पणीयम् -> 'देयं त्वित्यादि । एवं मिनभवनकारणमभिधाय तद्गतविशेषमाह देयं तु न साधुभ्यस्तिष्ठन्ति यथा च ते तथा कार्यं । अक्षयनीव्या ह्येवं ज्ञेयमिदं वंशतरकाण्डम् ||६ / १५ | तज्जिनभवनं कृत्वा साधुभ्यः तु न देयं यथा युष्मदीयमेतत्, तदत्र जीर्णोद्धारादि भवद्भिर्विधेयं - इति । | किन्तु स्वयमेव तत् प्रतिजागरणीयं व्युत्पन्न श्रद्धानामात्यन्तिककारणं विना साधूनां द्रव्यस्तवनियोजनाऽयोगात् । | यथा च ते = साधवः सबालवृद्धास्तत्राऽऽयतने तिष्ठन्ति तथा कार्य अक्षयनीव्या हि = निश्चितमहीयमानवैत्यायतनसम्बन्धिमूलधनेन हेतुना कृत्वा । तद्धि मूलधनं श्राद्धै: सर्वप्रयत्नेन परिपालयद्भिः संवर्धयद्भिश्च तथाऽक्षयं १५० पष्टं पोडशकम् कल्याणकन्दली | मोक्षवृक्षस्य अबन्ध्यं बीजं एतत् जिनभवनं, यदुक्तं विम्बाष्टके [७] तथा उपदेशसारे श्रीकुलसारगणिना उपदेशतरङ्गिण्याश्च रत्नमन्दिरगणिना जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपलवस्थानि ॥२७॥ <- इति । यदुक्तं जिनभवनविधिपञ्चाशकेऽपि -> एयस्स फलं भणियं इय आणाकारिणां उसइढस्स । चित्तं निव्वाणंतं जिणिंदहिं || <- [७/४४] ||६/१४| -> मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् --> साधुभ्यः तु न देयम् । यथा च ते तिष्ठन्ति तथा अक्षयनीव्या हि कार्यम् । एवं इदं वंशतरकाण्डं ज्ञेयम् ||६ / १५ || अस्या: कारिकाया उत्तरार्द्ध: प्रतिमाशतकवृत्त्यादी [गा. ३१] समुद्भूतः । साधुभ्यः तु न देयमिति । केचित्तु एतद्ग्रन्थप्रणेतृसमये चैत्यवासिनां साधूनां ईदृगुपदेशप्रवाह: प्रचलित आसीत् यत श्रावण जिनभवनं कारापयित्वा तद्व्यवस्थाकृतं तत् साधुभ्य: समर्पणीयम् । गृहस्था: हिंसारम्भविवर्त्तिनः । हिंसाप्राय आरम्भः कृष्यादिः तत्र विवर्तन्तं विविधं परिणमन्तेऽभीक्ष्णमिति । अतः तैर्न तस्य समुचिता व्यवस्था भवितुमह । तैस्तत्राऽनेकविधा दोषाः समुद्भवन्तो दृष्टिपथमवतरंति । इमे दोपा एवं चाशातनाख्यां लभन्ते । अतो गृहिणा श्रद्धाशक्त्यनुरूपं जिनसदनं | निर्मापणीयम् । तच्च महते धर्मानुबन्धाय धर्मस्यानुबन्धोऽलब्धलाभो लब्धपरिरक्षणं रक्षितवर्धनमित्येवमात्मकः, तस्मै भवति । तत्र साधवी यथेच्छसमयमुषित्वा तत्र भगवद्दर्शनार्थमागतान् जनान् धर्ममुपदिशन्तः रक्षाकृते सोद्यमा भविष्यन्ति - इत्येवं | तेषामुपदेशं श्रुत्वा धार्मिका जना: पूर्व जिनभवनं कारापयित्वा तद्रक्षाभिप्रायवशंगताः सन्तः तत् साधुभ्यः समर्पयन्ति स्म । | तेऽपि च तंत्रवानन्दमग्नमनसो यदृच्छया निवासं विधाय यथाकथञ्चिदुपदिशन्तः स्वं तस्य स्वामिनं मन्वाना देवद्रव्यस्य रक्षास्थाने भक्षणमेव कुर्वन्ति स्म । तदा 'यथा गुरवः तथा शिष्या:' इयमुक्तिश्चरितार्थाऽभूत् । यद्यप्ययं कालः तस्मिन् समये तदुपदेदास्य बालकाल एवासीत् न तु तरुणकाल: तथापीदृशी दुर्व्यवस्था तदा प्रादुरासीत् । तावन्मात्रामपि तां निरीक्ष्य 'भविष्यत्काले किं भविष्यति इति चिन्तया नितरां दूयमानान्त: करणेन सूरिणाऽत एवोक्तं 'देयं तु न साधुभ्यः' इति वदन्ति । व्युत्पन्नश्रद्धानां परिणतश्रावकाणां आत्यन्तिककारणं विना साधूनां द्रव्यस्तवनियोजनायोगात्, पटकायविराधनात् । | तदुक्तं पुष्पमालायां छज्जीवकायसंजमा दव्वत्थए सां विरुज्झए कसिणो । तो कसिणसंजमविऊ पुप्फाइयं न इच्छति ||२३४|| - इति । निश्चितमहीयमानचैत्यायतनसम्बन्धिमूलधनेन हेतुनेति निश्चितं = नियमेन अहीयमानं = संरक्ष्यमाणं यत् चैत्यायतनसंलग्नं मूलधनं अक्षयनीव्यभिधानं तेनेत्यर्थः । “अभिसन्धिविशेषशुद्धेन = 'इदं चेत्यायतनसम्बन्धिमूलधनमावश्यकतानुसारेण = = લક્ષ્મીનો આ જ માત્ર સાર છે. તે સ્વર્ગ વગેરેના સાતત્યપૂર્વક નિશ્ચયથી મોક્ષરૂપી વૃક્ષનું બીજ બને છે. [૬/૧૪] આ રીતે જિનાલય બનાવવાની વિધિ કહીને દેરાસરસંબંધી વિશેષ વક્તવ્યને મૂલકારથી જણાવે છે કે – માથાર્થ :- (દેરાસરને સંભાળવા રૂપે) સાધુઓને તો તે ન સોંપવું. સાધુઓ જે રીતે ત્યાં રહે તેવું અક્ષયનીવિ = મૂલધન વડે કરવું. આ રીતે ખરેખર આ પોતાના વંશને તરવાનું સાધન બને છે તેમ જાણવું. [૬/૧૫] દેશસસંબંધી વિશેષ વક્તવ્ય Jain Education Intemational ટીકાશ :- તે દેરાસર તૈયાર કરીને સાધુઓને ન સોંપવું કે —>‘આ દેરાસર તમારું છે. તેથી અહીં જીર્ણોદ્ધાર વગેરે તમારે કરવું.' ←પરંતુ શ્રાવકે પોતે જ દેરાસરની સાર-સંભાળ કરવી, કેમ કે જેઓની શ્રદ્ધા શાસ્ત્રવચન દ્વારા પરિકર્મિત થયેલ છે તેવા શ્રાવકોએ આત્યંતિક = આગાઢ = કટોકટીના કારણ વિના સાધુઓને વ્યસ્તવમાં જોડવા નહિ. (દેરાસરની સારસંભાળ એ દ્રવ્યસ્તવ છે અને સાધુઓ ઉત્સર્ગમાર્ગે દ્રવ્યસ્તવના = દ્રવ્યપૂજાના અધિકારી નથી.) બાલ, વૃદ્ધ વગેરે સાધુઓ જે રીતે તે દેરાસરમાં અર્થાત્ દેરાસરસંલગ્ન સાધુપ્રાયોગ્ય વસતિ ઉપાશ્રય વગેરેમાં રહે – ઉતરે = નિવાસ કરે તેવું અક્ષયનીવિ દ્વારા કરવું. નિયમા નહિ ઘટતું દેરાસરસંબંધી જે મૂલધન હોય તે શાસ્ત્રીયપરિભાષામાં અક્ષયનીવિ કહેવાય છે. (દેરાસર તથા તેને સંલગ્ન સાધુપ્રાયોગ્ય વસતિ વગેરે સંબંધી જે દ્રવ્ય હોય તેને અહીં ‘ચૈત્યાયતનસંબંધી મૂલધન' શબ્દથી જણાવેલ છે. વર્તમાનકાળમાં તે દ્રવ્ય દેરાસર-ઉપાશ્રય નિભાવ ભંડોળ વગેરે નામથી પ્રચલિત લાગે છે.) તે મૂલધનને = નિભાવફંડને સર્વ પ્રયત્નથી સંભાળતા અને વધારતા શ્રાવકોએ તેવી રીતે અક્ષય = સ્થાયી બનાવવું જોઈએ કે જેથી અભિપ્રાયવિશેષથી શુદ્ધ થયેલ તે ધનથી બાલ, વૃદ્ધ, ગ્લાન વગેરે સાધુ તથા સાધર્મિક વગેરેને ટેકો-સહાય-રાહત મળી શકે. (દેરાસર અને તેને સંલગ્ન ઉપાશ્રય વગેરેનું નિર્માણ સાધુને ઉતરવા માટે થતું નથી. પરંતુ શ્રાવકોની જિનભક્તિના તથા પૌષધ આદિ આરાધનાના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240