Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 187
________________ १५४ षष्ठं षोडशकम् ॐ धर्मप्रारम्भबीजोपदर्शनम् पूर्वपुरुषपक्षपाताऽऽहिततच्चैत्यभक्तिविशेषेण स्ववंशेन 'सद्धर्मप्रवृत्त्युपलम्भात्. इतरत्येष्वपि यथाशक्ति भक्त्यत्यागेज 'मिथ्यात्वाद्यसिद्धेरिति दृष्टव्यम् ॥६/१५|| कल्याणकन्दली पुरुषपक्षपाताऽऽहिततच्चैत्यभक्तिविशेषेण = स्वकुलोत्पन्नमहनीयपितामहादिगोचरो यो गौरव-प्रीत्यादिरूप: पक्षपात: तेन उपस्थापितो यः स्वपूर्वपुरुषनिर्मापिताऽर्हत्प्रासादसम्बन्धी भक्तिविशेषः तेन स्ववंशेन = स्ववंशोत्पन्नभाविपुरुषप्रवाहेण सद्धर्मप्रवृत्त्युपलम्भात् = स्वपूर्वजकारापितजिनालयनिर्वाह-तनिभालन-संरक्षण-संस्करण-संवर्धन-समुद्भरणादिलक्षणायाः सद्धर्मप्रवृत्तेः साम्प्रतमपि दर्शनात् । न चेत्थं स्वपूर्वजसम्बन्धी पक्षपात एवं परिपष्टः स्यान्न तु जिनगृहविषयो भक्तिविशेष इति शङ्कनीयम्, सदारम्भेनाऽसदारम्भनिरासात्, चैत्यलक्षणविषयशुद्धया कर्मक्षयादिस्वरूपस्वप्रयोजनशुद्धया उत्तरकालभाविन्या विधि-यतनादिपरिणत्या च स्वपूर्वजपक्षपातनिष्ठत्वेन सम्भवतः सूक्ष्मस्याऽप्राशस्त्यादिलक्षणस्य दोषस्य प्रतिबन्धात्, यतनादिगर्भप्रवृत्तिसातत्येन चित्ते धर्मपरिणामस्यैव स्फुरणाच्च । न हि निरनुबन्धस्य प्राथमिकप्रवृत्तिकालीनस्य दोषस्य सद्धर्मप्रवृत्त्यादिना उपक्षीणता सर्वज्ञानभिमता । इत्थमेव -> लज्जातो भयतो वितर्कवशतो मात्सर्यत: स्नेहतः, लोभादेव हठाभिमानविनयशृङ्गारकीर्त्यादितः । द:खात कौतुक-विस्मय-व्यवहृतेर्भावात् कुलाचारतो वैराग्याच्च भजन्ति धर्ममसमं तेषाममेयं फलम् ।। -[प्र.२६४] इति उपदेशतरङ्गिणीप्रभृतिसंवादवचनमप्युपपद्यते । न चैवं स्वपूर्वपुरुषकारितचैत्ये भक्तिविशेषेऽपि तदन्येषु जिनालयेषु भक्तिपरित्यागेन मिथ्यात्वोदयापत्तिरिति शङ्कनीयम, इतरचैत्येष्वपि = स्वपूर्व-पुरुषनिर्मापितभिन्नेष्वपि जिनगृहेषु द्वेषादिविरहेण यथाशक्ति अवसराऽऽनुगुण्येन भक्त्यत्यागेन मिथ्यात्वाद्यसिद्धेः । सापेक्षतयाऽन्यनयाभिमतांशमनपलपतः प्राधान्येन स्वविषयं व्यवस्थापयतः सुनयस्य मिथ्यात्वाद्यसिद्भिवदिदं विभावनीयम् ॥६/१५।। પૂર્વ પ્રત્યેના પક્ષપાતથી / આદરથી તેમાગે બનાવેલ દેરાસર પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ રાખતા દેરાસરકારકના વંશ-વારસાગત પુરુષ સમુદાય દ્વારા સદ્ધર્મની પ્રવૃત્તિ (= સ્વપૂર્વજોએ બનાવેલ દેરાસરના સમારકામ, સારસંભાળ, દેખભાળ વગેરે સ્વરૂપ ધર્મપ્રવૃત્તિ) થતી લેવામાં આવે છે. બીજા જિનાલયોને વિશે પણ યથાશક્તિ ભક્તિ રાખવાથી મિથ્યાત્વ વગેરેનો ઉદય નહિ થાય. આમ નાગવું. ૬િ/૧૫ ' વિશેષા :- આ ગાળામાં મુખ્ય પાંચ બાબત નોંધપાત્ર છે. [૧] શ્રાવક કારીગરો દ્વારા દેરાસર બનાવી - તૈયાર કરી તેનો વહિવટ, સારસંભાળ, દેખભાળ, જીર્ણોદ્ધાર વગેરે પોતે જ કરે. તેનો વહિવટ, જીર્ણોદ્ધાર વગેરે સાધુને ન સોંપે, કારણ કે ગીતાર્થ સાધુ ભગવંતોને આત્યંતિક કટોકટીની સ્થિતિ વિના દેરાસરની સારસંભાળ વગેરેમાં શ્રાવક ન જેડ. આ રીતે જ સાધુ ભગવંતો નિર્મળ સંયમજીવનની સાધના કરી શકે. ચતવાસના કાળમાં સાધુઓ ચના માલિક થઈ છાણદ્ધાર કરાવતા. તેનો અહીં નિષેધ કર્યો છે. પૈસા સાધુને સોંપી ‘તમે છાઓ દ્વાર કરાવી લો’ એમ થાવકે ન કહેવું. [૨] ‘માવતન' શબ્દથી કેવળ જિનમંદિર જ વિવક્ષિત નથી. પરંતુ જિનમંદિર + જિનમંદિરને અડીને રહેલું અથવા જિનમંદિરની તદ્દન નજીકમાં રહેલું સાધુઓ ઉતરી શકે તેવું સ્થાન પામ વિવક્ષિત છે. સાધુને રહેવાનું સ્થાન જિનમંદિરને સંલગ્ન હોવાથી આયતન કે ચાયતન શબ્દથી તેનો ઉલ્લેખ કરી શકાય છે. પૂર્વકાલીન અને વર્તમાનકાલીન અનેક જિનમંદિરના એક જ કંપાઉંડમાંપરિસરમાં જિનમંદિરને અડીને કે જિનમંદિરની નીચે કે જિનમંદિરની તદ્દન નજીક કે પાછળ સાધુ ભગવંતો ઉતરી શકે તેવું સ્થાન વર્તમાનકાળે પાણી ઉપલબ્ધ થાય છે. દેરાસર સંબંધી ઉપાથો લગભગ દેરાસરના નામે પ્રસિદ્ધ થતા હોવાનો અને અનુભવ છે જ. મુંબઈ- ભાયખલામાં ચિત્ર સંબદ્ધ વ્યાખ્યાનમંડપ પ્રસિદ્ધ જ છે. માટે સાધaઃ સવાટવૃદ્ધાઃ તત્ર ગાયતને તિપ્રતિ’ આ સ્થળે થાયીનો વિરોષપ્રતિપત્તિઃ | આ ન્યાયથી કે કાચાં પs: આ ન્યાયથી શ્રાવકોને સામાયિક-પ્રતિકમાણ-વ્યાખ્યાનથવાણ આદિ આરાધના માટે દેરાસરની નજીકમાં નીચેપાછળ-બાજુમાં બાંધેલું સ્થાન સમજવું. એવા સ્થાનમાં સાધુપ્રાયોગ્ય વસતિ-જગ્યા હોવાથી ત્યાં સાધુ ભગવંતો ઉતરી શકતા હતા. માટે સાધુઓ દેરાસરમાં કેવી રીતે ઉતરે ?' આ પ્રશ્નને અવકાશ નથી રહેતો. મોક્ષમાર્ગ સમજવા વ્યાખ્યાનથવાણ એ શ્રાવકના જીવનમાં મહત્ત્વની આરાધના છે. જે સાધુ ભગવંતો દેરાસરની નજીકમાં રહે તો જ જિનદર્શન-પૂજ-ભક્તિના ઉદ્દેશથી દેરાસર આવેલ શ્રાવક-શ્રાવિકાને જિનપ્રવચનથવાનો લાભ મેળવવામાં અનુકૂળતા રહે. માટે સાધુ માટે તે સ્થાન આધાર્મિદોષવાળું નથી બનતું. અતિપ્રાચીનકાળના સાધુ ભગવંતો જૈનતર ભદ્રક લોકોના ઘરમાં કે ઉઘાનગૃહ વગેરેમાં રહેતા હતા ત્યારે પાન વ્યાખ્યાન તો દેરાસરના બહારના ભાગમાં-બાહ્ય મોટા રંગમંડપમાં જ આપતા; નહિ કે પોતે જ્યાં રહેતા તે ઈતર લોકોના ઘરમાં. આનું કારણ એ હતું કે ત્યાં વ્યાખ્યાન માટે પૂરતી જગ્યા હોય કે નહિ ? તે પાણ નિશ્ચિત નહોતું. તેવા ઉતરવાના સ્થાનો પણ અલગ-અલગ હોવાથી શ્રાવકવર્ગને તેનો નિર્ણય થવામાં મુશ્કેલી રહે. વળી, ત્યાંના શવ્યાતરને પોતાના ઘરમાં વ્યાખ્યાન માટે શ્રાવકવર્ગ આવે-તે પસંદ પડે કે અરુચિનું નિમિત્ત બને ? તે પાગ એક સમસ્યા હતી. વળી, તે સ્થાન ને દેરાસરથી ઘણું દૂર હોય તો શ્રાવક વગેરે વ્યાખ્યાનથવાણના લાભથી વંચિત રહી જાય- એવી શક્યતા પણ વધુ રહેતી. પરંતુ સંઘયણ નબળા પડવાથી તેમ જ બાલ-વૃદ્ધ-ગ્લાન વગેરે કારણે સાધુ ભગવંતોને દૂર રહેલ વસતિથી દેરાસર દર્શન-વંદન કરવા માટે આવવામાં તકલીફ પડે. સવારે દર્શન કર્યા બાદ વ્યાખ્યાન માટે ફરીથી દૂરથી દેરાસર આવવામાં વ્યાખ્યાન કરનાર તેમ જ બીજ પણ સાધુ ભગવંતોને તકલીફ પડે. વરસાદ વગેરે તકલીફના કારણે કદાચ વ્યાખ્યાન માટે સાધુ ભગવંત દૂરની વસતિથી દેરાસર ન આવી શકે તેવું પાગ બને. આમ દૈનિક વ્યાખ્યાનથવાણમાં થાવકને વારંવાર વ્યાઘાત થાય. દેરાસર અને વસતિ ખૂબ દૂર હોય તો સાધુ ભગવંતો ને ગામમાં ન રહે તેવું પણ બને. આવું ન થાય તે માટે દેશ-કાલ-પરિસ્થિતિને ઓળખી પરિાગત શ્રાવક દેરાસરસંલગ્ન સ્થાનમાં | સાધુ ભગવંત ઉતરી શકે તે બાબતનો દેરાસર બંધાવતી વખતે ખ્યાલ રાખે. તો જ શ્રાવકવર્ગમાં ધર્મ-આરાધનામાં જાગૃતિ આવી શકે. | ૧. મુદ્રિત ર્તા .ત ‘સદ્ધર્મપ્રHIટમ' દ્ર: પર: ( ૨. દ. ગર્તા - ‘મિથ્યાસિદ્ધ:' રૂત 14: | Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240