Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
888 जिनभवनोपयोगिकाष्ठादिदोषनिवेदनम् 888
१४३ दिलविशेषमाह -> 'दार्वपि चेत्यादि ।
दार्वपि च शुद्धमिह यत्नानीतं देवताद्युपवनादेः । प्रगुणं सारवदभिनवमुच्चैर्ग्रन्थ्यादिरहितञ्च ॥६/८॥ । दार्वपि च इह = जिनभवनविधाजे शुद्धं तद् ज्ञेयमिति गम्यम् । यत्नानीतं देवतादीनां = देव्यादीनां उपवनं
समीपवर्ति वनं तदादेः. प्रथमादिपदात् पुंदेवग्रहः द्वितीयाऽऽदिपदात् तिर्यड्मनुष्यसम्बन्धिकाजलग्रहः । तथा प्रगुणं = अवलं. सारवत् - स्थिरं खदिरसारवत्, अभिनवं = प्रत्यग्रं, न जीर्ण, उच्चैः = अतिशयेन ग्रन्थ्यादिभिर्दोषैः रहितम् ॥६/८॥ 'दलं विधिजाऽऽनीतं' इत्युक्तं (६/७) तत्र विधिगतमेवाह -> 'सर्वोत्यादि ।
। कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> दार्वपि च देवताद्युपवनादे: यत्नानीतं, प्रगुणं, सारवत्, अभिनवं, उच्चैः ग्रन्थ्यादिरहितञ्च इह शुद्धम् ॥६/८॥ इयञ्च कारिका धर्मसङ्ग्रहवृत्तौ[६८] समुद्भुता । प्राग्वदत्रापि उद्देश्य-विधेयभाव ऊहनीयः ।।
यथोक्तं स्तवपरिज्ञायां > कट्ठादि वि दलं इह सुद्धं जं देवताऽऽदुपवणाओ ।। <- [८] प्रथमादिपदात् पुंदेवग्रहः द्वितीयादिपदात् तिर्यङ्मनुष्यसम्बन्धिकाननग्रहः इति । न च श्रीहरिभद्रसूरिभिस्तु पश्चवस्तुकवृत्ती स्तवपरिज्ञाव्याख्याने - 'देवतायुपवनाद्, आदिशब्दात् श्मशानग्रहः' - [प.व.गा.१११७ वृ.] इति व्याख्यातमिति विरोध इति शङ्कनीयम्, तथान्याख्यानं भिन्नक्रमेण दृष्टव्यम, इह त्वभिन्नक्रमेणेति न विरोधलेशोऽपि । इदमेवाभिप्रेत्य न्यायविशारदेनापि प्रतिमाशतकवृत्ती स्तवपरिज्ञाव्याख्यानावसरे --> देवताधुपवनादिना भिन्नक्रमेण श्मशानग्रहः - गा.६७ पृ.३७९] इत्युक्तम् । अभिन्नक्रमत्वं साजात्यापेक्षया भिन्नक्रमत्वञ्च वैजात्यविवक्षयेति भावनीयम् । । ग्रन्थ्यादिभिः दोपः रहितमिति । इदश्चात्रावधेयं -> उपर्युक्तप्रगुणत्व-सारवत्त्वादिगुणयुक्तमपि प्लक्षादिवृक्षकाष्ठं न गृहणीयात्, तदक्तं विवेकविलासे --> प्लक्षाद्रोगोदयं विद्यादश्वत्थात्तु सदा भयम् । नृपपीडा वटान्नेत्रव्याधिमुदम्बरात् || लक्ष्मीनाशकरः क्षीरी कण्टकी शत्रुभीप्रदः । अपत्यघ्नः फली तस्मादेषां काष्ठमपि त्यजेत् ।। - इति । बृहत्संहितायामपि -> आसन्ना: कण्टकिनो रिपुभयदाः क्षीरिणोऽर्धनाशाय । फलिनः प्रजाक्षयकरा: दारूण्यपि वर्जयेदेषाम् ।। - [५३/८६] इति प्रोक्तम् । विशिष्य च जिनभवनोपयोगि - विधिविशुद्धकाष्ठादिपुण्यमपारमभिमतम् । तदक्तं आचारोपदेशे चा 1-> चैत्यं यः कारयेद् धन्यो जिनानां भक्तिभावतः । तत्परमाणुसङ्ख्यानि पल्यान्येष सुरो भवेत् ।। - [६/१०] इति । धनेश्वरसूरिभिः शत्रुञ्जयमाहात्म्ये -> काष्ठादीनां जिनावासे यावन्तः परमाणवः । तावन्ति पल्यलक्षाणि तत्कर्ता स्वर्गभाग भवेत् ॥ [सर्ग-५/४९१] - इत्येवमुक्तम् । अन्यत्र च -> काष्ठादीनां जिनावासे यावन्तः परमाणवः । तावन्ति वर्षलक्षाणि तत्कर्ता स्वर्गभाग्भवेत् ।। - [ ] इत्युक्तम् । भावविशेषमाश्रित्यात्र फलतारतम्यमवगन्तव्यम् । अत्र च परमाणुस्वरूपं -> जालान्तरगते सूर्ये यत्सूक्ष्मं दृश्यते रजः। तस्य त्रिंशत्तमो भागः परमाणुः स उच्यते ।। - [ ] इत्येवं लौकिकमनुसन्धेयमिति व्यक्तं उपदेशप्रासादे उपदेशतरङ्गिण्यां च [स्तं.१३/व्या.१८६ उप.तर-२/पृ.१०६] ॥६/८॥ ઈિટ, પત્થર વગેરેને ઊંચકાવવા. ઢોરની જેમ તેની પાસે માલ ન ઊંચકાવવો, તેવું કરાવવાથી જૈન ધર્મની નિંદા થાય, મજૂરના નિઃસાસા લાગે. શક્તિ કરતાં વધુ ભાર ઊંચકતાં તેને માણકો વગેરે ખસી જાય તો તેને કાયમ માટે જૈન ધર્મ પ્રત્યે પ-અરુચિ થઈ જાય. આવું ન થાય તે માટે ઉચિત રીતે ઈંટ વગેરે મજર પાસે ઊંચકાવવી, શાસ્ત્રકાર પરમર્પિઓ નાનામાં નાની બાબત માટે પણ કેટલી કાળજી રાખે [છે ! (અહીં ચતુર્વિધ સંઘના શ્રાવક-શ્રાવિકા વગેરેને એક સૂચન કરવાનું મન થાય કે તીર્થયાત્રા વગેરે માટે જતી વખતે બોક્ષ વગેરેની સંખ્યા ઓછી દેખાય તે માટે બહુ મોટા ભારે બોક્ષ તૈયાર કરવામાં આવે તો મજૂરને તકલીફ પડે. તેના બદલે જરૂરિયાત મુજબ નાના બોક્ષ બનાવવામાં આવે તો આંશિક રીતે જિનાજ્ઞાને સાપેક્ષ બનાય. અસ્તુ.) [૬] | દલદાર સંબંધી વિશેષ વક્તવ્યને મૂલકારથી જણાવે છે કે –
ગાગાર્મ :- લાકડા વગેરે પણ દેવતા વગેરેના ઉપવન આદિથી પત્નપૂર્વક લવાયેલ હોય, સીધા હોય, સ્થિર હોય, નવા હોય અને અત્યંત ગાંઠ વગેરેથી રહિત હોય તે અહીં શુદ્ધ જાણવા. [૬/૮]
ટીડાર્ગ :- જિનમંદિર બનાવવા વિશે લાકડા વગેરે પણ તે શુદ્ધ જાણવા કે જે યત્નપૂર્વક = જયાણાપૂર્વક દેવી વગેરેના સમીપવર્તી नवगैरेभायी सात खोय. भूग थमा 'देवताग्रुपवनादेः' ५६मा रहेस तापहनी उत्तरता प्रथम महिपाथी ५२५ वर्नु खास કરવું. તેમ જ તે જ પદમાં બીજું આદિપદ (ઉપવનપદની ઉત્તરવર્તી) પશુ-માનવસંબંધી જંગલનું સૂચક છે. [અર્થાત્ દેવ, દેવીના ઉપવન નિમ જ પશુ, માનવના જંગલમાંથી યત્નપૂર્વક લવાયેલ લાકડાં શુદ્ર લાગવા. દેરાસર માટે સ્પેશીયલ લાકડા-ઝાડ ન ઉગાડવા.) તેમ જ તે લાકડા વાંકાચૂકાં ન હોવા જોઈએ અને ખદિરસાર વગેરે લાકડાની જેમ મજબૂત હોવા જોઈએ. (અર્થાત્ સાગ, સીસમ વગેરે ટકાઉ |લાકડા દેરાસર માટે શુદ્ધ કહેવાય.) તથા તે લાકડા નવા હોવા જોઈએ, જૂનાં નહિ. વળી, ગાંઠ વગેરે દોષથી અત્યંત રહિત હોવા જોઈએ. १. ह.प्रती 'विधिगतमाह' इति पाठान्तरम् ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f4319ca9836a2d4345ac1256b253ff13834dba41611bc6a425656e49af07c1ae.jpg)
Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240