Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 178
________________ ॐ त्रिविधप्रत्ययोपदर्शनम् 88 -> 'भृतका इत्यादि । || भृतका अपि कर्त्तव्या य इह विशिष्टाः स्वभावतः केचित् । यूयमपि गोष्ठिका इह वचनेन सुखं तु ते स्थाप्याः ॥६/१०॥ भृतका: = कर्मकरा अपि कर्तव्या इह ये विशिष्टा: लोकव्यवहारेण, स्वभावतः = स्वभावेनैव केचित् = कल्याणकन्दली स्यात्, गुरुराह तदेव तु । तल्लिङ्गोपनिपातश्च, सम्पूर्ण सिद्धिसाधनम् ।। - [२३१/२३२] इति । विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिक्षमाश्रमणैश्च -> आया गुरवो सत्थ ति पच्चया -[२१४१] इत्येवमुक्तम् । प्रकृते -> दलमवि य सयं सिद्धं विसिट्ठकट्ठिट्टगोवलप्पमुहं । उस्सग्गेणं सम्मं सुसउणवुड्डीए घेत्तव्यं ।। तयभावे बहुगुणसंभवे य अतहग्गहो विऽणुन्नाओ । इहरा मग्गुच्छेओ सद्धाभंगो य सुगिहीण ।। - [प्र.६७/गा.७/८] इति कथारत्नकोशगाथे स्मर्तव्ये । काष्ठकथा-ग्रहणादौ शकुननिरूपणेन प्रकृते दलशुद्धिरपि दर्शिता, यथोक्तं स्तवपरिज्ञायां > तस्सवि य इमो णेओ सुद्धा-सुद्धपरिजाणणोवाओ । तक्कहगहणाओ सो जो सउणेयरसन्निवाओ उ ।। नंदाइ सुहो सद्दो, भरिओ कलसोऽथ सुंदरा पुरिसा । सुहजोगाइ य सउणो, कंदियसद्दाइ इयरो उ ।। सुद्धस्स वि गहियस्स पसत्थदिअहम्मि सुहमुहुत्तेणं । संकामणम्मिवि पुणो विन्नेआ सउणमाईआ ।। - [९-१०-११] । मुहूर्तादपि शकुनस्य बलाधिकत्वं गणिवियाप्रकीर्णके -> मुहत्ता सउणो बली - [८०] इत्येवमुक्तम् । यथोक्तं व्यवहारप्रकाशे अपि -> नक्षत्रस्य मुहर्तस्य तिथेश्च करणस्य च । चतुर्णामपि चैतेषां शकुनो दण्डनायक: ।। - [ ] इति । दण्डनायकः = सेनापतिः । लल्लेनाऽप्युक्तं > अपि सर्वगुणोपेतं न ग्राह्यं | शकुनं विना । लग्नं यस्मानिमित्तानां शकुनो दण्डनायकः ॥ [ ] - इति । युक्तश्चैतत् शुभशकुनदर्शनादेः सकाशादभ्युदयसम्भवात्, यथोक्तं -> ‘औषधं शकुनं मन्त्रं नक्षत्रं गृहदेवता । भाग्यकाले प्रसीदन्ते त्वभाग्ये यान्ति विक्रियाम् || - ] इत्यादि विभावनीयम् ॥६/९॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम -> इह भतका अपि ये केचित स्वभावतः विशिष्टाः ति। कर्तव्याः । ‘इह यूयमपि गोष्ठिकाः' [इति] वचनेन ते सुखं तु स्थाप्या: ॥६/१०॥ इयञ्च कारिका धर्मसङ्ग्रहवृत्त्यादी [गा.६८] समुद्भुता । एतदनुसारेण भक्तिद्वात्रिंशिकायां > भृतका अपि सन्तोष्याः, स्वयं प्रकृतिसाधवः । धर्मो भावेन न व्याजाद्धर्ममित्रेषु तेषु तु ।। - [५/ ७] इत्युक्तम् । ___ विशिष्टाः लोकव्यवहारेण = औचित्य-प्रसन्नमुखमुद्रा-ललितवागादिबाह्यसच्चेष्टया स्वभावेनैव = धैर्य-माधुर्य-दाक्षिण्य प्रतिपादन २७ छ - आम बा. [:/४] मार्थसिद्धिना me सिंगम વિશેષાર્થ :- યોગબિંદુ ગ્રંથમાં મૂલકારશ્રીએ કાર્યસિદ્ધિના ૩ લિંગ બતાવેલ છે. [૧] કાર્ય કરવાનો પોતાને અંદરથી ઉલ્લાસ-ઉમંગ હોય; [૨] ગુરુ પણ તે જ કાર્ય કરવાનું સૂચન કરે. તથા [૩] કાર્યના પ્રારંભમાં પૂર્ણકળશ વગેરે શુકન મળે. આ ત્રણ લિંગનો ઉલ્લેખ કરેલ છે. તેથી મધ્યવર્તી દ્વિતીય લિંગનું પણ ગ્રહણ સમજી લેવાનું. પોતાને જે કાર્ય કરવાનો ઉલ્લાસ હોય અને ગુરુદેવ પણ પોતાને તે જ કાર્ય કરવાની વાત જણાવે તો કાર્ય કરનારનો ઉત્સાહ ઘાણ વધી જાય. અને પછી તે કાર્ય કરવા જતાં પ્રારંભમાં શુભ શુકન વગેરે થાય તો તો અત્યંત ઉલ્લાસ વધતો જય, એ ઉત્સાહ વિનને દૂર કરે છે, મંદ પાડે છે. પ્રાય: કરીને તે રીતે જે કાર્ય થાય તેમાં વિઘ્ન | આવતા જ નથી. કાર્યસિદ્ધિનો અદ્વિતીય વિશ્વાસ પ્રગટે છે. તે પુરુષાર્થને બળવાન + અપ્રમત્ત બનાવી કાર્ય સિદ્ધિ લાવે છે. પોતાને જે કામ કરવાની ઈચ્છા ન હોય અને ગુરુદેવ તે જ કાર્ય સોંપે અને કાર્યની શરૂઆતમાં જ અપશુકન થાય તો કાર્ય કરવાનો ઉત્સાહ થતો નથી, થાય તો ટકતો નથી. કદાચ ઉત્સાહ ટકાવે તો પણ તે કાર્યમાં અવાર-નવાર વિપ્નો - અડચણ આવ્યા કરે. તેથી કાર્ય અટવાઈ | ય. લગભગ તે કાર્ય સિદ્ધ ન થાય. સિદ્ધ થાય તો ઘામાં વિલંબ થાય. એથી કાર્ય સિદ્ધ થવા છતાં તેનો કોઈ આનંદ ન થાય. માટે સાધકનું કર્તવ્ય છે કે ગુરુ જે કાર્ય કહે તેને અનુરૂપ પોતાની ઈચ્છા પ્રગટાવવી તેમ જ સારા મુહૂર્તે શુભ શુકનપૂર્વક કાર્ય પ્રારંભ કરવો.) અપશુકન કે શુકન વગેરેની ઉપેક્ષા કરીને પ્રવર્તનારને કાર્યસિદ્ધિ થતી નથી. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો. નિશીથસૂત્ર, બૃહકલ્પભાખ, ઓઘનિર્યુક્તિ ભાણ વગેરેમાં પણ શુકનનું મહત્વ જણાવેલ છે. [૬૯]. 'કારીગર વગેરેને છેતરવા નહિ' આ રીતે ૩જી ગાથામાં ૩ વારનો ઉલ્લેખ કરેલ. તેના સંબંધી વકતવ્યને મૂલકારથી જણાવે છે કે – ગાશા :- પ્રસ્તુતમાં કારીગર વગેરે પણ જે કોઈ સ્વભાવથી વિશિષ્ટ હોય તેને કરવા. અહીં તમે પણ સહાયક છો’ આવા વચનથી तमओने सुमेथी । ५१. [6/10] [દેરાસરના કારીગરો સાથે ઉચિત વ્યવહાર રાખવો. Es. ટીકાર્ય :- કેટલાક કારીગરો સ્વભાવથી જ લોકવ્યવહાર વગેરેથી વિશિષ્ટ પ્રકારના હોય છે. તેઓને જ અહીં દેરાસરમાં નકકી કરવા. }}તેમ જ “આપ પાગ દેરાસર બનાવવામાં સહાયક છો' આવા વચનથી તેઓને સુખેથી જ રાખવા, કેમ કે તેઓ વિશિષ્ટ કારીગર છે. આ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240