Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 180
________________ १४७ * भृतकातिसन्धानस्य हेयता 88 अथ स्वाशयशुद्धिर्वाच्या । तत्र क: स्वाशयः ? इत्याह -> 'देवे'त्यादि । देवोद्देशेनैतद् गृहिणां कर्तव्यमित्यलं शुद्धः । अनिदानः खलु भावः स्वाशय इति गीयते तज्ज्ञैः ॥६/१२॥ देवोद्देशेन - जिजभवजभक्त्यभिसन्धिमात्रेण एतत् = जिजभवनं गृहिणां कर्तव्यं ज त्वैहिकादिफलाभिलाषेण इति एष अलं = अत्यर्थ शुद्धः = निर्दोष: अनिदान: खलु = जिदानरहित एव भावः = अध्यवसाय: स्वाशयः 3 शुभाशयः इति गीयते तज्ज्ञैः = तद्वेदिभिः ॥६/१२|| एतद्वृद्धिमाह -> 'प्रतीत्यादि । प्रतिदिवसमस्य वृद्धिः कृताकृतप्रत्युपेक्षणविधानात् । एवमिदं क्रियमाणं शस्तमिह निदर्शितं समये ॥६/१३॥ - कल्याणकन्दली अ साहुवाओ अतुच्छभावेन सोहणो धम्मो । पुरिसुत्तमप्पणीओ पभावणा एवं तित्थस्स ।। - [१२-१३-१४-१५] इति दृष्टाऽदृष्टफलं भृतकानतिसन्धानम्। न व्याजात् = कौटिल्यात् धर्मः भवति, यथोक्तं महाभारतेऽपि -> सर्वं जिह्यं मृत्युप्रदं -- [शांतिपर्व ७९/२१] । धर्मः शुद्धाशयादेव = निर्व्याजपरिणामादेव भवति । तदुक्तं उत्तराध्ययनेऽपि → धम्मो सुद्धस्स चिट्ठइ <- [३/१२] ॥६/११॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> देवोद्देशेन एतत् गृहिणां कर्तव्यं इति अलं शुद्धः अनिदान: खलु भावः स्वाशय इति तज्ज्ञः गीयते ॥६/१२॥ इयं कारिका प्रतिमाशतकवृत्त्यादौ गा.३४] समुद्भता । एतदनुसारेण भक्तिद्वात्रिंशिकायामपि > स्वाशयश्च विधेयोऽत्राऽनिदानो जिनरागतः | अन्यारम्भपरित्यागाज्जलादियतनावता ॥ - [५/८] इत्युक्तम् । जिनभवनभक्त्यभिसन्धिमात्रेण = जिन-तद्गृहयो: केवलभक्तिभावेन । मात्रपदव्यवच्छेद्यमाह - न त्वैहिकादिफलाभिलाषेण इति । आदिपदेन पारलौकिकफलग्रहणम् । निदानरहित एव इति । यद्यपि ध्यानशतके -> 'देविंद-चक्कवट्टित्तणाई गुणरिद्धिपत्थणमईयं । अहम नियाणचिंतणमण्णाणाणगयमचंतं ।।९।। - इत्यादिना पारलौकिकफलाशंसाया एवं निदानत्वोक्तिः तथापि बाह्याशंसासाजात्यादैहिकफलाभिलाषग्रहणमपि निषेध्यतया न विरुध्यत इति ध्येयम् । एवमेव 'भवाम्भोनिधिनिमग्नसत्त्वानामालम्बनभूतोऽयमि'त्येवं भुवनगुरुजिनेन्द्रगुणपरिज्ञया जिनबिम्बस्थापनावसरे स्वाशयशुद्भिरवसेया, यथोक्तं स्तवपरिज्ञायां -> सासयड्ढी वि इहं भुवनगुरुजिणिंदगुणपरिणाए । तबिंबठावणत्थं, सुद्धपवित्तीइ णियमेणं ।।१६।। - इति भावनीयम् ।।६/१२।। मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> कृताऽकृतप्रत्युपेक्षणविधानात् प्रतिदिवसं अस्य वृद्धिः [कार्या] । एवं इदं क्रियमाणं इह समये शस्तं प्रदर्शितम् ॥६/१३।। E १२सरना सोभपूस वगेरे 'धर्मभित्र' छे. । વિશેષાર્થ :- અહીં એક બાબત નોંધવા યોગ્ય છે. તે એ કે જેમ કલ્પસૂત્રમાં રાજસેવકોને માટે “નોકર' શબ્દનો પ્રયોગ કરવાના બદલે ‘કૌટુંબિક પુરુષ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે તેમ અહીં દેરાસરના સોમપુરા, કારીગર વગેરેનું “ધર્મમિત્ર' એવા વિશેષણથી સન્માન કરવામાં આવેલ છે. તેઓ ધર્મમિત્ર-ધર્મસહાયક છે તેવો ખ્યાલ આવી જાય તો તેઓ સાથે કેવો વ્યવહાર કરવો ? તે બહુ સમજાવવું ન પડે. આ જ રીતે દેરાસર-ઉપાશ્રય-આયંબિલશાળામાં સેવા આપતા ભાઈઓ તથા બહેનો સાથે કે સાધુ-સાધ્વીજીની ડોળી ઉંચકનાર ભાઈઓબહેનો સાથે શ્રાવક-શ્રાવિકાઓ કેવો વ્યવહાર રાખે ? તે પણ સમજી શકાય તેમ છે. [૬/૧૧]. ૩જી ગાથામાં “શુભ પરિણામવૃદ્ધિ' નામના ચોથા દ્વારના નિર્દેશ કરેલ. તેના નિરૂપણનો હવે અવસર આવ્યો છે. ‘શુભાશયવૃદ્ધિના ઘટક શુભ આશયનું સ્વરૂપ શું છે ?' તે કહેવાય છે – ગાથાર્ગ :- ભગવાનની ભક્તિના ઉદ્દેશથી જ દેરાસર [બનાવવું તે ગૃહસ્થોનું કર્તવ્ય છે - આ પ્રકારે અત્યંત શુદ્ધ અને નિયાણા વગરનો ભાવ શુભ આશય છે. એમ તેના જાણકાર પુરુષ વડે કહેવાય છે. [૬/૧૨] એક શુભ માશચ નિરૂપણ એક ટીકાર્ય :- ભગવાન અને દેરાસરની કેવળ ભક્તિના ભાવથી જ દેરાસર બનાવવું તે ગૃહસ્થોનું કર્તવ્ય છે; નહિ કે ઐહિક = આ લોક વગેરેના ફળની ઈચ્છાથી. આ અત્યંત નિર્દોષ અને નિયાણા વગરનો જ ભાવ તેના સ્વરૂપના જાણકાર પુરુષો વડે શુભ આશય કહેવાય छ. [८/१२] ' વિશેષાર્થ :- ‘દેરાસર બંધાવવાના મુખ્ય ફલરૂપે મારી અહીં વાહ-વાહ થાય. મારો યશ વધે, લોકો મારી પ્રશંસા કરે, જિનાલય બનાવવાના લીધે હું પરલોકમાં ઈંદ્ર-સામાનિકદેવ-મહર્તિકદેવ બનું' આવી આ લોકની આશંસા અને પરલોકની આશંસારૂપી નિયાણાથી દૂર રહીને ભગવાન અને દેરાસરની ભક્તિના જ આશયથી જિનાલય બંધાવવું. આ શુભ આશય કહેવાય. ૬િ/૧૨]. શુભાશયની વૃદ્ધિને મૂલકારથી બતાવે છે કે – : ગાચાર્ગ :- કરાયેલ અને નહીં કરાયેલ કાર્યનું અવલોકન કરવાથી રોજ આ શુભાશયની વૃદ્ધિ કરવી. આ રીતે કરાતું દેરાસર સુંદર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240