Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 163
________________ १३० पञ्चमं षोडशकम 8 षड्विधातिदेशप्रकाशनम् 8 દેવાનેડબેનમતિઢેશમાહ –– ‘‘ત્યાદ્રિ | देवगुणपरिज्ञानात् तद्भावानुगतमुत्तमं विधिना । स्यादादरादियुक्तं यत्तद्देवार्चनं चेष्टम् ॥५/१४॥ देवगुणानां वीतरागत्वादीनां परिज्ञानात् तेषु गुणेषु यो भावः = बहुमान: तेन अजुगतं : युक्तं, उत्तमं || प्रधानं विधिना = शास्त्रोपदेशेन यत् आदरादिना युक्तं स्यात्, आदिना करणप्रीत्यविधनसम्पदागमादिसङ्ग्रहः । तदेवार्चनं चेष्टम् । अन्यत्तु देवार्चनमात्रम् ॥५/१४॥ अन्यत्राऽप्येनमतिदेशमाह -> 'एवमि | ન્યાની देवार्चनेऽपि एनं = लौकिक-लोकोत्तरभेदभिन्नं अतिदेशमाह । एकत्र श्रुतस्यान्यत्राभिसम्बन्धोऽतिदेशः । स चातिदेशः વોઢા –> [] રાતિસાર, [૨] ફાયતિરાડ, [3] નિમિત્તાતિસાર, [૪] તિરાડ, [૧] તાપભ્યાતિશ:, [૬] रूपातिदेशश्चेति व्यक्तं शब्दकौस्तुभे ।। मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम --> देवगणपरिज्ञानात तद्भावानगतं आदरादियक्तं विधिना यत उत्तमं स्यात् तद्देवार्चनं चेष्टम ॥५/१४॥ इयञ्च कारिका प्रतिमाशतकवृत्त्यादी [प्र.श.का.६६ पृ.३६४] समुद्भूता । तत्र च 'देवगुणप्रणिधानादि ति पाठः । वीतरागत्वादीनामिति । आदिपदेन समन्तभद्रत्वादिग्रहणम् । परिज्ञानात् = यथावस्थितनिश्चयात् । अनेनाऽऽभोगद्रव्यस्तवत्वमस्याऽऽविष्कृतम् । तदुक्तं सम्बोधप्रकरणे -> देवगुणपरिन्नाणा तभावाणुगयमुत्तभं विहिणा । आयरसारं जिणपूयणेण आभोगदव्वत्थओ ॥२०३।। - इति । करणप्रीत्यविघ्नसम्पदागमादिसङ्ग्रह इति । आदिपदात् जिज्ञासादिग्रहणम् । इत्थमेव सदनुष्ठानलक्षणसाम्राज्यात् । तदुक्तं मूलकारैरेव योगदृष्टिसमुच्चये ललितविस्तरायाञ्च परमतानुवादेन -> आदर: करणे प्रीतिरविघ्नः सम्पदागमः। जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ।। - [यो.१३३] इति । तत् देवार्चनश्च इष्टम् अन्यत्तु = देवगुणपरिज्ञानाऽप्रयुक्तं तद्बहुमानापेतं विधिविकलमादरादिरहितं वा देवार्चनमात्र, अनुबन्धाऽसाधकत्वात् । > 'इत्थश्च प्रणिधानेनैव महापूजा, अन्यथा त पूजामात्रमिति शास्त्रगर्भार्थ' प्र.श. प्र.३६४] इति व्यक्तं प्रतिमाशतकवृत्तौ । पूजामात्रमिति अनाभोगद्रव्यस्तवः । तदुक्तं सम्बोधप्रकरणे -> पूयाविहिविरहाओ अपरिन्नाणाओ जिणगयगुणाणं । सुहपरिणामकयन्नाएसोडT લ્ય૩ |૨૦૧ાા – રૂતિ ૧/૪ જળવાવાથી બેકારી જેવો પ્રશ્ન પૂર્વકાળમાં ક્યારેય નહતો. આજે તેનાથી ઉલટું થવાથી બેકારી વગેરે સમસ્યાઓ સર્જાઇ છે. દા.ત. કાપડની મિલોએ વણકરોને બેકાર બનાવ્યા. બુટ-ચપ્પલ-સેંડલ વગેરે બનાવનાર Bata કંપનીએ મોચીઓને ખલાસ કર્યા. પ્રાચીન ભારતની પશુપ્રધાન-કૃષિપ્રધાન અર્થવ્યવસ્થાની સંસ્કૃતિને તોડી યંત્રપ્રધાન પશ્ચિમી અર્થવ્યવસ્થા આવવાથી બેકારી, મોંઘવારી|| વગેરે અનેક સળગતી સમસ્યાઓ સર્જાઇ છે. દા.ત. હિરાના વેપારમાં લેઝરમશિન આવવાથી હિરા ઘસનારા લાખો લોકો બેકાર થઈ ગયા. ઋષિપ્રધાન અને કૃષિપ્રધાન ભારતીય સંસ્કૃતિ-મર્યાદાનો ભંગ કરી શોષણખોરી વગેરે અનેક પ્રદૂષાગોને પ્રગટાવનાર યંત્રવાદગર્ભિત પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર ઔદ્યોગીકરણ દ્વારા હાલ વેપારીવર્ગ ધન મેળવે છે તે ટીકાકાર મહોપાધ્યાયજીના મત મુજબ અન્યાયપાર્જિત કહેવાય. તેનું અર્પણ કરવું તે મહાદાન નહિ પણ દાન કહેવાય. ન્યાયોપાર્જિત દ્રવ્યનું દાન જ મહાદાન બની શકે. તે દ્રવ્ય પણ પોતાના સંતાન કે સગાવહાલાને નહિ પાગ ગરીબ વગેરે અનુકંપા પાત્રમાં અને તપસ્વી, ધર્મગુરુ વગેરે ભક્તિપાત્રમાં આપવામાં આવે તો જ તે મહાદાન બની શકે. તેમ જ તે અર્પણ પણ પોતાના પિતા, દાદા વગેરે કુલવૃદ્ધ, જ્ઞાતિવૃદ્ધ વગેરેની સંમતિથી અપાય તો જ તે મહાદાન બની શકે. વળી, દ્રવ્યસમર્પણ એટલી હદ સુધી ન થવું જોઈએ કે પોતાના સંતાન, પત્ની વગેરે કુટુંબીજન અને પોતાના નોકર, ચોકિદાર વગેરેને સ્વજીવનનિર્વાહ માટે બીજા પાસે ભીખ માંગવી પડે. આમ આ ચાર શરતનું પાલન થાય તો જ તે મહાદાન બને. તેનો ભંગ થાય તો તે માત્ર દાન કહેવાય. [૫/૧૩] દેવની પૂજામાં પાગ આ અતિદેશને મૂલકારથી જણાવે છે. અતિદેશનો અર્થ છે એક સ્થાને કહેવાયેલ કે સંભળાયેલ પદાર્થનો અન્યત્ર સંબંધ = સાંકળ જોડવી. માથાર્થ :- ભગવાનના ગુણોને જાણીને તેના વિશે બહુમાનગર્ભિત આદરાદિથી યુકત એવું વિધિપૂર્વક જે થાય તે ઈષ્ટ દેવપૂજન થાય. [૫/૧૪] .... તો ઈષ્ટ દેવાર્શન દેવાય ટીકાર્ચ :- ભગવાનના વીતરાગતા વગેરે ગુણોના વ્યવસ્થિત જ્ઞાનથી તે ગુણોનાં વિશે બહુમાનથી યુક્ત, પ્રધાન, શાસ્ત્રોપદેશાનુસાર જે આદરાદિથી યુક્ત હોય તે દેવાર્ચન ઈષ્ટ દેવાર્ચન થાય. મૂળ ગાથામાં “ગારિયુ' માં જે આદિપદ છે તેનાથી તે દેવાર્ચન કરતી વખતે પ્રીતિ હોય, નિર્વિન રીતે દેવાર્ચન થાય, દેવાર્ચન કરતાં સંપત્તિ મળે-આ બધું પાણ સમજી લેવાનું. તો તે ઈટ દેવાર્ચન બને. એ સિવાયનું દેવાર્ચન માત્ર બને. [૫/૧૪]. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240