Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
१०७
ॐ क्रोधस्य सर्वनाशकता 28 निगमयति -> 'एत' इत्यादि । - एते पापविकारा न प्रभवन्त्यस्य धीमतः सततम् । धर्माऽमृतप्रभावाद् भवन्ति मैत्र्यादयश्च गुणाः ॥४/१४॥
एते = विषयतृष्णादयः पूर्वोक्ता: पापविकारा न प्रभवन्ति = ज जायन्ते अस्य पुरुषस्य धीमतः = बुद्धिमत: सततं = अनवरतम् । धर्ममेव यत् अमृतं पापविषनाशकत्वात्. तस्य प्रभावात् । तथा चैतानि दोषाभावरूपाणि धर्मतत्त्वलिङ्गान्युक्तानि | अथाभ्यासिकगुणरूपाणि तल्लिङ्गान्याह -> मैत्र्यादयश्च गुणा: वक्ष्यमाणस्वरूपा धर्मामतप्रभावात् एव (भवन्ति =) सम्पद्यन्ते ॥४/१४|| मैत्र्यादिलक्षणमाह -> 'परे'त्यादि ।
= कल्याणकन्दली शङ्गगाहिकया निर्देशोऽकारि । नीतिविदस्त --> उत्तमस्य क्षणं कोपः, मध्यस्य प्रहरद्वयम् । अधमस्य त्वहोरात्रं, नीचस्य मरणध्रुवम् ।। [ ] - इत्याहुः । तथा --> क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ।। - [२/६३] इत्येवं भगवद्गीतायामपि क्रोधस्य सर्वनाशप्रयोजकत्वमावेदितम् । निशीथभाष्येऽपि -> कोहाति अणिग्गहिया संचंति भवं निरवसेसं - [५२४०] इत्येवं क्रोधादेः भववर्धकत्वमुक्तम् । प्रकृते च 'तद्ग्रहणे तत्सजातीयोऽपि गृह्यत' इति न्यायात् मानादिकमपि ग्राह्यम् । तदुक्तं दशवकालिके -> कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवड्ढमाणा । चत्तारि एते कसिणा कसाया सिंचंति मूलाई पुणब्भवस्स ।। - [८/४०] इति । ततश्च -> सत्येतरगुणश्रुतिभावादन्तर्बहिश्च यत्स्फुरणम्। अविचार्य कार्यतत्त्वं तच्चिद्रं मानकण्डूतेः ।। - इत्यादिकमुन्नेयं स्वधियेति दिक् ।।४/१३॥ ___ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> सततं धर्मामृतप्रभावात् एते पापविकारा अस्य धीमतः न प्रभवन्ति मैत्र्यादयश्च गुणा भवन्ति ॥४/१४॥ ॥ यथा भेषजात् पूर्वरोगनाशे बल-पुष्ट्यादयो गुणा भवन्ति तथा सद्धौषधात् पूर्वोक्तपापज्वरप्रच्यवे मैत्र्यादिगुणा: प्रादुर्भवन्तीति तुल्यमेव । अमृतस्य परमौषधत्वात् धर्मौषधप्रभावादित्यनुक्त्वा धर्मामृतप्रभावादित्युक्तं, पूर्वं [४/८] तु कार्ये कारणोपचारात् 'धर्मारोग्ये' इत्युक्तमिति न पूर्वापरविरोधलेशोऽपीति ध्येयम् ।।
आभ्यासिकगुणरूपाणीति । इदश्चावधेयमत्र प्रीति-भक्ति-वचनाऽसङ्गभेदानुष्ठानं चतुर्धा भिद्यते। तत्राऽऽद्य आभ्यासिकरूपे, अभ्यस्तदशायामुत्तरकाले चान्त्ये ज्ञेये। आद्ययोः धर्मानुष्ठानत्वसम्पादनाय मैत्र्यादयश्च गुणा उपयुज्यन्ते, तद्वैकल्ये तत्त्वानुपपत्तेः । इदमेवाभिप्रेत्य धर्मबिन्दी मूलकारैः -> वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ।। [१/३] इति कथितम् । तन्त्रान्तरीयाणामपि मैत्र्यादिभावेष निःश्रेयसाभ्युदयफलकधर्मकल्पद्रुममूलत्वमभीष्टमिति दिक् । शिष्टं स्पष्टम् ॥४/१४॥
२६ . [४/13]
વિશેષાર્થ :- કપાયમાત્ર ભૂંડા છે. છતાં તેમાં કોધ પ્રધાન હોવાથી, તેમ જ સરળતાથી ઓળખી શકાય તેવો હોવાથી અહીં ક્રોધનો નિર્દેશ કરવામાં આવેલ છે. ક્રોધ અને બેલગામ ક્રોધ અથવા તો પ્રશસ્ત કોધ અને અપ્રશસ્ત ક્રોધ - આ બે વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર છે. જે કોધ અલ્પકાલીન હોય, અલ્પ પાવરવાળો હોય, હકીકતમાં ભૂલ હોય તો જ સામેની વ્યક્તિને કિ જે મધુર વચન દ્વારા સુધરવાની શકયતા ન હોય અને જે અનેકને નુકશાન કરનાર હોય તેને સુધારવાની દૃષ્ટિથી અધિકૃત માણસથી વિવેકપૂર્ણ સભાનપણે થાય અને ગુસ્સાની આગળ-પાછળ કે ગુસ્સાના સમયે સામેની વ્યક્તિ ઉપર દેષ ન હોય તો તેને પ્રશસ્ત ક્રોધ કહેવાય, જે પ્રસ્તુતમાં પાપવિકારરૂપે માન્ય નથી. પરંતુ સામેની વ્યક્તિનો વાંક હોય કે ન હોય, કોઈ સાચા કે ખોટા દોષ બતાવે કે તુરત ભડકો થાય; આંખ લાલ થાય, હોઠ-|| હાથ-પગ ધ્રૂજે, મોઢાની રેખા વિકરાળ બની જાય, અને ક્રોધ કર્યા પછી પાણ સ્વભાવસ્થ બનતાં વાર લાગે. થોડા ગુસ્સાથી કામ પતી જવા જેવું હોય ત્યાં બેહદ ગુસ્સો થાય, કોઇના પરિણામનો વિચાર કર્યા વિના બેભાનપણે-ક્રોધાંધ થઈને જે વૈશ્વાનરની જવાળા પ્રગટે તે અપ્રશસ્ત કપાય કહેવાય. તે પ્રસ્તુતમાં પાપવિકારરૂપે માન્ય છે. આ ક્રોધની ભૂતાવળમાંથી સાચો ધર્મી મુક્ત હોય. ૪િ/૧૩]
પ્રસ્તુત પાપવિકારનિરૂપાણનો ઉપસંહાર કરતાં મૂલકારથી જણાવે છે કે -
ગાગાર્જ :- નિરંતર ધર્મામૃતના પ્રભાવથી આ પાપવિકારો પ્રસ્તુત બુદ્ધિશાળીને થતા નથી અને મૈત્રી વગેરે ગુણો પ્રગટ થાય છે. [४/१४]
ઢીડાર્ગ :- પાપરૂપી ઝેરનો નાશ કરવાના લીધે ધર્મ એ અમૃત છે, સતત તેના સેવનના પ્રભાવથી પૂર્વોક્ત વિષયતૃષણા વગેરે પાપવિકારો પ્રસ્તુત બુદ્ધિશાળી જીવને થતા નથી. આ રીતે ધર્મતત્ત્વના દોષાભાવસ્વરૂપ લિંગોને શ્રીમદ્જીએ જણાવ્યા. હવે આભ્યાસિક ગુણસ્વરૂપ ધર્મતલિંગોને જણાવતાં શ્રીમદ્જી કહે છે કે- ધર્મામૃતના પ્રભાવથી જ મૈત્રી વગેરે ગુણ સંપન્ન થાય છે. મંત્રી વગેરેનું સ્વરૂપ આગળના शोभा पाशे. [४/१४] ' વિશેષાર્ગ :- જેમ દવાના કે અમૃતના સતત સેવનથી પૂર્વોત્પન્ન રોગ નાશ પામે છે અને ત્યાર બાદ તંદુરસ્તી, બળ, રફુર્તિ-ઓજસ વગેરે ગુણો પ્રગટે છે. તો જ તે દવા-અમૃતનું સેવન સાર્થક બને. તેમ ધર્મના સતત સેવનથી વિષયવાસના વગેરે દોષો નાશ પામે અને मंत्री परे गो प्रगटेतो ते पतत्तिपाय, माही नलि. [४/१४]
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/45692196c42069f19905c5b32179d8508bcbb6f649b47e555a4c288df1205989.jpg)
Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240