Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
१२७
8 गुरुपारतन्त्र्यस्वरूपोपदर्शनम ॐ विधिसेवा = सर्वाङ्गपरिशुद्धप्रवृत्तिः दानादौ सूत्रानुगता तु = अभ्रान्तसूत्रज्ञानाजुसारिण्येव स्यात् । सा = विधिसेवा नियोगेज = जियमेज गुरुपारतन्त्र्यस्य योगात् भवेत्, न तु यादृच्छिकशाजमात्रात्; औचित्याच्चैव - अनौचित्यपरिहारेण च सर्वत्र दीजादौ ॥५/१२|| दानादिविधिसेवायां महादान-दाजयोर्विशेषमाह -> 'न्यायात्तमित्यादि ।
= कल्याणकन्दली ॥५/१२॥ इयञ्च कारिका अधिकारविंशिकावृत्तौ श्रीसागरानन्दसूरिभिरुद्धृता । सर्वाङ्गपरिशुद्धप्रवृत्तिः = सर्वबाह्याभ्यन्तरहेतुस्वरूपानुबन्धविशुद्धप्रवृत्तिः । अनेन शास्त्रयोगसूचनमकारि । तदुक्तं योगदृष्टिसमुच्चये -> शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यप्रमादिनः । द्भिस्य तीव्रबोधन वचसाऽविकलस्तथा ॥४|| -इति । अभ्रान्तसूत्रज्ञानानुसारिण्येव । सूत्रञ्चाओंपलक्षणम् । इत्थमेव तस्या अनुबन्धसारत्वोपपत्तेः । तदुक्तं जीवोपदेशपञ्चाशिकायां > जोगुत्तरे धम्मपहे पवन्ने भवेज सुत्तुत्तविहिप्पहाणो । मोहंधयाराउ जियंमि लोण न सत्थदीवादपरो पयासो ॥३६।। जिणाणमाणाणुगमेण हीणो धम्मो न धम्मत्तणमावहेइ - इति । नियमेन गुरुपारतन्त्र्यस्य योगादिति । सानुबन्धपवित्रप्रेक्षा-कल्याणमित्र-विशिष्टवीर्योल्लासाऽनुकूल-बाह्यद्रव्य-काल-क्षेत्राद्याक्षेपकत्वात् गुरुपारतन्त्र्यस्य । इदमेवाभिप्रेत्य योगदृष्टिसमुच्चयस्वोपज्ञवृत्तौ → अनुबन्धस्य गुरुभक्तिसाध्यत्वादिति <- [गा.६३ इ.] प्रोक्तम् । तदुक्तं सामान्यगुणोपदेशकुलके > कल्लाणमेत्तमेकं गुणपालणपावणोवचयहेऊ । गिरिगुरुयगुणं सुगुरुं निच्चं ता पज्जुवासिज्जा ।।२१।। <- इति । अत एव त्रिषष्ठिशलाकापुरुषचरित्रे > गुर्वाज्ञाकरणं सर्वगुणेभ्यो ह्यतिरिच्यते <- [२/ १/१९४] इत्युक्तम् । न च जिनकल्पप्रवृत्त्यादी व्यभिचारः, तदानीं गुरुपारतन्त्र्यविरहादिति शङ्कनीयम्, गुर्वाज्ञयैव जिनकल्पकक्षीकारेण तत्रापि गुरुपारतन्त्र्याऽनपायात्, त्रिलोकगुर्वाज्ञयैव प्रवर्तनाच्च । एतेन गुरुविरहदशायामागमानुसारेण सम्पन्ने दानादिविधावपि व्यभिचारशका परास्ता ।
___ व्यवच्छेदमाह - न तु यादृच्छिकज्ञानमात्रात् । एतेन -> गुरुपारतन्त्र्यविनिर्मुक्तानां स्वमतिकल्पनया उग्रविहारिणामपि ||विधिसेवाबहिर्भावो विद्योतितः, मोहपारतन्त्र्याऽनपायात् । तदुक्तं पञ्चाशके -> पायं अहिण्णगंठीतमाउ तह दुक्करंपि कुव्वंता । |बज्झा व ण ते साह धंखाहरणेण विण्णेया ॥ - [११/३८] इति ।
अनौचित्यपरिहारेण च सर्वत्र दीनादी इति । अपुनर्बन्धकादारभ्य केवलिपर्यन्तमौचित्यस्य विशुद्ध-विशुद्धतरत्वादिनाऽनुवर्तनात् । ततश्च तदाऽऽनुगुण्येनैवाऽनुबन्धसारत्वं विधिपरिकलितदानादेस्स्यात्, नान्यथा । तदुक्तं योगबिन्दी -> अस्यौचित्यान सारित्वात, प्रवृत्ति सती भवेत् । सत्प्रवृत्तिश्च नियमात्, ध्रुवः कर्मक्षयो यतः ॥३४०। औचित्यं भावतो यत्र तत्रायं सम्प्रवर्तते । उपदेशं विनाऽप्युच्चैरन्तस्तेनैव चोदितः ॥३४४।। - इति । औचित्यस्यैव गुणेष्वग्रेसरत्वम् । तदुक्तं योगसारे --> औचित्यं । ये विजानन्ति सर्वकार्येषु सिद्धिदम् । सर्वप्रियङ्करा ये च ते नरा विरला जने ॥१६७|| औचित्यं परमो बन्धुरौचित्यं परमं
માચાર્ય :- દાનાદિને વિશે સૂત્રાનુસાર જ વિધિસેવા થાય. તે વિધિપાલન નિયામાં ગુરુપારતત્વના યોગથી અને બધા જ स्थाने आथित्यसेवनयी याय. [u/१२]
| વિદ્વિપાલનના બે છાવણને દશાનથી પીછીએ કે રીડાર્સ :- અિધ્યારોપના અભાવમાં] દાનાદિને વિશે સર્વાગ પરિશુદ્ધ પ્રવૃત્તિરૂપી વિધિપાલન સૂત્રના અભ્રાન્ત જ્ઞાન અનુસાર જ થાય. તે વિધિપાલન નિયામાં ગુરુપરતંત્રતાના યોગથી જ થાય, સ્વચ્છત્ત્વજ્ઞાનમાત્રથી નહિ. તેમ જ ગરીબ વગેરે સર્વને વિશે અનૌચિત્યના પરિહારથી જ થાય. [૫૧૨]
વિશેષાર્સ :- અહીં બે વાત ખ્યાલમાં રાખવા જેવી છે. પ્રથમ એ કે આગમને વિશે અપ્રામાયના બ્રહ્મસ્વરૂપ અધ્યારોપ ન હોય તો દાનાદિને વિશે હેતુ-સ્વરૂપ-અનુબંધથી વિશુદ્ધ વિધિપાલન થાય અને તે પણ આગમના સમ્યકજ્ઞાન મુજબ જ, તેનું મુખ્ય કારણ ગુરુપરતંત્ર છે. ગુરુપરતંત્રના યોગથી તેવા પ્રકારની વિશેષ સમજણ, વિશિષ્ટ ભાવલાસ, વીર્યાતરાયક્ષયોપશમ, અનુકૂળ સંયોગ, પ્રેરક વાતાવરણ, સુયોગ્ય કાળ, પવિત્ર ક્ષેત્ર વગેરે આવી મળે છે. માટે ગુરુપરતંત્રથી જ વિશુદ્ધ વિધિપાલન શક્ય બને. ગુરુપરતંત્રતાને છોડી સ્વતંત્ર રીતે શાસ્ત્રને પોપટપાઠની જેમ બોલી જવા માત્રથી કે સ્વયં વાંચી લેવાથી કે પોથી પંડિત થઈ જવાથી વિશુદ્ધ વિધિપાલન ન આવે. કદાચ બાહ્ય રીતે સંપૂર્ણ વિધિપાલન દેખાય. છતાં ક્રિયામાં જે પ્રાણ પૂરાવા જોઈએ તે તાત્વિક ગુરુપરતંત્ર વિના ન જ સંભવે. મડદાના સોનેરી-રૂપેરી શણગારનું મહત્ત્વ શું ? માટે સાનુબંધ વિશુદ્ધ આરાધના માટે ગુરુપારતન્ય અતિઆવશ્યક છે. તેમ જ બીજી વાત એ છે કે ગરીબ, ભિખારી, અપંગ, અંધ, અસમર્થ, અતિરોગી વગેરેને વિશે ધિકકાર વગેરે અનુચિત વ્યવહાર શુભાનુબંધ તોડે છે. માટે તેનો પરિવાર પાગ સાનુબંધ વિધિવિશુદ્ધ આરાધનામાં જરૂરી છે. પ્રતિબંધકની હાજરીમાં કાર્યનિષ્પત્તિ થઈ ન શકે. અનુચિત વ્યવહાર ન છોડે અને કદાચ બાહ્ય દૃષ્ટિએ પૂર્ણ વિધિપાલન કરે તો તે “આંધળી ડોશી અનાજ દળે અને કૂતરો લોટ ચાટી જય’ તેના જેવું થાય. આ બન્ને મુદ્દા ઉપર ગંભીરતાથી ધ્યાન આપવાની આવશ્યકતા છે. [૫/૧૨]||
દાનાદિવિધિસેવનના વિશે મહાદાન અને દાનની વિશેષતા બતાવતાં મૂલકારથી કહે છે કે –
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/69642fb4def668bf6504f870f4e65cdbb467dace53c311653e3803238661a7d5.jpg)
Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240