Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 159
________________ सर्वज्ञसिद्धिः सर्वज्ञवचनमागमवचनं यत्परिणते ततस्तस्मिन् । नाऽसुलभमिदं सर्वं ह्युभयमलपरिक्षयात् पुंसाम् ॥५/११ ॥ यत् = यस्मात् आगमवचनं सर्वज्ञवचनं, ततः तस्मिन् परिणते विधि ( रूपा ) ऽध्यात्मयोगेन (द्भयात्मयोगेन ?) उभयमलपरिक्षयात् क्रियामल-भावमलोच्छेदात् पुंसां पुरुषाणां इदं सर्वं दशसंज्ञाविष्कम्भणं हि = निश्चितं नासुलभं, किन्तु सुलभमेव ||५ / ११॥ १२६ पञ्चमं षोडशकम् = अध्यारोपादविधिसेवा दानादावित्युक्तम् (५ / ६) । तदभावे यत्स्यात्तदाह विधिसेवे' त्यादि । विधिसेवा दानादौ सूत्रानुगता तु सा नियोगेन । गुरुपारतन्त्र्ययोगादौचित्याचैव सर्वत्र ॥ ५ / १२ ॥ कल्याणकन्दली वैराग्यशतके भर्तृहरिवचनात् अनिरुद्धतृष्णालक्षणद्ररिद्रतोपेते ' मा हीयतां सम्प्राप्तमिति कृपणतापरिकलिते लब्धाऽतुष्ट्यलब्धस्मृतिलक्षणतुच्छतायुक्ते वा चेतसि भगवदागमनाऽसम्भवेन महामोहसाम्राज्यस्याऽविचलितत्वादिति इति ध्येयम् ॥५/१० ॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् → यत् आगमवचनं सर्वज्ञवचनं, ततः तस्मिन् परिणते उभयमलपरिक्षयात् पुंसां इदं सर्वं हि नाऽसुलभम् ॥५/११ || इयञ्च कारिका अधिकारविंशिकावृत्तौ श्रीसागरानन्दसूरिभिरुद्धृता । आगमवचनं सर्वज्ञवचनं, सर्वज्ञोक्तत्वादागमानाम् । न च सर्वज्ञ एव मानाभाव इति वाच्यम्, 'दोषत्वमावरणत्वञ्च निःशेषक्षीयमाणवृत्ति देशतः क्षीयमाणवृत्तिजातित्वात्, स्वर्णमलत्ववदि' त्यनुमानेन दोषावरणयोर्निः शेषहानौ ज्ञस्वभावत्वेनाऽऽत्मनः सर्वज्ञत्वोपपत्तेः । तदुक्तं योगविन्दौ ज्ञो ज्ञेये कथमज्ञः स्यादसति प्रतिबन्धके । दाह्येऽग्निर्दाहको न स्यात् कथमप्रतिबन्धकः ? || सर्वत्र सर्वसामान्यज्ञानाज्ज्ञेयत्वसिद्धित: । तस्याऽखिलविशेषेषु तदेतन्न्यायसङ्गतम् ॥ <-- [ ४३२ / ४३५] इति । | ततश्च यो यः सामान्यज्ञानविषयोऽर्थः स स कस्यचित्प्रत्यक्षो भवति यथा धूमादनुमीयमानोऽनलः, सामान्यज्ञानविषयाश्च सर्वे भावा इति ते कस्यचित्प्रत्यक्षास्स्युरेव । स एव च भगवान् सर्वज्ञः । अधिकं तु मत्कृत - जयलतायां बोध्यम् । विधिरूपाऽध्यात्मयोगे नेति । यद्यपि अध्यात्मं उचितप्रवृत्तेर्व्रतभृतो मैत्र्यादिभावगर्भं शास्त्राज्जीवादितत्त्वचिन्तनम् । तदुक्तं योगबिन्दी - औचित्याद् वृत्तयुक्तस्य वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः <- ॥३५८।। इति । तथापि प्रकृते विधिरूपं तदुपादेयम्, तत्कार्यकारित्वात् कारणे कार्योपचाराद्वा । न ह्यविधिरसिकस्य विधिनिरपेक्षस्य वाऽध्यात्मलाभः सम्भवति । क्रियामल-भावमलोच्छेदात् = अविधिसेवालक्षणक्रियामल-मिथ्यात्वोद्रेक क्षुद्रता- दरिद्रता- कृपणतादिलक्षणभावमलविनाशात् । 'द्वौ नञौ प्रकृतार्थं गमयत' इति न्यायेनाह नाsसुलभं किन्तु सुलभमेव इति ॥ ५ / ११ ॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् दानादौ सूत्रानुगता तु विधिसेवा । सा नियोगेन गुरुपारतन्त्र्ययोगात् सर्वत्रैव औचित्याच --> = Jain Education International = = गाशार्थ :- ने अरागे आगमवथन = સર્વજ્ઞવચન છે તે કારણે તે પરિણત થાય ત્યારે બન્ને પ્રકારના મલનો નાશ થવાથી જીવોને આ બધું ખરેખર દુર્લભ નથી. [૫/૧૧] तो संज्ञा नियंत्रण या सर छो = ટીડાર્થ :- જે કારણે આગમવચન સર્વજ્ઞવચન છે, તે કારણે આગમવચન પરિણત થયે છતે વિધિસ્વરૂપ અધ્યાત્મના લાભથી ક્રિયામલ અને ભાવમલનો ઉચ્છેદ થવાથી જીવોને દશ પ્રકારની સંજ્ઞાઓનો પરિહાર-આ બધું ખરેખર દુર્લભ નથી પણ सुलभ ४ [4/11] વિશેષાર્થ :- આગમવચન એ અસર્વજ્ઞવચન નથી પરંતુ સર્વજ્ઞવચન છે, જે ત્રિકાલ અબાધિત હોય છે. નિજાત્માનું જડથી અલિપ્ત, નિર્વિકાર શુદ્ધ-બુદ્ધ ચૈતન્યસ્વરૂપ વિચારવાથી તે પરિણત થાય તો વિધિસેવનસ્વરૂપ અધ્યાત્મ આવે જ. તે અધ્યાત્મ ન આવે તો ધર્મક્રિયા પણ શરીરના મેલની જેમ તુચ્છ બની જાય. ૧૨૫ ગાથાના સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે જે કહેલું છે કે —> અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તનુમલ તોલે । મમકારાદિક યોગથી એમ જ્ઞાની બોલે । ← [૩/૧૨] માટે અધ્યાત્મ જરૂરી છે. તથાવિધ અધ્યાત્મના લાભથી ક્રિયાનો અવિધિસ્વરૂપમલ નાશ પામે છે. તેમ જ સર્વજ્ઞવચનને આગળ કરીને વિધિપાલન કરવાથી સર્વજ્ઞ પ્રત્યેના બહુમાન દ્વારા મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી પોતાના ક્ષુદ્રતા, તુચ્છતા વગેરે ભાવમલનો પણ ક્ષય થાય છે. પ્રતિબંધક દૂર થવાથી દવિધ સંજ્ઞાઓ ઉપર નિયંત્રણ સરળ બને છે. તેના દ્વારા સદનુષ્ઠાન સંપૂર્ણ બને છે તથા જીવ શિવમાર્ગે પુરપાટ આગળ વધે છે. આ બધાના મૂળમાં છે જિનવચનની પરિણતિ. [૫/૧૧] ‘અધ્યારોપના કારણે દાનાદિમાં અવિધિનું સેવન થાય છે' એમ પૂર્વે [જુઓ શ્લોક-૬] કહી ગયા. તે અધ્યારોપનો અભાવ હોતે છતે જે થાય તેને બતાવતાં મૂલકારથી કહે છે કે — 1. तुम हिव्यहर्शन ट्रस्ट प्राशित मध्यम-स्याद्वाहरहस्य - खंड-२, अरि-७न्यता टीम पृ.४५३ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240