Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 150
________________ कालस्य प्राधान्येऽपि पञ्चकारणसमवायस्थापनम् ११७ स = चरमपुद्गलपरावर्त: कालादेव प्राधान्येन = इतरहेत्वपेक्षाविलम्बाऽभावरूपेण भवति, सुकृतादीनां भावेऽपि सामग्ग्रां प्रवेशेऽपि । सुकृतपदं प्रकृता (? पुण्यप्रकृत्य ) भिप्रायेण, अन्यथा कर्मसामान्यमात्रं ग्राह्यं, आदिला कृषकार नियत्यादिग्रहः । निदर्शनमाह -> ज्वरस्य शमनं यद् औषधं तत्समयवत् । यथाहि ज्वरशमनौषधमपि प्रथमाऽऽपाते दत्तं ज णकृत् प्रत्युत दोषोदीरकं ज्वरजीर्णतासमये च दत्तं तद्गुणकृत् । स च परिपाकाख्यपर्यायशालिकालेनैव जन्यते था सद्धमौषधमप्यचरमावर्त्ते दत्तं न गुणकृत् प्रत्युत दोषोदीरकमेव । चरमे तु दत्तं गुणकृत् । स च भावपरिकाऽऽख्यपर्याययुक्तकालादेव भवति इति समयविदः = सिद्धान्तज्ञा निपुणं यथा स्यात्तथा विदुः ॥५ / ३॥ कल्याणकन्दली -> इतरहेत्वपेक्षाविलम्बाभावरूपेणेति । इतरपदेन कालभिन्ना कर्म - मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् सुकृतादिभावेऽपि प्राधान्येन कालादेव स भवति, ज्वरशमनौषधसमयवत् इति समयविदो निपुणं विदुः ||५ / ३ || इयं कारिका अधिकारविंशिकावृत्ति-श्रावकधर्मविधिवृत्त्यादौ समुद्धृता वर्तते । कालादेवेति । एकान्तवादपरिहारायाह - प्राधान्येन पुरुषार्थादयः तद्धेतवो ग्राह्या:, तेषां अपेक्षया सम्भावनीयो यो विलम्बस्तद्विरहात्मनेति । न हि परिपक्वकाल: स्वेतरकारणविलम्बेन स्वकार्यजननाय विलम्बते । वस्तुतः तेनैव तेषामाक्षेपात् मरुदेव्यादौ तथैव दृष्टत्वात् । तदेव भावयति - सुकृतादीनां सामन्यां प्रवेशेऽपीति । पुरुषकार - नियत्यादिग्रहः इति । अत्रादिपदेन स्वभावपरिग्रहः । अत्राऽस्मदीयपद्ये ---> कालवादप्रसङ्गश्वेदत्र को दोष ? उच्यताम् । तदन्यवादभङ्गश्चेन्न तदन्यानपोहनात् ||१|| कर्मादिसचिवश्वायमिष्ट एव महात्मभिः । सर्वत्र व्यापकत्वेन, न च युक्त्या न युज्यते ॥ ॥ ← अचरमावर्त्ते दत्तं न गुणकृत्, अतिद्राघीयसो संसारस्य सद्भावात्, भव्यत्वाऽपरिपाकात्, विपरीतवस्तुस्वभावाऽत्यन्ताऽऽग्रहात्, | अप्रशान्तमतित्वाच्च । तदुक्तं योगबिन्दी -> प्रदीर्घभवसद्भावात्, मालिन्यातिशयात्तथा । अतत्त्वाऽभिनिवेशाच्च नाऽन्येष्वन्यस्य जातुचित् ॥ ७३ ॥ - इति । अन्येषु = अचरमावर्त्तेषु, अन्यस्य = अपुनर्बन्धकादिभिन्नस्येति । प्रत्युत दोपोदीरकमेव तस्य अप्रशान्तमतित्वात् । तदुक्तं श्रीसिद्धसेनदिवाकरेण द्वात्रिंशिकाप्रकरणे [ १८/२८] मूलकारैश्च लोकतत्त्वनिर्णये --> अप्रशान्तमतौ शास्त्रसद्भावप्रतिपादनम् । दोषायाऽभिनवोदीर्णे, शमनीयमिव ज्वरे । - इति । तदुक्तं योगशतकेऽपि -> उवणसोऽविसयम्मी विस वि अणीइसो अणुवएसो । बंधनिमित्तं शियमा, जहोइओ पुण भवे जोगो || ३६ || - इति । उपदेशपदेऽपि -> होंति अकालपयोगो निरत्थगो तहवगारपरओ य । हंदि हु सदोसहस्सवि नियमा लोगे वि सिद्धमिणं ॥ ४३१|| ← इत्युक्तम् । स च भावपरिपाकाख्यपर्याययुक्तकालादेव भवतीति । ननु कालस्यैकत्वे भावपरिपाकपर्याय समवधाने सर्वेषामेव युगपत्त = માથાર્થ :- સુકૃત વગેરે હોવા છતાં પણ મુખ્યતયા [પરિપક્વ] કાળથી જ ચરમ પુદ્ગલપરાવર્ત થાય છે; તાવ શમાવવાના ઔષધના કાળની જેમ-આ પ્રમાણે શાસ્ત્રવેત્તાઓ નિપુણ રીતે જાણે છે. [૫/૩] * यरभावर्त हयारे खावे ? ઢીકાર્થ :- ચરમ પુદ્ગલપરાવર્તની સામગ્રીમાં સુકૃત વગેરેનો પ્રવેશ થવા છતાં પણ ચરમાવર્ત મુખ્યતયા કાળથી જ થાય છે, કારણ કે પરિપકવ કાળ પોતાનાથી ભિન્ન ચરમાવર્તકારણોની અપેક્ષાએ ચરમાવર્ત લાવવામાં વિલમ્બ નથી કરતો. [અર્થાત્ પરિપકવ કાળ અન્ય કારણોના વિલંબથી ચરમાવર્તને લાવવામાં વિલંબ નથી કરતો; પરિપક્વ કાલથી ચરમાવર્ત આવી જ જાય, પુણ્ય, પુરુષાર્થ વગેરે અન્ય કારણોને ચરમાવર્ત લાવવામાં કાળપરિપાકની રાહ જોવી પડે છે. પરંતુ પરિપકવ કાળને ચરમાવર્ત લાવવામાં પુણ્ય પુરુષાર્થ વગેરેની રાહ જોવી નથી પડતી.] મૂળ ગ્રંથમાં સુકૃતપદ છે તે પુણ્યપ્રકૃતિની અપેક્ષાએ જાણવું. બાકી अर्भ सामान्यनुं न ग २. 'सुकृतादि' हम आशिष् छे तेनाथी पुरुषार्थ, नियति वगैरे समजा. પ્રસ્તુત વાત સમજવા માટે શ્રીમદ્ઘ દૃષ્ટાંત બતાવે છે કે - તાવને શમાવનાર ઔષધના કાળની જેમ આ જાણવું. જેમ તાવને શમાવનાર ઔષધ પણ તાવના પહેલા ઉથલા વખતે અર્થાત્ ચડતા તાવના સમયે આપવામાં આવેલ હોય તો તે ગુણકારી બનતું નથી, પરંતુ દોષની ઉદીરણા કરનાર થાય છે. અર્થાત્ સામે ચાલીને દુષ્ટ દોષને નિમંત્રણ આપવામાં નિમિત્ત બને છે અને તાવ ઉતરવાના સમયે અપાયેલ તે જ ઔષધ ગુણકારી = હિતકારી - તાવશમનકારક થાય છે. તથા તાવને ઘટવાનો અવસર તો પરિપાક નામના પર્યાયવાળા = પરિપક્વ કાળથી જ ઉત્પન્ન થાય છે. બરાબર આ જ રીતે સદ્ધર્મરૂપી ઔષધ પણ અચરમાવર્ત કાળમાં આપેલું ગુણકારી થતું નથી, પરંતુ દોષની ઉદીરણા = ઉત્તેજન કરનાર જ થાય છે. ચરમ પુદ્ગલપરાવર્તી કાળમાં આપેલ તે જ સદ્ધર્મસ્વરૂપ ઔષધ હિતકારી થાય છે. અને ચરમાવર્તકાળ ભાવપરિપાક નામના પર્યાયથી યુક્ત પરિપક્વ કાળથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org =

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240