Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
88 बीजदाहेऽङ्कुराद्यभावः 8 इयथ यदूपा यस्मिंश्च काले स्यात्तदभिधातुमाह -> 'आद्यमित्यादि ।
आद्यं भावारोग्यं बीजं चैपा परस्य तस्यैव । अधिकारिणो नियोगाच्चरम इयं पुद्गलपरावर्ते ॥५/२॥ आदौ भवं = आधं भावरूपं आरोग्यं एषा सम्यक्त्वस्पर्शात बीजं च परस्य : प्रधानस्य तस्य एव = || भावारोग्यस्य मोक्षरूपस्य, तस्य रागादिभावरोगाभावत: पापाऽप्रसिद्धेः इयं अधिकारिणः = क्षीणप्रायसंसारस्य नियोगात्
कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> एषा आद्यं भावारोग्यं, तस्यैव च परस्य बीजं, अधिकारिणो नियमात् चरमे पुद्गलपरावर्ते इयं [भवति] ॥५/२।। इयं कारिका श्रावकधर्मविधिवृत्त्यादी [गा.२] समुद्धृता वर्तते । । एपा = प्रक्रान्ता लोकोत्तरतत्त्वसम्प्राप्तिः सम्यक्त्वस्पर्शात = सम्यग्दर्शनानवेधात प्रधानस्य भावारोग्यस्य मोक्षरूपस्य बीजमित्यन्वयः । मोक्षस्य प्रधानभावारोग्यत्वे हेतुमाविष्करोति -> तस्य = मोक्षस्य रागादिभावरोगाऽभावतः = रागद्वेष-मोहलक्षणभावरोगशून्यत्वात् । अत्राऽपि हेतुमाह - पापाप्रसिद्धेः = रागाद्यनुबन्ध-तत्संस्कार-लक्षणदोषाणां मोक्षेप्रसिद्धत्वात्। तदुक्तं उमास्वातिवाचकैः तत्त्वार्थकारिकायां मूलकृद्भिश्च शास्त्रवार्तासमुच्चये -> दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ।। - [त.उत्त.का.८ शा.वा.६१३] इति । श्रावकप्रज्ञप्ती -> दडमि जहा बीप न होइ पुण अंकुरस्स उप्पत्ती । तह चेव कम्मबीए भवंकुरस्सावि पडिकुट्ठा ।।३९६।। - इति प्रोक्तम् । औपपातिकसूत्रेऽपि -> बीयाणं अग्गिदड्डाणं पुणरवि अंकुरुप्पत्ति ण भवइ । एवमेव सिद्धाणं कम्मबीए दड्डे पुणरवि जम्मुप्पत्ति ण भवइ ।। <-- [प्र.१११] इत्युक्तम् । दशाश्रुतस्कन्धेऽपि -> जहा दड्डाण बीयाणं ण जायंति पूर्णकरा । कम्मबीएस दड्डेस न जायंति भवंकुरा ।। [९/८] - इत्युक्तम् । दर्शनशुद्धिप्रकरणेऽपि -> अचंतं दवमि बीयंमि न अंकुरो जहा होइ । दड्डेमि कम्मबीए न रुहइ भवअंकुरो वि तहा ||१४|| <- इत्युक्तम् । चैत्यवन्दनमहाभाप्येऽपि -> दड्ढम्म जहा बीए न होइ पुण अंकुरस्स उप्पत्ती । तह कम्मबीयविरहे भवंकुरस्सावि नो भावो ।।२८६।। - इत्युक्तम् । महाभारतेऽपि -> बीजानि ह्यग्निदग्धानि न रोहन्ति पुनर्यथा । ज्ञानदग्धैस्तथा क्लेशै त्मा संयुज्यते पुनः ।। - [वनपर्व २००/१०८] इत्युक्तम् । मोक्षधर्मेऽपि
यग्न्युपदग्धानि न रोहन्ति यथा पुनः । ज्ञानदग्धैस्तथा क्लेशै त्मा सम्पद्यते पुनः ।। - [२११/१७] इत्युक्तम् ।। तदुक्तं भावप्राभृते कुन्दकुन्दस्वामिनाऽपि -> जह बीयम्मि य दड्ढे ण वि रोहइ अंकुरो य महीवीढे । तह कम्मबीयदड्डे भवंकुरो भावसमणाणं ॥१२६।। - इति । कम्मसुत्ताभिधाने बौद्भग्रन्थेऽपि > जहा दड्ढाणं वीयातं ण जायंति पुण अंकुरा । कम्मबीएस दड्डेसु ण जायंति भवंकुरा ।। - इत्युक्तम् । तदुक्तं योगदृष्टिसमुच्चयेऽपि -> भव एव महाव्यधिर्जन्ममृत्युविकारवान् । विचित्रमोहजननस्तीव्ररागादिवेदनः ।। मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्भत्वात् सर्वप्राणभृतामिति ।। एतन्मुक्तश्च मुक्तोऽपि, मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसङ्गतेः ॥ - [१८८-८९-९०] इति । શમ-દામ-તિતિક્ષાદિ આચારોનું વફાદારીથી પાલન કરનાર અપુનર્ભધક હોય કે ચાહે જૈનમતમાં રહીને મુમુક્ષુયોગ્ય આચારસંહિતાને નિકાથી બજાવનાર અપુનબંધક ભદ્ર મિથ્યાદષ્ટિ હોય પરંતુ તેમની પાસે આત્મવિશુદ્ધિ જરૂર હોય છે. ફેર એટલો હોય કે પરદર્શનમાં રહીને સ્કૂલ અનુમાનનું પાલન કરનાર જીવ કરતાં જૈનદર્શનના સૂક્ષ્મ-વિશુદ્ધ આચારનું પાલન કરવાથી શુદ્ધિ વધુ પ્રાપ્ત થાય છે. પરદર્શની અપુનર્ધધક ભવાંતરમાં જૈનદર્શનને મેળવવા યોગ્ય બને છે. જ્યારે તેના કરતાં વધુ શુદ્ધિવાળા જૈન અપુનર્બધ કે સમકિતદૃષ્ટિ હોય- તે બધાને તુરંત લોકોત્તર પરમાર્થો અચૂક મળે જ છે. શકિતની દવાનું સેવન કરવાથી અમદાવાદમાં રહેનારને શક્તિ મળે અને બેંગ્લોરમાં રહેનારને શકિત ન મળે - એવું ના બને. પરંતુ ક્ષેત્ર-હવા વગેરેના કારણે પ્રતિકૂળ કે અનુકૂળ વાતાવરણમાં દવાથી ઓછાવત્તા અંશે શકિતની માત્રામાં તફાવત જરૂર પડે. પરંતુ એક વાત જરૂર ધ્યાનમાં રાખવી કે ઔદાર્યાદિગુણસંપન્ન ન હોય કે તેની યોગ્યતા પણ ન હોય તો તેવો જીવ જૈનદર્શની હોવા છતાં લોકોત્તર પરમાર્થને પામવાનું સૌભાગ્ય તેની પાસે નથી. મિથ્યાત્વથી મોહિત મતિવાળા લોકો જે પરમાર્થને કર્તવ્યરૂપે ન જાણી શકે તે લોકોત્તર તત્વ કહેવાય છે. તેને મેળવવા हाहिराथी समृद्ध बनवू अनिवार्य छे. [4/1] પ્રસ્તુત લોકોત્તર વસંપ્રાપ્તિ જે સ્વરૂપે અને જે કાળે થાય તેને બતાવતાં મૂલકારથી કહે છે કે –
ગાથાર્થ :- આ લોકોત્તરતન્યપ્રાપ્તિ પ્રાથમિક ભાવારોગ્ય છે અને પ્રકુટ એવા ભાવારોગ્યનું જ બીજ છે. અધિકારી જીવને નિયમાં ચરમ પુલ પરાવર્તમાં આ =િ લોકોત્તરતન્યપ્રાપ્તિ થાય છે [૫/૨] | ટીકાર્ય :- પૂર્વે ઉત્પન્ન થાય તે પ્રથમ કહેવાય. પ્રથમ ભાવરૂપી આરોગ્ય આ લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ છે. સમ્યક્ત્વના સ્પર્શથી નિ મોક્ષરૂપી પ્રકટ ભાવારોગ્યનું જ કારણ બને છે. મોક્ષને પ્રકૃઢ આરોગ્ય કહેવાનું કારણ એ છે કે મોક્ષમાં રાગ વગેરે ભાવ! રોગ નથી રહેતા, કેમ કે મોક્ષમાં પાપ જ અપ્રસિદ્ધ છે. લોકોત્તરતન્યસંપ્રાપ્તિ નિયમાં ચરમ પુલ પરાવર્તમાં થાય છે. દારિક,| १. मुद्रितप्रती - 'एतस्य' इत्यशुद्धः पाठः । ह. प्रती च -> 'तस्मै च' - इत्यशुद्धः पाठः ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/44d3844c0e4b4a8feb2248709c1c6e9ea0db06a8e10802c0f76fe3b2bee023ad.jpg)
Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240