Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 152
________________ आगमेऽध्यारोपकरणमयोग्यस्य ११९ न केवलं तदधस्तात् आगमवचनं न परिणमति किन्तु विपरीतं परिणमतीत्याह आगमेत्यादि । आगमदीपेऽध्यारोपमण्डलं तत्त्वतोsसदेव तथा । पश्यन्त्यपवादात्मकमविषय इह मन्दधीनयनाः ॥५/५ ॥ आगमदीपे = सिद्धान्तवादप्रदीपे अध्यारोपः आरोपितरूपं एव मण्डलं. 'मयूरचन्द्रकाकारं नीललोहितभासुरं । प्रपश्यन्ति प्रदीपादेर्मण्डलं मन्दचक्षुषः ॥ ( ) इत्युक्तरूपं अविषये इह लोके मन्दधीनयनाः = मन्दबुद्धिचक्षुषः तत्त्वतः = वस्तुवृत्त्या असदेव अविद्यमानमेव तथा = 'तैमिरिकदृश्येज तेज प्रकारेण पश्यन्ति दृष्टिदोषात् ||५ / ७५|| अपवादाऽस्थानेऽपकृष्टवादात्मकं उक्तमेवार्थं कार्यलिङ्गेन समर्थयति तत एवेत्यादि । तत एवाऽविधिसेवा दानादौ तत्प्रसिद्धफल एव । तत्तत्त्वदृशामेपा पापा कथमन्यथा भवति ॥ ५ / ६ ॥ तत एव = आगमदीपेऽध्यारोपमण्डलदर्शनादेव, अविधेः = विधिविपर्ययस्य सेवा दानादौ विषये तत्प्रसिद्धफल कल्याणकन्दली -> धरि ं । संसारसूअरो इय, अविरत्तमणो अकज्जम्मि ||४२ / ४३ || < इति । शिष्टमतिरोहितार्थं विभावितप्रायञ्च ॥ ५ / ४ || मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् अविषये आगमदीपे तत्त्वतोऽसदेव अपवादात्मकं अध्यारोपमण्डलं इह मन्दधीनयनाः तथा पश्यन्ति ||५/५ || अध्यारोपः = आरोपितरूपमेव = ज्ञानलक्षणसन्निकर्षेण उपस्थापितं रूपमेव मण्डलम् । अपवादाऽस्थाने = अपकृष्टवादाऽगोचरे अपकृष्टवादात्मकं = अव्याप्त्यतिव्याप्त्यादिदोषोद्भावनपरकधात्मकम् । इदञ्च स्वसर्वनाशद्योतकम् । तदुक्तं चाणक्यसूत्रेऽपि -> आत्मविनाशं सूचयति अधर्मबुद्धिः <- - [ २४२ ] इति । तदुक्तं क्षेमेन्द्रेणापि क्षत्रचूडामणी --> अविवेकिजनानां हि सतां वाक्यमसङ्गतम् <- इति । मन्दबुद्धिचक्षुषः इति । व्यवहारतः कदाचित् निशिततरधीशालित्वेऽपि तथाविधधियो || मोहावृतत्वेन मन्दत्वमवसेयम् । इदमेवाऽभिप्रेत्य मंदा मोहेण पाउडा' - [३/१/११] इति सूत्रकृताङ्गसूत्रे धर्मधर्मिणोरभेदोप|चारादुक्तमिति ध्येयम् । तैमिरिकदृश्येन नयनगततिमिररोगलक्षणस्वदृष्टिदोषात् दृष्टव्येनेति । शिष्टं स्पष्टमेव ॥ ५/५ ॥ = मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> तत एव तत्प्रसिद्धफले एव दानादौ अविधिसेवा भवति, अन्यथा तत्तत्त्वदृशां एषा पापा कथम् ? ||५ / ६ ॥ = પચે નહિ, કારણ કે ત્યારે તેનો અવસર નથી. નાપાસ થયેલ વિદ્યાર્થી પાસે કે તાજેતરમાં વિધવા થયેલ બાઈ સાથે મોટેથી હસી-ખીલીને વાત ન કરાય, કેમ કે ત્યારે તેનો અવસર નથી. ટૂંકમાં સારી વસ્તુ પણ અવસરે જ શોભે. [૫/૪] અચરમાવર્તમાં આગમવચન પરિણમતું નથી. એટલું જ નહીં. પણ વિપરીત રીતે પરિણમે છે. આ વાતને જણાવતાં સૂરિચક્રવર્તી કહે છે કે = * અચરમાવર્તીને આગમમાં પણ દોષદર્શન માથાર્થ :- દોષના અવિષયભૂત એવા આગમસ્વરૂપ દીપકને વિશે વાસ્તવમાં કાલ્પનિક જ અપવાદાત્મક અધ્યારોપમંડલને મન્દબુદ્ધિરૂપી આંખવાળા જીવો તે પ્રકારે જુએ છે. [૫/૫] ટીડાર્થ :- જેમ નબળી આંખવાળા લોકો દીવાની આસપાસ મોરપીંછમાં રહેલ ચંદ્રકના આકારવાળા કાળા-લાલ-ભાસ્વર વર્ણવાળા વર્તુળાકાર મંડલને જુએ છે, પરંતુ વાસ્તવમાં તે ત્યાં હોતું નથી તેમ અપવાદ = દૂષણના અવિષયભૂત એવા સિદ્ધાન્તના સમ્યક્વાદ-સ્યાદ્વાદસ્વરૂપ દીપકને વિશે વાસ્તવિક રીતે અવિદ્યમાન એવા દૂષણસ્વરૂપ આરોપિતરૂપાત્મક મંડલને આ લોકમાં મંદબુદ્ધિરૂપી આંખવાળા જીવો પોતાની દૃષ્ટિના દોષના લીધે જુએ છે. ઉપર બતાવી ગયા તે મુજબ આંખના તિમિર દોષથી દીપક પાસે મયૂરચંદ્રક દેખાય છે તેમ આ વાત સમજવી. [સુજ્ઞ વાચકવર્ગને સમજવામાં સરળ બને તે આશયથી ટીકાના શબ્દક્રમનું ઉલ્લંઘન કરીને અર્થક્રમને પ્રધાન રાખીને આ શ્લોકની ટીકાનો અર્થ અહીં બતાવવામાં આવેલ છે.] [૫/૫] ઉપરોકત હકીકતનું જ કાર્યરૂપી લિંગ દ્વારા સમર્થન કરતાં આચાર્યદેવથી કહે છે કે ગાથાર્થ :- તેથી જ આગમપ્રસિદ્ધ ફલવાળા એવા જ દાન વગેરેને વિશે અવિધિસેવા થાય છે; બાકી આગમમાં પ્રામાણ્યદર્શી જીવોને આ દુષ્ટ અવિધિસેવા કેમ થઈ શકે ? [૫/૬] Jain Education International * અગમપ્રામાણ્યવાદી અવિધિથી દૂર રહે ટીડાર્થ :- આગમરૂપી દીપકમાં દોષાત્મક અધ્યારોપમંડલ દેખાવાના લીધે જ આગમસ્વીકૃતફળવાળા એવા જ દાનાદિને १. मुद्रितप्रती 'तमिरिकदृश्यन' इत्यशुद्धः पाठः । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240