Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
१०४ चतुर्थं षोडशकम्
सर्वप्रवादमूलं द्वादशाङ्गम्
उक्तथ उपदेशपदे - सव्वप्पवायमूलं दुवालसंगं जओ जिणवखायं । रयणागरतुल्लं खलु तो सत्वं सुंदरं तम्मी ||| ६४४ ॥ इत्यन्यत्र विस्तरः || ४ / ११ ||
कल्याणकन्दली
नातू,
व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ||२५|| -- - इत्येवमुक्तम् । अत्र चार्थे --> यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो, बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः । अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः, सोऽयं मे विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः ॥ ←- [सुभाषितरत्नमाला - १३१] इत्येवं परोक्तिरप्यनुसन्धेया मनीषिभिः
-->
त्वामेव वीततमसं परवादिनोऽपि नूनं विभो ! हरिहरादिर्धिया प्रपन्नाः - [१८] इति कल्याणमन्दिरस्तोत्रवचनमप्यत्रानुसन्धेयम् । --> केनाऽपि हरिः केनाऽपि हरः प्रोच्यते परं त्वमेव स वीतरागः - इति तद्वृत्तौ श्रीसमयसुन्दरोपाध्यायः । ततश्च शब्दविशेषवाच्यतावच्छेदेन न केषामपि शिष्टानां परमोपास्यताऽभिमता किन्तु ध्वस्तदोषत्वावच्छेदेनैव दोषशून्यत्वावच्छेदेनैव वेति हृदयम् । तथापि तत्र 'जिनादिप्रतिपादको मदीयागम एव समीचीनः, महेश्वरादिप्रतिपादको नैयायिकाद्यागमो न समीचीन' इत्यस्य कदाऽऽग्रहत्वात् दृष्टिसम्मोहत्वमेव । एवं सम्प्रदायकदाग्रहोऽपि त्याज्य एव मोक्षं प्रति तस्यानुपयोगात् । तदुक्तं सम्बोधप्रकरणे -> सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अन्नो वा । समभावभाविअप्पा लहेइ मुक्खं न संदेहो || ३ || इति । न श्वेताम्बरत्वे न दिगम्बरत्वे न तत्त्ववादे न च तर्कवादे । न नैयायिके न मीमांसके च कषायमुक्तिरेव किल मुक्तिः ॥ ←- [] इत्यपि विभावनीयं पर्युपासितगुरुकुलैः ।
उक्तञ्च मूलकारैः उपदेशपदे --> 'सवप्पवाये' त्यादि । मुनिचन्द्रसूरिकृता तदूव्याख्या चैवं सर्वप्रवादमूलं = भिक्षुकणभक्षाक्षपादादितीर्थान्तरीयदर्शनप्रज्ञापनानामादिकारणम् । किं तदित्याह द्वादशाङ्गं द्वादशाङ्गानामाचारादीनामङ्गानां प्रवचनपुरुषावयवभूतानां समाहारः, यतः कारणात् समाख्यातं = सम्यक्प्रज्ञप्तं सिद्धसेनदिवाकरादिभिः । यतः पठ्यते --> उदधाविव | सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः । - [ श्रीसिद्धसेनसूरिकृतद्वात्रिंशिका - ४ / १५] । अत एव रत्नाकरतुल्यं क्षीरोदधिप्रभृतिजलनिधिनिभं खलु = निश्चयेन, तत् । तस्मात् सर्वं = अपरिशेषं सुन्दरं यत् किञ्चित् प्रवादान्तरेषु समुपलभ्यते तत् तत्र समवतारणीयम् । इत्यकरणनियमादीन्यपि वाक्यानि तेषु तेषु योगशास्त्रेषु व्यास कपि [लका] लातीत- पतञ्जल्यादिप्रणीतानि जिनवचनमहोदधिमध्यलब्धोदयान्येव दृश्यानीति । तेषामवज्ञाकरणे सकलदु:खमूलभूताया भगवदवज्ञाया: प्रसङ्गान्न काचित्कल्याणसिद्धिरिति <- [ उ. प. ६९४ वृत्ति ] । इयञ्च गाथा चैत्यवन्दनमहाभाष्येऽपि दृश्यते [२१] । तदुक्तं धर्मविन्दुवृत्तावपि ---> यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोत्किरणव्यवहारेण क्वचित्किञ्चिदविरुद्धमपि वचनमुपलभ्यते मार्गानुसारिबुद्धचैव वा प्राणिनि क्वचित् तदपि जिनप्रणीतमेव, तन्मूलत्वात्तस्येति [ १ / गा. ३] <- । युक्तःञ्चैतत् सापेक्षसर्वनयसमूहस्यैव स्वसमयत्वात्, यथोक्तं विशेषावश्यकमहाभाष्ये --> मिच्छत्तमयसमूहं सम्मत्तं
<-- [९५४] ।
-
Jain Education International
<
इदञ्चात्रावधेयं मुख्यविषये संज्ञाभेदो नागमे बाधकः किन्त्वमुख्यविषये संज्ञाभेदस्तु बाधक एव, अन्यथा तत्त्वव्यवस्थाविप्ल-મૂલકારશ્રીએ જ ઉપદેશપદ ગ્રંથમાં જણાવેલ છે કે --> જે કારણે રત્નાકરતુલ્ય જિનોક્ત દ્વાદશાંગી સર્વ દર્શનોનું મૂળ છે, તે જ કારણે તેમાં સર્વ વસ્તુ સુંદર છે. ~~~ આ વિષયનો વિસ્તાર અન્યત્ર બતાવેલ છે. [૪/૧૧]
વિશેષાર્થ :- અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે શ્રીમદ્ભુએ દૃષ્ટિસંમોહ દોષની જુદા જુદા પ્રકારની ત્રણ વ્યાખ્યા કરી છે. પ્રથમ વ્યાખ્યામાં દષ્ટિસંમોહ દોષનો ભોગ બનનાર મિથ્યાદષ્ટિ જાણવો અને તેનાથી બચનાર સમકિતદિષ્ટ જાણવો. સંસારમાં રહીને સંસારના ભોગસુખને બાહ્ય દૃષ્ટિએ સમાનતયા ભોગવવા છતાં મિથ્યાદષ્ટિ તેને સારા માને છે, નિર્દોષ માને છે, કર્તવ્ય માને છે. આ દુર્બુદ્ધિ દૃષ્ટિસંમોહની પેદાશ છે. જ્યારે સમકિતી ભોગ ભોગવવા છતાં તેને ખરાબ માને છે, પાપ માને છે. છોડવા જેવા માને છે. તે સમ્યગ્દર્શનની નિપજ છે. તેમ જ ઇતર લોકોની દ્વિવિધ હિંસાપ્રવૃત્તિમાં પણ આ વાત લાગુ પડી શકે. દા.ત. સ્વૈચ્છિક હિંસા અને યજ્ઞસંબંધી હિંસા- આ બંનેમાં ફલ તરીકે માંસભક્ષણ સમાન છે, છતાં યજ્ઞીય હિંસાની પ્રવૃત્તિને વિધિપ્રવૃત્તિ-વેદોક્ત ક્રિયા તરીકે જુદું નામ આપી એમાં નિષિદ્ધ પાપરૂપ સ્વૈચ્છિક હિંસાથી વિપરીતદષ્ટિ અર્થાત્ નિર્દોષ તરીકેની દૃષ્ટિ રાખે. અર્થાત્ યજ્ઞસ્થલીય હિંસાને લેશ પણ પાપરૂપ ન માનતાં એવી હિંસા આચરે એ દૃષ્ટિનો સંમોહ છે.
->
બીજી વ્યાખ્યામાં દુન્યવી સુખની લાલસાથી યજ્ઞમાં નિર્દોષ પશુ વગેરેની હિંસા કરનાર અને જિનપૂજામાં અથવા દેરાસરની દેખભાળ વગેરે કરવામાં યતનાપૂર્વક, ભાવવિશુદ્ધિથી, આગમાનુસારે, લાલસા વિના વ્યવહારથી સાવઘ પ્રવૃત્તિ કરનાર ઉત્સર્ગમાર્ગે શ્રાવક તથા અપવાદમાર્ગે સાધુ લઈ શકાય. જેમાંથી યજ્ઞહિંસા કરનારની હિંસા અનુબંધહિંસા છે અને તે દૃષ્ટિસંમોહ દોષથી પ્રયુક્ત છે. કારણ કે સ્વૈચ્છિક હિંસાની જેમ વૈદિક - યજ્ઞસ્થલીય હિંસાની પાછળ પણ કાયકલુષિત ક્લિષ્ટ આય જ છે. પરંતુ તેનું નામ વેવિહિત' સમજી યજ્ઞીય હિંસાને વિપરીત દષ્ટિથી નિર્દોષ દષ્ટિથી જુએ છે. જ્યારે વિવેકી શ્રાવક વગેરેને દેરાસરના મકાન, ખેતર, ગામડા વગેરેને સાચવવામાં થતી હિંસા સ્વરૂપહિંસા છે અને તે દૃષ્ટિસંમોહ દોષથી પ્રયુક્ત નથી. કારણ કે સાંસારિક-કૌટુંબિક આરંભ-સમારંભવાળા કાર્યોની પાછળ શ્રાવકનો સ્વાર્થનો ભાવ છે અને દેરાસરના મકાન વગેરે સાચવવાની પાછળ દેવદ્રવ્યરક્ષા-વૃદ્ધિથી સ્વ-પરના ભાવ રોગના નિવારણનો તૃષ્ણાશૂન્ય-મલિનસ્વાર્થવૃત્તિરહિત અધ્યવસાય છે. તેમ જ તેમાં ફલની સમાનતા પણ નથી. સાંસારિક આરંભનું ફળ સ્વમાલિકીનું છે-સ્વભોગ્ય છે, જ્યારે જિનમંદિરસંબંધી
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/3dbc88063db08323bad8c91e25f3dbfb4f03df3025a1cb240b1bcca89083d119.jpg)
Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240