Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 126
________________ दाक्षिण्यस्वरूपविचारः 88 पापजुगुप्सा तु तथा सम्यक्परिशुद्धचेतसा सततम् । पापोद्वेगोऽकरणं तदचिन्ता चेत्यनुक्रमतः ॥४/५॥ पापजुगुप्सा तु तथा = तेज प्रकारेण पापनिषेधक- मुख-कराद्यभिजयविशेषेणाऽभिव्यज्यमाना, सम्यग् = अविपरीतं परिशुद्धं यत् चेतः = मज: तेज, सततं = अजवरतं पापस्य अतीतकृतस्य उद्वेग: = निन्दा, अकरणं पापस्य वर्तमानकाले, तस्मिन् = भाविनि पापे अचिन्ता अचिन्तनं इति अनुक्रमतः = आनुपूर्व्या कालत्रयरूपया । यद्वा पापोद्वेगः = पापपरिहार : कायप्रवृत्त्या, अकरणं वाचा, तदचिन्ता = पापाऽचिन्तनं मनसा । सर्वाऽपीयं पापजुगुप्सा धर्मतत्त्वस्य लिङ्गम् ||४ / ५॥ निर्मलबोधं 'लक्षयति -> निर्मलबोधोऽप्येवं शुश्रूषाभावसम्भवो ज्ञेयः । शमगर्भशास्त्रयोगाच्छ्रुत - चिन्ता - भावनासारः ॥४/६॥ = कल्याणकन्दली --> = न हि दाक्षिण्योपेतः मात्सर्येर्ष्याऽसुयादिकलङ्कपङ्किलो भवति । एतत्कारिकामनुरुध्यैव योगबिन्दुवृत्तिकृता सुदाक्षिण्यं गम्भीर-धीरचेतसो निर्मत्सरस्य च प्रकृत्यैव परकृत्याऽभियोगपरता - [यो.बि.का. १२६ वृ.पू. १७५] इति प्रोक्तमिति ध्येयम् । ||देवभद्रसूरिणाऽपि कथारत्नकोशे --> जो हि सुहासयगन्भो जोगो मच्छरियदोसनिम्महणो । परकिच्चेसु पयट्टइ तं वनंतीह दक्खिन्नं ।। - [पृ.१९६ / गा. २] इत्युक्तम् । मुनिचन्द्रसूरिभिरपि जीवोपदेशपञ्चाशिकायां --> धीरो गहीरो हयमच्छरो य पवन्नदक्खिन्नभरो ←-- [१६] इत्युक्तम् । दाक्षिण्यपरिकलितो हि विद्वान् दुर्लभः, तदुक्तं कादम्बर्यां बाणभट्टेन --> - दुर्लभो हि दाक्षिण्यपरवशो निर्निमित्तमित्रमकृत्रिमहृदयो विदग्धजनः <-- [पृ. ५३ ] | महापुरुषाणां ह्यविनाशि दाक्षिण्यम्, हर्षचरितेऽपि बाणभट्टेन -> अक्षीणः खलु दाक्षिण्यकोशो महताम् । - [पृ. २७ ] इत्युक्तम् ॥४/४|| = मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् (--> पापजुगुप्सा तु तथा सम्यक्परिशुद्धचेतसा सततं अनुक्रमतः पापोद्वेग : अकरणं तदचिन्ता च ।।४ / ५ | | अङ्गारमर्दकाद्यभव्याऽचरमावर्त्तिप्रभृतिद्रव्यलिङ्ग्यादिभिः मुखकराद्यभिनयविशेषेणाऽभिव्यज्यमानायाः पापजुगुप्साया व्यवच्छेदाय 'सम्यक्परिशुद्धचेतसे 'ति । अतीतकृतस्य भूतकालावच्छेदेन स्वकृतस्य, उपलक्षणात् कारितस्याऽनुमोदितस्य | च । वर्तमानकाले = साम्प्रतकालावच्छेदेन । भाविनि = अनागतकालावच्छेदेन, अवच्छेदकत्वस्य सर्वत्र सप्तम्यर्थत्वात् । सर्वाऽपीयं पापजुगुप्सा सम्यक्परिशुद्धाशयप्रयुक्तत्वेन प्रत्येकं सिद्धस्य धर्मतत्त्वस्य लिङ्गम् । वस्तुतस्तु एकस्या अपि विरहे तदन्याया: पापजुगुप्साया न धर्मलक्षणत्वमभिमतम्, यतः सर्वाऽपीयं पापजुगुप्सा मिथोऽष्टादशसहस्रशीलाङ्गवत् समव्याप्तैव निश्चयतः । इदमेवाभिप्रेत्य पञ्चाशके मूलकारै: --> सव्वा विय पव्वज्जा, पायच्छित्तं भवंतरकडाणं पावाणं कम्माणं < • [ १६/४८ ] इत्युक्तमिति भावनीयम् । शिष्टं स्पष्टम् ॥४/५ ॥ ९३ દોષને પચાવવા જરૂરી છે. ગુણને પચાવવા એટલે એમના ગુણની કદર કરવી. દોષને પચાવવા એટલે બીજાના કામ કરતી વખતે બીજાના દોષ દેખાઈ જાય તો તેને પોતાના પેટરૂપી પાતાળકૂવામાં એવી રીતે પધરાવી દે કે પોતે બીજાના તે દોષને જાણે છે તેની ગંધ પણ બીજાને ન આવે. વળી, બીજાના કામ કરતી વખતે ભયના નિમિત્તો આવી પડે તો પણ પોતે ગભરાઈને પારકાના કામ અધૂરા મૂકી દે એવો પરિણામ દાક્ષિણ્ય તરીકે અહીં માન્ય નથી. ધીરતા કેળવવા આપત્તિ-પ્રતિકૂળતા-અગવડ કે અણગમતું કાંઈક થાય ત્યારે ખળભળી ન જવું, પરંતુ તેને શાંતિથી વેઠી લેવું, પસાર કરી દેવું. કેમ કે જે બનવાનું હતું તે તો બની જ ગયું છે. તે અવસરે આકુળ-વ્યાકુળ ન થવું. તો જ ઉપકારી, ગુણિયલ કે બીજાઓ તરફથી પ્રતિકૂળ કે આપણને આગગમતું થાય છતાં તેમના પ્રત્યે દાક્ષિણ્ય ગુણ ચાલી ન જાય તેમ જ પારકાનાં કામ કરતાં કોઈ ભયનિમિત્ત આવી પડે તો પણ પોતે ઉત્તર સાધક આદિ અવસ્થામાં નિર્ભય રહે તેવો શુભ પરિણામ અહીં દાક્ષિણ્ય તરીકે માન્ય છે. આવા શુભ પરિણામસ્વરૂપ દાક્ષિણ્યનો વૈભવ પારકાની ઈર્ષ્યાને દૂર કરે છે. [૪/૪] પાપજુગુપ્સાનું લક્ષણ બતાવતાં મૂલકારથી ફરમાવે છે કે - માથાર્થ :- પાપજુગુપ્સા તો તેવા પ્રકારે સમ્યક્ પરિશુદ્ધ મનથી સતત ક્રમશ: [થયેલા] પાપનો ઉદ્વેગ, [વર્તમાનમાં] પાપ કરવાની નિવૃત્તિ અને પાપના વિચારની નિવૃત્તિને જાણવી. [૪/૫] Jain Education International * ત્રિકાલાનુગત પાપજુગુપ્સા ઢીકાર્ય :- પાપજુગુપ્સા તેવા પ્રકારના પાપનિષેધક મુખ, હાથ વગેરેના વિશેષ અભિનય દ્વારા પ્રગટ થતી હોય છે. અવિપર્યસ્ત રીતે પરિશુદ્ધ થયેલ મન દ્વારા ભૂતકાળમાં થઈ ગયેલા પાપની સતત નિન્દા તથા વર્તમાન કાળમાં પાપ ન કરવું અને ભવિષ્ય કાળમાં પાપનો વિચાર પણ ન કરવો- આ રીતે ત્રિકાલરૂપે ક્રમે કરીને પાપજુગુપ્સા જાણવી. અથવા પાપોદ્વેગ = કાયિક પ્રવૃત્તિથી પાપનો પરિહાર, વચનથી પાપનું અકરણ અને મનથી પાપનું ચિંતન ન કરવું-આ પાપજુગુપ્સા છે. આ બધી પાપજુગુપ્સા પણ ધર્મતત્ત્વનું લિંગ છે. [૪/૫] विशेषार्थ :- સમકિતની પરિણતિમાં મન મોક્ષમાં, તન સંસારમાં, જ્વલંત રુચિ ધર્મમાં.... આવું હોય. અનાદિકાળની પાપરુચિ દૂર ન થાય તો તેવું શક્ય ન બને. માટે સમકિતની ભૂમિકામાં તીવ્ર પાપટ્ટણા હોય. તે પણ બીજાને દેખાડવા કે બીજાની શાબાશી મેળવવાના આશયથી નહિ પણ અંતરથી હોય. [૪/૫] १. मुद्रितप्रती 'निन्द' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ 'निरूपयति' इति पाठान्तरम् । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240