________________
8 अर्थसमाजसिद्धस्यापि कार्यतावच्छेदकता
९४ चतुर्थं षोडशकम् निर्मलबोधोऽपि एवं
=
अजेन प्रकारेण शुश्रूषैव यो भावः तत्सम्भवो ज्ञेयो धर्मतत्त्वस्य लिङ्गम् । शमगर्भ यच्छास्त्रं तद्योगात् तत्परिचयात् श्रुतसारः चिन्तासारो भावनासारश्चेति त्रिविधः । श्रुत-चिन्ता-भावनानां प्रतिविशेषं पुरस्ताद् वक्ष्यति ॥४/६ ॥
जनप्रियत्वं प्रतिपादयति
-->
=
मूलग्रन्धे दण्डान्वयस्त्वेवम् --> निर्मलबोधोऽपि एवं शुश्रूषाभावसम्भवः शमगर्भशास्त्रयोगात् श्रुत- चिन्ता - भावनासारो ज्ञेयः । ||४ / ६ ॥ इयं कारिका अधिकारविंशिकावृत्त्यादौ अतिदिष्टा वर्तते । तत्सम्भवः = धर्मशुश्रूषात्मकभावजन्यः । इत्थञ्च बोधस्य निर्मलत्वमुपपद्यते, शुश्रूषायाः अवन्ध्याक्षयनिर्मलबोधबीजत्वात् । सम्यग्दृष्टौ तु विशेषतो जिनवचनश्रवणानुरागो भवति । तदुक्तं श्रावकप्रज्ञप्तौ > होइ दर्द अणुराओ जिणवयणे परमनिव्वुइकरम्मि । सवणाइगोयरो तह सम्मदिट्ठिस्स जीवस्स || ५ | | | - इति । निर्मलबोधकारणविधया शुश्रूषा चोपलक्षणं शास्त्र - ज्ञानि ज्ञानोपकरणादिगोचरजिज्ञासा बहुमान- विनयाऽऽदर भक्त्यादीनाम्, तेषां निर्मलबोधाऽन्तरङ्गकारणत्वात् । शास्त्रश्रवण लेखन - पठन-मुद्रण- प्रकाशनादीनान्तु बहिरङ्गकारणता । अत एव शुश्रूषादिविरहे शास्त्रश्रवणादिकमपि व्यर्थं अस्याश्च सत्त्वे श्रुतश्रवणाभावेऽपि निर्मलबोधनिबन्धनक्षयोपशमलाभः । तदुक्तं योगदृष्टिसमुच्चये बोधाम्भः श्रोतसश्चैषा, सिरातुल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनिकूपवत् । श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात् परबोधनिबन्धनम् ॥ ←- [यो. दृ. ५३/५४ ] इति । एतेन --> शास्त्रश्रवणादेः। बोधं प्रति कारणत्वं शुश्रूषादेश्व बोधगतनैर्मल्यं प्रति हेतुत्वमस्तु, निर्मलबोधत्वन्तु न कस्यापि कार्यतावच्छेदकम्, अर्थसमाजसिद्धत्वादिति - निरस्तम्, अर्थसमाजसिद्धेऽपि कार्यतावच्छेदकत्वस्याऽन्यत्रोपपादितत्वाच्च । अस्तु वा निर्मलबोधगतवैजात्यस्य फल -- बलकल्यस्य तत्कार्यतावच्छेदकत्वम् । इत्थमेव शास्त्रश्रवणमृतेऽपि सम्यक्शुश्रूषाप्रकर्षस्य चतुर्दशपूर्वक्षयोपशममाधाय क्षपकश्रेणिद्वारा केवलज्ञानोत्पादकत्वं तत्र तत्रोपवर्णितं सङ्गच्छते । एतेन त्रिपदीश्रवणाद्गीतमादीनां द्वादशाङ्गीक्षयोपशमः अस्मादृशाञ्च सामान्यत एव तद्बोधलेश इत्यपि व्याख्यातम्, गणधरनामकर्मनियतशुश्रूषादरबहुमानादितारतम्येन तदुपपत्तेः ।
शमगर्भमिति । उपलक्षणात् संवेग-निर्वेदादिगर्भमपि बोध्यम् । तादृशस्यैव शास्त्रस्य परिशीलनतो निर्मलबोधप्रकर्षोपपत्तेः ततश्च सहजकुविकल्प- शङ्का विचिकित्सादिपरिहारेण सम्यग्दर्शनपरिशुद्धिः, तर्क युक्ति-नय-निक्षेप प्रमाण-सप्तभङ्गीप्रभृतिप्रधानशास्त्रानुशीलनतस्तु तीक्ष्णबोधोत्कर्ष: । ततश्चाऽऽभिसंस्कारिककुविकल्प-काङ्क्षा सम्मोहादिदूरीकरणेन सम्यग्दर्शनस्थैर्यप्रकर्षादिकं इत्यादिकं विभावनीयम् । पुरस्तात् एकादशषोडशके वक्ष्यति श्रीहरिभद्रसूरिपुङ्गवः । निर्मलबोधो हि कामधेनुकल्प:, तदुक्तं राजशेखरेण विद्धशालभञ्जिकायां शुद्धा हि बुद्धिः किल कामधेनुः ←-- इति ॥४/६॥
युक्तमित्यादि । कल्याणकन्दली
=
Jain Education International
નિર્મલ બોધનું નિરૂપણ કરતાં મૂલકારથી જણાવે છે કે
ગાથાર્થ :- નિર્મલ બોધ પણ આ રીતે શુષાભાવથી ઉત્પન્ન થયેલ તથા શમગર્ભિત શાસ્રપ્રયોગથી શ્રુત-ચિન્તા-ભાવનાપ્રધાન જાણવો. [४/६]
ટીડાર્થ :- તે જ રીતે શુષા = શાથવણની ઈચ્છાસ્વરૂપ ભાવથી ઉત્પન્ન થયેલ નિર્મલ બોધ પણ ધર્મતત્ત્વના લક્ષણ તરીકે જાણવો. પ્રથમપ્રધાન શાસ્ત્રના પરિશીલનથી તે દ્યુતપ્રધાન, ચિંતાપ્રધાન અને ભાવનાપ્રધાન આ રીતે ત્રણ પ્રકારનો હોય છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન अने भावनाज्ञानमां परस्पर शुं विशेषता ? ते वाशे [कुभो पोडशम् ११ गाथा नं. ६ श्री ११ ५४-२५७] [४/६ ] | તો જ જ્ઞાન નિર્મલ બને
......
વિશેષાર્થ :- નિર્મલ બોધની ઉત્પત્તિના કારણરૂપે શ્રીમદ્જીએ શુશ્રૂષા = શાસ્ર સાંભળવાની ઈચ્છા જણાવેલ છે. આનાથી ફિલત થાય छ શુપા વિના કેવલ શાશ્રવણ, શાસ્ત્રલેખન, શાસ્ત્રમુદ્રણ, શાસ્રપ્રકાશન, શાસ્ત્રપઠન વગેરે નિર્મલ બોધને ઉત્પન્ન ન કરી શકે. માટે શાસ્ત્રનું શ્રવણ-વાંચન વગેરે કેટલું કર્યું ? તેના પર ભાર આપવાના બદલે પોતાની મોહમૂઢ અજ્ઞાન-મિથ્યાજ્ઞાનવાળી દશા બદલ ભારોભાર શરમ, કેવળ આત્મહિતાર્થે તાત્ત્વિક મોક્ષમાર્ગપ્રતિપાદક શાસ્ત્રની શુશ્રૂષા, જિજ્ઞાસા ઉપર મુખ્ય લક્ષ્ય આપવું જેઈએ. તો જ જ્ઞાન નિર્મળ બની શકે. ઉપલક્ષગથી શાઆદર, જ્ઞાનીબહુમાન, જ્ઞાનોપકરણ પ્રત્યેનો વિનય વગેરે સમજી લેવાના. આ બધા નિર્મલ બોધના અંતરંગ કારણ છે. શાસ્રશ્રવણ-પઠન વગેરે નિર્મલ બોધના બહિરંગ કારણ છે અથવા બોધના (નહિ કે નિર્મલ બોધના) મુખ્ય કારણો છે. અહીં ધ્યાન દેવા યોગ્ય બીજી વાત એ છે કે શ્રીમદ્જીએ ‘શમગર્ભ' આવું શાસ્ત્રનું વિશેષણ લગાડેલ છે. તેનાથી ફલિત થાય છે કે તર્કપ્રધાન, યુક્તિપ્રધાન પ્રમાણશાસ્ત્રના પરિશીલનથી બુદ્ધિ તીક્ષણ થાય છે, જ્યારે પ્રથમપ્રધાન, વૈરાગ્યભરપૂર, સંવેગજનક શાસ્ત્રના અનુશીલનથી બુદ્ધિ નિર્મલ થાય છે. મુમુક્ષુ માટે બુદ્ધિની નિર્મળતા અતિઆવશ્યક છે, તેની પ્રાપ્તિ પછી બુદ્ધિની તીક્ષ્ણતા પણ જરૂર આવકાર્ય છે. નિર્મલ જ્ઞાન દ્વારા સહજ કુવિકલ્પો દૂર થાય છે. તીક્ષ્ણ બુદ્ધિ દ્વારા આભિસંસ્કારિક કુવિકલ્પો દૂબળા થાય છે. શંકા, વિચિકિત્સા વગેરે અતિચારોથી સમ્યગ્દર્શનને મિલન થતું અટકાવવા માટે જેમ નિર્મળ બુદ્ધિ આવશ્યક છે તેમ કાંક્ષા, સંમોહ વગેરે અતિચારોથી સમકિતને દુર્બળ થતું અટકાવવા માટે તીક્ષ્ણ બુદ્ધિ પણ આવશ્યક છે - આ વાત ભૂલવી ન ોઈએ. [૪/૬]
For Private & Personal Use Only
www.jainelibrary.org