Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
* दृष्टिसम्मोहविमर्शः If= अधम एव, दृष्टिसम्मोहः दृष्टेः सं = सामस्त्येन मोह इति कृत्वा । 'यथा द्वयोरारम्भयोः भोगोपभोगलक्षणं तुल्यफलं आश्रित्य प्रवृत्त एक: 'तत्फलोपभोगी तमारम्भं सावद्यं मन्यते । अपरस्तु प्रवृत्तिनाम्जा निरवद्यं तत्राऽपरस्य दृष्टिसम्मोहः ।
यद्वा गुण: भावाख्य: तमाश्रित्य तुल्ये तत्त्वे आरम्भद्वयादिगते, आगमे = शास्त्रे अन्यथादृष्टिर्यस्येति बहुव्रीहिः । |तत: संज्ञाभेदेजाऽऽगमान्यथादृष्टिरिति तत्पुरुषः । एतादृश: पुरुषो यतो दोषाद् भवति स दृष्टिसम्मोहः । यथा यादृच्छिवयां यागीयायां च हिंसायां स्वोपभोगमात्रफलभूतिकामजालक्षणक्लिष्टभावाऽविशेषेऽपि तद्विशेषाश्रयणं वैदिकानां दृष्टिसम्मोहः ।
यत्र तु गुणतो भावाख्यात् ज तुल्यं तत्त्वं द्वयोरारम्भात्मजोळवितभेदेज वस्तुनोस्तत्र चैत्यायतनादिविषयI(ये)क्षेत्रहिरण्यग्रामादौ शास्त्रीयाध्यवसायभेदेन प्रवृत्तत्वात्
कल्याणकन्दली असंमोहस्य शुक्लध्यानप्रथमपादत्वेन संमोहस्य क्षपकश्रेणिबाधकत्वाच्च । अत एवाऽसम्मोहनिबन्धनानुष्ठानस्याऽऽशुनिर्वाणफलकत्वम्। तदुक्तं योगदृष्टिसमुच्चये --> असम्मोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ।।१२६।। - इति । सामस्त्येन = कात्स्न्येन मोहयति इति मोह इति कृत्वा । तत्फलोपभोगी = आरम्भफलोपभोक्ता । सुगमार्थकल्पनायां 'तत्फलोपयोगी'ति पाठः ।
अपरस्तु तत्समान एवारम्भे प्रवृत्तः तमारम्भं प्रवृत्तिनाम्ना निरवयं = निष्पापं मन्यते तत्फलश्च स्वयमेवोपभुक अपरस्य = द्वितीयस्य दृष्टिसम्मोहो दोषो बोध्यः, सावद्ये आरम्भे निरवद्यत्वभानात् । प्रथमः सम्यग्दृष्टिः द्वितीयस्तु मिथ्यादृष्टिरिति ध्येयम् ।
सम्भवत्कल्पान्तरमाह --> यद्वा गुणः भावाख्यः = परिणामाभिधानोऽध्यवसायविशेषः । ततः = संज्ञाभेदागमान्यथादृष्टिपदस्य आगमान्यथादृष्टिपदे बहुव्रीहिसमासकरणानन्तरं संज्ञाभेदेन = नामविशेषेण आगमान्यथादृष्टिरिति तृतीयाविभक्तिगर्भितः तत्पुरुषः समासः कर्तव्यः । निदर्शनप्रदर्शनद्वारा निरुक्तव्याख्यां स्पष्टयति - यथा यादृच्छिक्यां = स्वमतिकल्पितायां वेदाऽविहितायामिति यावत् । यागीयायां = यागसम्बन्धिन्यां वेदविहितायामिति यावत् । स्वोपभोगमात्रफलभूतिकामनालक्षणक्लिष्टभावाऽविशेषेऽपीति । स्वस्य = हिंसकस्य उपभोग एव फलं यस्याः सा स्वोपभोगमात्रफला । एतादृशी भूतिकामना = अभ्युदयाभिलाषा लक्षणं = स्वरूपं यस्य क्लिष्टभावस्य स तथा । तादृशस्य क्लिष्टभावस्य उभयत्र अविशेषे = समानेऽपीति ।। तद्विशेषाश्रयणं = लौकिक-वैदिकयो: हिंसयोः वेदाविहितत्व-तद्विहितत्वलक्षणविशेषाङ्गीकरणं वैदिकानां कुमारिलभट्टानुयायिप्रभृतीनां दृष्टिसम्मोहः एव, अनुबन्धहिंसायां स्वरसतः कर्तव्यताबुद्धिसमारोहात् ।
यत्र तु इति । यत्र तु द्वयोः आरम्भात्मनोः वस्तुनोः व्यक्तिभेदेन भावाख्यात् परिणामविशेषात् न तुल्यं तत्त्वमित्येवमन्वयो बोध्यः । तत्र चैत्यायतनादिविपये क्षेत्र-हिरण्य-ग्रामादौ शास्त्रीयाध्यवसायभेदेन = शास्त्रोक्तश्रद्धाविशेषेण प्रवृत्तत्वात् । બે વસ્તુનું સ્વરૂપ સમાન હોતે છતે પણ નામભેદના આગમનના નિમિત્તે વિપરીત બુદ્ધિ જે દોષના કારણે થાય છે તે દોષ અધમ જ છે, કારણ કે દુટિસંમોહપદનો અર્થ છે દટિન - મતિનો સંપૂર્ણપણે મોહ - મૂઢતા. સંપૂર્ણતયા બુદ્ધિને મૂઢ કરે-વ્યામોહ પેદા કરે તે દોષ અધમ જ કહેવાય. જેમ કે બે પ્રકારના આરંભના ભોગ-ઉપભોગસ્વરૂપ ફિલ તુલ્ય હોવા છતાં એક આરંભ કિયામાં સમાન ફલને આવીને પ્રવૃત્ત થયેલ એક પુરુષ તેના ફલનો ઉપભોગ કરવા છતાં તે આરંભ ક્રિયાને સાવધ માને છે; બીજો પુરુષ તિ આરંભમાં પ્રવૃત્ત થઈને તેના ફલનો ઉપભોગ કરવા છતાં પણ તે આરંભને પ્રવૃત્તિ નામથી નિર્દોષ માને છે. આ સ્થળે બીજા પુરુષને દષ્ટિસંમોહ દોષ જાણવો. [[કારાગ કે સાવધ એવા આરંભને તે નિરવદ્ય-નિષ્પાપ માને છે).
અથવા બીજી વ્યાખ્યા એવી થઈ શકે કે - ભાવ - પરિણામ નામના ગુણને આશ્રયીને બન્ને આરંભમાં રહેલ તત્વ સમાન હોવા છતાં નામભેદના કારણે શાસ્ત્રને વિશે વિપરીત બુદ્ધિવાળો પુરુષ જેના કારણે થાય છે તે દોષ દૃષ્ટિસંમોહ જાણવો. ટીકાકારથી આવો અર્થ બતાવવા माटछ 'आगमान्यधादृष्टिः' पहनो मील समास यो. अनेसार पछी 'संज्ञाभेदेन आगमान्यथादृष्टिः' मारीतेतृतीया ५९५ સમાસ કરવો. આ રીતે બહુવીહિમાસગર્ભિત ઉત્તર પદનો પ્રથમ પદની સાથે તૃતીય તપુરુષ સમાસ કરવાથી જે અર્થ પ્રાપ્ત થાય છે તે અર્થ જ અમે [ગુજરાતી વ્યાખ્યાકારે] ઉપર જણાવેલ છે. તે અર્થ કઈ રીતે પ્રાપ્ત થાય ? તેની સમાસ-વિગ્રહની પ્રક્રિયા બતાવાઈ ગઇ. આ વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ કરવા માટે યોગદીપિકાકારશ્રી દઢાંત જણાવે છે કે-સ્વમતિકલ્પિત હિંસામાં અને યજ્ઞસંબંધી હિંસામાં પોતાનો ઉપભોગ જ જેનું ફલ છે તેવી આબાદીની કામના સ્વરૂપ ક્લિષ્ટભાવ સમાન હોવા છતાં સ્વમતિકલ્પિત લૌકિક હિંસામાં અવિહિતત્વ અને વૈદિક હિંસામાં વેદવિહિતત્વસ્વરૂપ વિશેપનો આશ્રયાણ કરવા સ્વરૂપે દૃષ્ટિસંહ વૈદિકોનો જાણવો.
यत्र तु. । परंतु मे स्थरममा नामना गने साथीने यतिथी २नी मारनाम [१२तुमi] तय समान नखोयते। १. मुद्रितप्रती 'तथा' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रती - 'फलोपे...' इति पाठोऽर्थतोऽविरुद्धोऽपि प्रकृतेऽशुद्ध एवावसेयः ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240