Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 125
________________ ९२ चतुर्थं षोडशकम् ॐ धैर्यस्वरूपमीमांसा ॐ मध्यत्वं धैर्य = भयहेतूपनिपातेऽपि निर्भयत्वम् । ते सचिवौ = सहायौ यस्य स तथा । मात्सर्य = परप्रशंसाऽसहिष्णुत्वं, तस्य विघातकृत् परमः = प्रधानः ॥४/४|| पापजुगुप्सालक्षणमाह -> 'पापे'त्यादि । = कल्याणकन्दली मातृकास्थानप्रयुक्ते परकृत्योत्साहे व्यभिचारवारणाय 'शुभाशय' इत्युक्तम् । तदक्तं उपमितिभवप्रपञ्चायां कथायां --> परोपकारकरणव्यग्रा एव सत्परुषा भवन्ति । ते हि परे प्रियं कर्तमद्यताः शिथिलयन्ति स्वप्रयोजनम । परप्रयोजनमेव हि ते स्वप्रयोजन मन्यन्ते -- [पृ.१६३] । अत एव धर्हिताऽपि बोध्या । तदुक्तं धर्मरत्नप्रकरणवृत्तौ -> यो हि प्रकृत्यैव परेषां हितकरणे निरंतरं रतो भवति स धन्यो, धर्मधनार्हत्वात् -- | त्रिषष्ठिशलाकापुरुषेऽपि -> परार्थाय महतां हि प्रवृत्तयः - [१/ २/८८१] इत्युक्तम् । अत एव सर्वेषां प्रियो भवति । तदुक्तं योगशास्त्रवृत्ती -> परोपकारपरो हि पुमान् सर्वस्य नेत्रामृताञ्जनम् |--- [प्रका.१] । अत एवाऽनुल्लङ्घनीयाऽऽदेशो भवति, तदक्तं धर्मरत्नप्रकरणे -> उवयरइ सुदक्खिण्णो परेसिमज्झिय ज्झवक्कोऽणुवत्तणीओ य सव्वस्स --- ||१५|| इति । गाम्भीर्य = परैरलब्धमध्यत्वम् । न च मायायामतिव्याप्तिरिति शङ्कनीयम्, स्वगुणलब्धिशक्त्यादेः विगोपनवृत्त्यपेक्षया परदोषस्य चाऽप्रकाशनपरिणामापेक्षया व्यवहारादिना परैरज्ञेयचेतोवृत्तित्वस्य विवक्षणात् । अन्यत्र च -> 'यस्य प्रभावादाकाराः क्रोध-हर्ष-भयादिषु । भावेषु नोपलभ्यन्ते, तद् गाम्भीर्यमुदाहृतम् ।। -- [ ] इत्युक्तम् । एतद्वन्त एव साधवः । अतः एवोक्तं दशवैकालिकचूर्णी -> साणा सागरो इव गंभीरेण होयव्वं --- | धैर्य = भयहेतपनिपातेऽपि निर्भयत्वम । तदक्तं योगबिन्दवत्तिकता --- धैर्य = व्यसनाशनिसन्निपातेऽप्यविचलितप्रकतिभावः का.५२७.] इति । देवभद्रसूरिणाऽपि कथारत्नकोशे --> गरुयावयानिवाए वि दचनासे वि पणइविरहे वि ।। जम्माहप्पा न मणो खुप्पइ तं बिंति धीरत्तं ।। - [प्र.२०१/गा.२] इत्युक्तम् । इदश्च ‘परीक्षेत भयं विषादेन धैर्यमविषादेन'|| [३/४/८] इति चरकसंहितानुसारेण संवदति । तदुक्तं कालिदासेनापि कुमारसम्भवे -> विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः - [१/५९] । कथासरित्सागरे सोमदेवोऽपि --> आपदि स्फुरति प्रज्ञा यस्य धीरः स एव हि «- [क.स.सा.] इत्याह । कादम्बर्यामपि → 'धीरा हि तरन्त्यापदमि' - ति धैर्यफलमुक्तम् । सुगमार्थकल्पनाकारमते -> धैर्यं = धीरता = स्थिरत्वम् --- । मूलकारैस्तु योगबिन्दौ स्थैर्य-धैर्ययोः पार्थक्येनोल्लेखोऽकारीति ध्येयम् [यो.बि.का.५२] । -> स्थैर्य = स्थिरभाव: प्रतिपन्न निर्वाहणे, धैर्य = व्यसनाशनिसन्निपातेऽप्यविचलितप्रकृतिभावः <-- [का.५२ वृ.] इति योगबिन्दुवृत्तिकारः । महाभारते तु -→ स्वधर्मे स्थिरता = स्थैर्य, धैर्यं = इन्द्रियनिग्रहः <-- [वनपर्व-३१९६] इत्युक्तम् । सुगमार्थकल्पनाकुन्मते धैर्य-स्थैर्ययोरैक्यं योगदीपिकाकारमते च वीरत्व-स्थिरत्वयोरैक्यम् । वयं तु स्वाभीष्टप्राप्ती, स्वानभिप्रेतवियोगे, कार्यसमाप्तौ वा कालविलम्बसहिष्णुत्वं धैर्यमिति ब्रूमः । महाभारते तु --> सुखं च दु:खं च भवाभवौ च लाभालाभौ मरणं जीवितं च। पर्यायशः सर्वमेते स्पशन्ति तस्माद धीरो न च हृष्येन्न शोचेत् ।। - [उद्योगपर्व-३६/४७] इत्येवं|| धैर्यवान् प्रदर्शितः। __ मात्सर्य = परप्रशंसाऽसहिष्णुत्वम् । प्रशंसा चोपलक्षणं परकीयप्रकर्षोत्कर्षादेः । तस्य = निरुक्तमात्सर्यस्य विघातकृत् ।। B દક્ષિણયનું તાત્વિક સ્વરૂપ Bg ટીકાર્ય :- પારકાના કાન વિશે પણ ઉત્સાહથી પ્રકૃટ બનેલ શુભાશયને દાક્ષિણય ગુણ સાગવે. તે શુભ પરિણામ ગંભીરતા અને ધીરતાની સહાયવાળો હોય. ગંભીરતાનો અર્થ છે અન્ય વ્યક્તિ દ્વારા મનોગત ભાવો જાણી ન શકાય તેવા હોવું. ધીરતાનો અર્થ છે ભયના હેતુઓ પિરિષહ-ઉપસર્નાદિ] આવી પડે તો પણ નિર્ભયપણું. તથા તે શુભાશય પારકાની પ્રશંસાને સહન ન કરી શકવા સ્વરૂપ માત્સર્યનો = ઈર્ષ્યાને નાશ કરનાર હોય છે. તે પ્રધાન શુભ પરિણામ દાક્ષિણ્ય તરીકે ગણવો. ૪િ/૪] વિશેષાર્થ :- અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે અન્ય વ્યક્તિના કહેવાથી પરાણે પારકાનાં કામ કરવા તેને દાક્ષિણ્ય કહેવાના બદલે શ્રીમદ્જીએ અન્યના કાર્યોને કરવામાં પોતાની તત્પરતાને ઉલ્લાસાત્મક પરિણામને દાક્ષિણય તરીકે જણાવેલ છે. તે માટે સેવાનો ઉત્સાહ રાખવો જોઈએ. તો જ અવસરે બીજાનું કામ કરી આપવામાં તત્પરતા આવવાથી સામા પ્રત્યે દાક્ષિણ્ય ગુણ વ્યક્ત થશે. બેશરમ માણસ તો|| સામાની માગણી વખતે ઝટ ના કહેશે કે સહાયના અવસરે આંખ મિંચામામાં કરશે. “આપણે કેટલે પહોંચવાનું ? અમે શું નવરા બેઠા છીએ કિ બધાનું કામ કરતા રહીએ ?' આવા હલકા વિચારો આવે એ પશુકક્ષાની સ્વાર્થવૃત્તિ સૂચવે છે. પશુ કરતાં માનવની વિશેષતા એ જ છે, કે માણસ પોતાનો સ્વાર્થ ગૌણ કરી બીજની સેવા કરી શકે છે, પશુ નહિ. તથા ટીકાકારશ્રીએ દાક્ષિણયને પરિણામવિશેષસ્વરૂપ જણાવેલ છે. તેથી બીજના કાર્યમાં ઉત્સાહ રાખવો તે દાક્ષિણય ગુણ તરીકે જાણવો, નહિ કે માત્ર બીજનું કામ કરવું. તેથી અગવડતા-અનાવડત વગેરેના કારણે ઔચિત-વિનયપૂર્વક કયારેક ના પાડવામાં દાક્ષિણ્ય ગુણ બાધિત ન બને. તથા ખરાબ કાર્યો કરવાની કોઈ માગણી કરે અને તેનો નિષેધ કરવામાં આવે તો પણ દાક્ષિણ ગુણ બાધિત ન બને. વળી, તે પરિણામ પણ શુભ હોવો જોઈએ. સામેની વ્યક્તિને ફસાવવાનો કે પોતાના સ્વાર્થને સાધવાને મલિન આશય હોય તો તેની દક્ષિણમાંથી બાદબાકી થઈ જાય છે. દાક્ષિણ્ય માટે જરૂરી ગંભીરતા લાવવા સામેના ગુણ-|| Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240