Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 89
________________ ५६ द्विताय-षोडशकम् 388 शास्त्रादरस्य वीतरागादराविनाभावित्वम् & वचनस्यैव माहात्म्यमभिष्टौति' → 'अस्मिन्नि'त्यादि । अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्नियमात्सर्वार्थसंसिद्धिः ॥२/१४।। સ્મિન = દિને હાચ્ચે સતિ હતી: રકૃતિ તૈqતો મુનીન્દ્ર:, Ik/uCICIJCIC-77-Grशालित्वात्. इति: पादसमाप्तौ । हृदयस्थिते च तस्मिन् - मुनीन्द्रे जियमात् = निश्चयेन सर्वार्थसंपत्तिः भवति - ત્યાગી उपजीव्य इति व्युत्पत्त्या उपजीव्याऽपेक्षया उपजीवकस्य दुर्बलत्वात् सदनुष्ठानमपुरस्कृत्य जिनवचनमेव प्राधान्यमहतीति तात्पर्यम् ।। अत एव दर्शनप्राभृते कुन्दकुन्दस्वामिनापि -> जिणवयणमोसहमिणं विसयसुहविरेयणं अमिदभूयं । जरमरणवाहिहरणं खयकरणं सञ्चदुक्खाणं ।।१७।। ८- इत्येवमनुष्ठानमपहाय जिनवचनस्योषधत्वामृतत्वादिकमाविष्कृतम् ॥२/१३॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> अस्मिन् हृदयस्थे सति तत्त्वतो मुनीन्द्रो हृदयस्थः । तस्मिन् हृदयस्थिते च नियमात् सर्वार्थसंसिद्धिः ॥२/१४॥ इयञ्च कारिका उपदेशरहस्योपदेशपदवृत्ति-धर्मरत्नप्रकरणवृत्ति-धर्मविन्वृत्ति-प्रतिमाशतकवृत्ति મૂત્રપI [૩.સ્ટ્ર.T.૧ ૩. ટૂ.૨૮૦ .૨.1.3.૨૪૬ ../૭૪ ...૨.૨ વો..૨/૪] ઉદ્ધત વર્તત || मुनीन्द्रः = सर्वज्ञः, तस्य स्वतन्त्रबक्तृत्वरूप-तत्सम्बन्धशालित्वात् = स्वगतनिरुपचरितस्वातन्त्र्यलक्षण-बचनप्रतियोगिककर्तृत्व-|| स्वरूप-वचनसम्बन्धपरिकलितत्वात् । ततश्च स्वनिष्ठानुपचरित-स्वातन्त्र्यलक्षणकर्तृत्वप्रतियोगिकत्वसम्बन्धेन सर्वज्ञविशिष्टस्य वचनस्य हृदयस्थितत्वे तद्वारा सर्वज्ञस्यापि हृदयस्थितत्वं न्याय्यम् । स्वतन्त्रपदेन गणधरादिव्यवच्छेदः कृतः, सर्वज्ञतीर्थंकरोपदिष्टार्थदेशनाया एवान्यगतप्रमाणान्तरानुपजीवकत्वात्, तामवलम्ब्यैव सूत्रात्मकाऽगमकर्तृत्वं गणधरादीनामभिहितम् । अत एवागमाशातनायां प्राधान्येन तीर्थकराशातना तत्र तत्र प्रसिद्धा, न तु गणधराद्याशातनेति ध्येयम् । जिनवचनोपयोगमाहात्म्यश्च धर्मविन्दी मूल ગૌણ કરાય છે, કારણ કે અનુષ્ઠાન જિનવચનનું ઉપવક = અવલંબન કરનાર છે. [૨/૧૩]. વિશેષાર્થ :- આગમ વચન વડે મનની જે પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે તેનાથી જ વાસ્તવમાં ધર્મ ઉત્પન્ન થાય છે. વિહિત પ્રવૃત્તિ કે નિવૃત્તિના ફળને ઉત્પન્ન કરવામાં માધ્યમ બને છે પૌલિક ભાવાત્મક પુછયાદિસ્વરૂપ અતીન્દ્રિય ધર્મ, વચન તો માત્ર તેનું જ્ઞાપક = બંજક = સૂચક છે. માટે ધર્મની અપેક્ષાએ વચનમાં જ્ઞાપકતા નામનો ધર્મ ઉત્પન્ન થાય છે. જેને જ્યાં રહેવું હોય તેને પોતાની અપેક્ષાએ ત્યાં [આધારમાં રહેલો ધર્મ પોતાને ત્યાં [= આધારમાં રહેવા માટે સંબંધનું કામ કરે છે. જુઓ દિવ્યદર્શનટ્રસ્ટપ્રકાશિત ન્યાયભૂમિકા તેથી દર્શિત ધર્મની અપેક્ષાએ વચનમાં રહેલી લાપકતા એ ધર્મને વચનમાં રહેવા માટે સંબંધ તરીકે કામ કરશે. તેથી સ્વજ્ઞાપકતા સંબંધથી ધર્મવાનું વચન બનશે; ધર્મ વચનનિક = વચનવૃત્તિ = વચનગત બનશે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે વિહિત પ્રવૃત્તિ કે નિવૃત્તિનું ફળ તો સાધકને કાલાંતરમાં મળે છે. પરંતુ તે સમયે પ્રવૃત્તિ તો હાજર હોતી નથી. માટે વિહિત પ્રવૃત્તિના ફળને આપનાર કોઈક મધ્યકાલીન પરિબળની કલ્પના કરવી જરૂરી બને છે. તે છે ધર્મ. તેને પુષ, અદ, નસીબ વગેરે પાર કહેવાય છે. તે જ વિહિત પ્રવૃત્તિ વગેરેથી ઉત્પન્ન થઈને વિહિત પ્રવૃત્તિના કાલાંતરીય ફળને ઉત્પન્ન કરે છે. દાર્શનિક પરિભાષા મુજબ તેને કાર = વ્યાપાર કહી શકાય. જેના વચનનું પ્રામાણ્ય ક્યારેય અન્ય પ્રમાણથી બાધિત ન બને તેવી સ્વતંત્રવત્તાસ્વરૂપ વ્યક્તિ તો માત્ર સર્વજ્ઞ જ હોઈ શકે. તેથી સર્વજ્ઞવચન જ પરમ = પ્રકુટ છે. સત્ અનુષ્ઠાનને પોતાની પ્રામાણિકતા ટકાવી રાખવા જિનવચનનો સહારે = આશરો લેવો પડે છે. પરંતુ જિનવચનને સ્વાગત પ્રામાણ્યના નિર્વાહ માટે સદનુમાનનો ટેકો લેવાની જરૂર રહેતી નથી. માટે સદનુમાન કરતાં સર્વવાળી બલવાન = પ્રધાન છે. તેની અપેક્ષાએ સદનુમાન દુર્બલ = ગૌણ છે. માટે જ સદનુમાનની આરાધનાના બદલે જિનવચનની આરાધનાને જ તાવિક ધર્મરૂપે આગળના શ્લોકમાં બતાવી ગયા. માટે “આજ્ઞા એ ધર્મનો સાર છે' એ વાત યથાર્થ જ છે. [૨/૧૩] . જિનવચનના જ મહિમાને મૂલકારથી વખાણે છે કે – માતા :- આ સિર્વજ્ઞવાગી] દયસ્થ થયે છતે વાસ્તવમાં સર્વજ્ઞ હદયસ્થ બને છે અને સર્વજ્ઞ દયસ્થ થયે છતે નિયમા|| સર્વાર્થસંપત્તિ થાય છે. [૨ / ૧૪] છે. જયાં શાસ્ત્ર ત્યાં સર્વ પ્રક ટીડાર્ગ :- જિનવચન હૃદયસ્થ થયે છને સ્મૃતિ દ્વારા સર્વ જિનેશ્વર ભગવંત હૃદયસ્થ બને છે; કારણ કે આગમ-વચનના સ્વતંત્રવતૃત્વરૂપ સંબંધથી સર્વજ્ઞ ભગવંત યુકત છે. અર્થરૂપે જિનાગમોને બોલનાર સર્વજ્ઞ તીર્થકરો હોવાથી જિનાગમના સ્વતંત્ર વકતા સર્વજ્ઞ તીર્થકરો જ છે. સર્વજ્ઞ ભગવંત હૃદયસ્થ થયે છતે નિશ્ચયે સર્વાર્થસંપત્તિ પ્રાપ્ત થાય છે. [૨/૧૪] ક. મfટતાતેં ‘તિ ' zત : | ૨. 7. TH -સમા"HT fa SJ: | For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240