Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ags सम्यग्दृष्टः पापसवनऽप्यसवनम् ge
|| इति तृतीयं षोडशकम् ॥
कल्याणकन्दली न च पापनिवृत्त्यकरणे तत्त्वहानिरिति वाच्यम्, तदानीं तस्याऽशक्यत्वेऽपि श्रद्धासाम्राज्यात् धर्मसिद्धेः, अन्यथा -> जं सक्का तं कीरइ जं च न सक्कइ तयंमि सद्दहणा । सद्दहमाणो जीवो वच्चइ अयरामरं ठाणं ।। - [ ] इत्यस्यानुपपत्तेः ।। दर्शनप्राभृते कुन्दकुन्दस्वामिनापि --> जं सक्कइ तं किरइ जं च ण सकेइ तं सद्दहणं । केवलिजिणेहिं भ सम्मत्तं ॥ -२२] इत्युक्तम् । इदमेवाभिप्रेत्य मूलकारैरेव योगबिन्दौ -> भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः ॥ नार्या यथान्यसक्तायास्तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।। - [यो.बि.२०३/२०४] इति प्रोक्तम् । 'जे आसवा ते परिसवा' [१/४/२] इति आचाराङ्गसूत्रमऽप्यत्र संवदति । तदुक्तं समयसारेऽपि --> सेवंतो वि ण सेवइ ८- [१७९] इति ।
इदञ्चातिनिर्मलाविरतसम्यग्दर्शनयुक्तानधिकृत्याऽवगन्तव्यम्, तेषामेवाश्रवहेतूनां संवररूपेण परिणामयितुं समर्थत्वात्, यथोक्तं वीतरागस्तोत्रे श्रीहेमसूरिभिः --> यदा मरुन्नरेन्द्र श्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रति म विरक्तत्वं तदाऽपि ते ॥ [वी.स्तो.१२/४] <- इति । समारोपमन्तरेण भोगान् स्वरूपतः पश्यतां तेषामेवाऽसङ्गेन भोक्तृत्वं सम्भवेत् । तदुक्तं योगदृष्टिसमुच्चये --> मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः || भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुआनोऽपि ह्यसङ्गस्सन् प्रयात्येव परं पदम् || - [यो.दृ.१६५/१६६] इति । एतदनुसारेण योगसारखाभृतेऽपि ---> मायाम्भो मन्यतेऽसत्यं तत्त्वतो यो महामनाः । अनुद्विग्नो निराशङ्कस्तन्मध्ये स न गच्छति ।। मायातोयोपमा भागा दृश्यन्ते येन वस्तुतः । स भुञ्जानोऽपि निःसङ्गः प्रयाति परमं पदम् ।। - [८/२१-२२] इत्युक्तम् । एतेन ---> सम्यग्दर्शनसम्पन्नः कर्मभिर्न निवध्यते --- [६/७४] इति मनुस्मृतिवचनं व्याख्यातम्, यथोक्तं आचाराङ्गेऽपि - > सम्मत्तदंसी न करेइ पावं [१०/३/२] इति भावनीयं तत्त्वमेतत् ॥३/१६॥
इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां तृतीयपोडशक-योगदीपिकाविवरणम् । કુદકા મારીને ખાઈને સામે પાર જવાનો ભગીરથ પુરુષાર્થ કરી જીવનને બચાવી લો ? આ ત્રણ સિવાય ચોથો વિકલ્પ શક્ય નથી. જે તમે બુદ્ધિમાન હશો તો ‘જીવતો નર ભદ્રા પામે' એ ન્યાયથી તૃતીય વિકલ્પ જ સ્વીકારશો. તપેલા લાલચોળ લોખંડના ગોળા ઉપર તમે પગ કેવી કમકમાટી સાથે મૂકતા હશો ! એ વખતની કંપારીની/પૂજારીની કલ્પના પણ ધ્રુજારી લાવી દે તેવી છે. | નિકાચિત ચારિત્ર મોહનીય કર્મની શિરજોરીના લીધે, તેના અત્યાચારનો ભોગ બનવાના લીધે સંસારમાં પાપ કરતી વખતે સમ્યગ્રષ્ટિને પણ બરાબર આવી જ પૂજારી અને કંપારી હોય. પાપ કરતી વખતે આવી ધૂજારી ન હોય તો સમકિત ટકી ન શકે. અવિરતિધરના નિર્મલ સમ્યગ્દર્શનનું અવયંભાવી કાર્ય છે પાપપ્રવૃત્તિમાં બળાપો, હૈયાનો વલોપાત, કાળો કલ્પાંત, પાપપ્રવૃત્તિથી છૂટવાનો મરણિયો પ્રયાસ. આવું હોવાથી ધર્મનો ઉત્કટઉલ્લાસી જીવ ધર્મસિદ્ધિની વરમાળાને વરે તેમાં નવાઈ નથી. - સમકિત દષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાળ, અંદરથી ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત બાળ - આ ઉકિત પણ અહીં અવશ્ય સ્મર્તવ્ય છે. આવા નિર્મલ સમ્યગદર્શનને કોટિ કોટિ વંદન. [૩/૧૬] તૃતીય ષોડશક અને તેના ઉપર યોગદીપિકા ટીકાનું વિવરણ પૂરું થયું.
हे ध्यासिंधु !
તને, તારા મોક્ષમાર્ગને-જિનશાસનને, તારા માર્ગે ચાલતા સાધકોને ઓળખી શકું - ચાહી શકું એવી સદ્ગદ્ધિ મને આપજે, તારા માર્ગે ચાલવાનું મને બળ આપજે. તારા શાસનની પ્રકૃષ્ટ સાનુબંધ સેવા પ્રસન્નતાપૂર્વક કરી શકું એવા શુદ્ધ-વિશુદ્ધ-પરિશુદ્ધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવનો આપના પ્રભાવે મને ચોગ થાવ અને ઉત્સાહથી તેનો સદુપયોગ કરવાનું આત્મબળ મળો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240