________________
७४ तृतीय षोडशकम्
अभव्यादिक्रियायां तात्त्विकपरार्थकरणोद्देशविरहः 808 પ્રવૃત્તેિ તક્ષયતિ -> 'તત્રે'ત્યાદ્રિા ____ तत्रैव तु प्रवृत्तिः शुभसारोपाय सङ्गताऽत्यन्तम् । अधिकृतयत्नाऽतिशयादौत्सुक्यविवर्जिता चैव ॥३/८॥ तत्रैव = अधिकृतधर्मस्थाने एव, उद्देश्यताख्यविषयतया या प्रवृत्ति: शुभः = सुन्दरः सारः = नैपुण्यान्वित
। कल्याणकन्दली नुष्ठानगोचरोपयोगे प्रणिधानलक्षणाऽतिव्याप्तिः, स्वर्गादिगोचराऽबाध्यकामनालक्षणाऽवद्याऽपरिहारात् । वस्तुत: परार्थमुख्योद्देश्यकत्वमपि तत्र नास्ति, स्वर्गप्राप्तिप्रभृतिस्वार्थानुपसर्जनभावस्य प्रच्यावयितुमशक्यत्वात् । एतेन -> अणुभवजुत्ता भत्ती साहम्मिया वच्छल्लं । न य साहेइ अभब्यो संविग्गत्तं न सुप्पक्खं ॥७|| ४- इति अभव्यकुलक-सम्बोधप्रकरण [१/२९६] वचनमपि व्याख्यातम् । अत एव तदधस्तनस्थानवर्तिषु कामभोगादिनिमग्नेषु अलसेषु वा जीवेषु कृपानुगत्वमपि तत्र वस्तुतोऽसम्भवि, विषयसुखादिप्रमादे हेयत्वसंवेदनविरहादिति निपुणतरं निभालनीयम् ॥३/७॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् ---> तत्रैव प्रवृत्तिः तु अत्यन्तं शुभसारोपायसङ्गता अधिकृतयत्नातिशयात् औत्सुक्यविवर्जिता चैव भवति] ।।३/८॥ इयमपि कारिका योगविंशिकावृत्ति-कूपदृष्टान्तविशदीकरणवृत्त्यादी टीकाकृता संवादरूपेणोपदर्शिता । एतत्कारिकानुरोधिनी कारिका योगलक्षणद्वात्रिंशिकायां -> प्रवृत्तिः प्रकृतस्थाने यत्नातिशयसम्भवा । अन्याभिलाषरहिता चेत:
સંસકારરૂપે તો તે ઉપયોગ અવિચલિત જ હોય. [૨] બીજુ વિશેષાણ એ છે કે જે જીવો પોતે સ્વીકારેલ ધર્મસ્થાનની અપેક્ષાએ નીચેની ભૂમિકાએ રહેલા છે તેના વિશે પોતાનું પ્રદર્શિત ધ્યાન તિરસ્કાર-ધિકકાર-ષવાળું ન હોવું જોઈએ, પરંતુ કરુણાથી યુક્ત હોવું જોઈએ. દા.ત. ઉપરોકત ઉદાહરાગમાં જ જે જીવો રોજ થોડો પણ નવો સ્વાધ્યાય નથી કરતા તેઓ પ્રત્યે પોતાનો અભિનવકૃતગ્રહાશકર્તવ્યતાવિષયક ઉપયોગ કરુણાગર્ભિત હોવો જોઈએ. તેઓ પ્રત્યે નિંદાવૃત્તિ, ભાવના, હીનતાદૃષ્ટિ જો પોતાનામાં હોય તો તે પોતાની પ્રતિજ્ઞાના ઉપયોગનું અજીર્ણ છે. તેવો ઉપયોગ પ્રણિધાનાત્મક બની ન શકે. [૩] ધ્યાનનું ત્રીજું વિશેષણ એ છે કે પોતાનું વિવક્ષિત ધર્મસ્થાનવિષયક ધ્યાન પરોપકારપ્રધાન હોવું જોઈએ. દા.ત. ઉપરોક્ત ઉદાહરણમાં જ પ્રતિદિન ૫ કલાક અભિનવયુગ્રહણ કરવાની પાછળ પોતાનો આશય હું ભાણી-ગણીને વિદ્વાન થઈ એવા ચોટદાર વ્યાખ્યાન વાંચું કે મારી વાહવાહ થાય' આવી મલિન સ્વાર્થવૃત્તિથી દૂષિત થયેલો ન હોવો જોઈએ. પરંતુ - “હું મોક્ષમાર્ગને તાત્ત્વિક રીતે જાણીને બીજા પણ યોગ્ય જીવોને પ્રભુશાસન વાસ્તવિક રીતે પમાડી શકે, બીજા યોગ્ય જીવોને ભણાવવા દ્વારા અથવા ભવિષ્યમાં શાસ્ત્રરચના દ્વારા ભુતની પરંપરાને અવિચ્છિન્ન બનાવીને ગુરુજનોએ મારી પર કરેલા ઉપકારોનું ઋણ વાળી શકું, પ્રતિદિન નિયમિત નવીન થતહાગમાં સહર્ષ પ્રવૃત્તિ કરીને બીજા જીવોને પણ એક સારો આદર્શ આપું જેથી તેઓ પાગ નવ્ય કૃતજ્ઞાનના રસિયા બને, હું રોજ નવું ભાગીશ તો બીજા યોગ્ય જીવોને પા ભાગવાની પ્રેરણાપ્રોત્સાહન આપી શકીશ.' - આવી ઉદાર પરોપકારવૃત્તિ જ મુખ્યતયા પોતાના ઉપયોગમાં વાગાયેલ હોય. તે જ તે ઉપયોગ પ્રણિધાનની કક્ષામાં આવી શકે.
[૪] એ ઉપયોગનું = ધ્યાનનું ચોથું વિશેષણ છે નિરવદ્યવસ્તુવિષયકત્વ. યોગદીપિકા કારના કથનાનુસાર વિવક્ષિત ધર્મસ્થાનની સિદ્ધિને અનુકૂલ એવા દૈનિક કર્તવ્યો વિષયક ધ્યાન એ નિરવદ્યવસ્તુવિષયક પદનો અર્થ છે. ઉદાહરાગથી એની સ્પષ્ટતા એ છે કે ૬ માસ સુધી રોજ ૫ કલાક ભાગવાની પોતાની પ્રતિજ્ઞા સિદ્ધ થાય તેના માટે રોજ વિદ્યાગુરુનો વિજ્ય, ઉચિત ભક્તિ, જ્ઞાનજ્ઞાની-જ્ઞાનના સાધનોની આશાતનાનો પરિહાર, અભ્યાસમાં બાધક એવી બાહ્ય પ્રવૃત્તિઓ અને ભકતોના ટોળાને વળગાડ વગેરેથી દૂર રહેવાની વૃત્તિ, દૈનિક છાપા-સાપ્તાહિક-માસિક પત્રિકાઓ-પરચૂરણ સાહિત્ય વગેરે નહિ વાંચવાની મકકમતા, નિયમિત વ્યવસ્થિત રીતે નવું ચુત ચહાણ કરવાનો ઉલ્લાસ ટકી રહે તે માટે રોજે રોજની ગ્રહણ કરેલ વાચનાનું પુનરાવર્તન-પરિશીલન કરવાની તત્પરતા.... વગેરેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ધનવેપારાદિમાં નહિ પણ તપ-સ્વાધ્યાય-અહિંસાદિ ધર્મસ્થાનમાં ચિત્તનું સ્થાપન જોઈએ. આ રીતે ચાર વિશેષાણવાનું ધ્યાન-ઉપયોગ બને તો જ શાસ્ત્રકાર મહર્ષિઓ તેને પ્રણિધાનનું લેબલ લગાડે છે. આવું પ્રણિધાન આવે તો જ બાકીના પ્રવૃત્તિ વગેરે આગળના ૪ સ્થાનોની ઉપલબ્ધિ સરળ થઈ શકે. સાવદ્ય વસ્તુનું ધ્યાન ચિત્તને અને ધર્મસાધનાને કલુષિત કરે છે. કલુષિત ચિત્તમાં સાધનાના સંસ્કાર પડતા નથી. હીન પ્રત્યેનો દ્વેષભાવ સાધના માટેની મનોભૂમિકાનો નાશ કરે છે. કોમળ અને નમ્ર ગાગગ્રાહી મનમાં જ સાધના ઉતરી શકે. વાર્થવૃત્તિ એ સાધના અને સાધ્ય પ્રત્યેનો આદરભાવ નટ કરે છે. માટે ઉપરોક્ત ચારેય વિશેષાગ આવશ્યક છે. ટીકાકાર શ્રીમદ્જીએ સીમંધરસ્વામીના ૩૫૦ ગાથાવાળા સ્તવનમાં જણાવેલ છે કે –> કરુણા ન કરે હીનની રે, વિાણ પણિહાણ સનેહ ૨, ફેષ ધરંતા તેહશું રે, હેઠા આવે તેહ રે. – [૩]
મૂલકારથી હવે પ્રવૃત્તિનું લક્ષણ બતાવતાં કહે છે કે –
ગાથાર્થ :- ત્યાં જ પ્રવૃત્તિ તો અત્યંત સુંદર પ્રકૃઢ ઉપાયથી સંગત હોય છે અને વિવક્ષિત વિશિષ્ટ પ્રયત્નથી સુમરહિત|| જ હોય છે. [૩] ૪]
-: પ્રવૃતિરૂવરૂપવિચારણા - || . મુકતાનંt ‘સદ્રતા' : TE; | Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org