Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 110
________________ * विघ्नजयनिरूपणे योगविंशिकावृत्तिसंवादः * एको हीजो विघ्नजयः, अपरो मध्यमः, अज्यस्तूत्कृष्ट इति । त्रैविध्यमेव निदर्शजगर्भविशेषणेन समर्थयति -> मार्गे प्रवृत्तस्य पुंस इह - जगति ये कण्टक-ज्वर-मोहा: = कण्टकपादवेध-ज्वरोत्पत्ति-दिङ्मोहोत्पादा विघ्ना अस्खलिताविह्वल-नियतदिनप्रवृत्तिप्रतिबन्धकाः तज्जयाश्च विशिष्टप्रवृत्तिहेतवः तत्समोऽयं धर्मस्थानेऽपि कण्टकानां (= कण्टकस्थानीयाजां) शीतोष्णादीनां ज्वरकल्पाजां शारीररोगाणां दिङ्मोहकल्पस्य च मिथ्यात्वस्य जय: परिषहतितिक्षया आरोग्यहेतुविहिताऽऽहारादिप्रवृत्ति-मनोविभ्रमापजायकसम्यक्त्वभावजया च जजितो यथोत्तरमधिक: त्रिविधोऽपि समुदितः, प्रवृत्ति: अधिकृतधर्मस्थानविषया फलं यस्य स तथा. अल्पस्याऽपि विटजस्य सत्त्वे कार्याऽसिद्धेरित्यव - कल्याणकन्दली न सम्भवतीत्यत: 'कण्टकपादवेधे' त्युक्तम्, अग्रेऽस्खलितप्रवृत्तिबन्धकत्वमविह्वलप्रवृत्तिप्रतिबन्धकत्वं नियतदिक्प्रवृत्तिप्रतिबन्धकत्वं यथाक्रमं कण्टकपादवेधादिष्वन्वेति । न च मूलग्रन्थस्थस्य मोहपदस्य योगदीपिकाकृतो दिङ्मोहपरत्वव्याख्यानं कथं युक्तमिति शङ्कनीयम्, समयपरिभाषायाः तथैव व्यवस्थितत्वात्, -> मूढा उ दिसाविभागममुणेता <- [४३०६] इति निशीथभाष्यस्य धर्मिपरं तद्व्याख्यानमपि संवदत्यत्र । विशिष्टप्रवृत्तिहेतव इति । जिगमिषोः कण्टकजयोऽस्खलितप्रवृत्तिहेतुः ज्वरजयोऽविह्वलपादन्यासादिप्रवृत्तिहेतुः दिग्भ्रमात्मकमोहस्य जयो नियताभिप्रेतदिक्प्रवृत्तिहेतुरित्यर्थः । बाह्यविघ्नजयेनाऽऽशयभेदश्चोपलक्ष्यते । अतो नाशयरूपताऽस्य व्याहतेति ध्येयम् । कण्टकानां = कण्टकस्थानीयानां शीतोष्णादीनां आदिपदेन क्षुत्पिपासादीनां ग्रहणम् । समुदितविघ्नविजयत्रितयस्याधिकृतधर्मस्थानप्रवृत्तिफलकत्वे हेतुमाह -> अल्पस्यापि विघ्नस्य सत्त्वे कार्याऽसिद्धेः । तदुक्तं टीकाकृता ऎन्द्रस्तुतिचतुर्विंशतिकावृत्ती ---> न हि सति आधिलेशेऽपि श्रुतपाठो भवति प्रभवति वा कार्याय <-- [७/ ३] इति । अवशिष्टमतिरोहितार्थम् । तथापि सोपयोगितया टीकाकृन्निर्मिता योगविंशिकावृत्तिर्दर्यते । तथाहि --> "विघ्नजयो नाम विघ्नस्य जयोऽस्मादिति व्युत्पत्त्या धर्मान्तरायनिवर्तकः परिणामः । स च जेतन्यविघ्नत्रैविध्यात्रिविधः । तथाहि 'यथा कस्यचित् कण्टकाऽऽकीर्णमार्गमवतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुर्भवति, तदपनयनन्तु पथि प्रस्थितस्य निराकुलगमनसम्पादकं तथा मोक्षमार्गप्रवृत्तस्य कण्टकस्थानीयशीतोष्णादिपरिषहैरुपद्रुतस्य न निराकुलप्रवृत्तिः, तत्तितिक्षाभावनया तदपाकरणे त्वनाकलप्रवृत्तिसिद्भिरिति कण्टकविघ्नजयसमः प्रथमो हीनो विघ्नजयः । तथा तस्यैव ज्वरेण भशमभिभूतस्य निराकलगमनेच्छोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादधिको यथा ज्वरविघ्नस्तज्जयश्च विशिष्टगमनप्रवृत्तिहेतुस्तथेहापि ज्वरकल्पा: शारीरा एव रोगा विशिष्टधर्मस्थानाराधनप्रतिबन्धकत्वाद्विघ्नास्तदपाकरणश्च ‘हियाहारा मियाहारा' [पिं.नि.६४८] इत्यादिसूत्रोक्तरीत्या तत्कारणानासेवनेन, 'न मत्स्वरूपस्यैते परिषहा लेशतोऽपि बाधकाः किन्तु देहमात्रस्यैवे'ति भावनाविशेषेण वा सम्यग्धर्माराधनाय समर्थात्व]मिति ज्वरविघ्नजयसमो मध्यमो द्वितीयो विघ्नजयः । यथा च तस्यैवाध्वनि जिगमिषोर्दिग्मोहविघ्नोपस्थितौ भूयो भूय: प्रेर्यमाणस्याऽप्यध्वनीनैर्न गमनोत्साहः स्यात्तद्विजये तु स्वयमेव सम्यग्ज्ञानात् परैश्वाभिधीयमानमार्गश्रद्धानात् मन्दोत्साहतात्यागेन विशिष्टगमनसम्भवस्तथेहापि मोक्षमार्गे दिग्मोहकल्पो मिथ्यात्वादिजनितो मनोविभ्रमो विघ्नस्तज्जयस्तु गुरुपारतन्त्र्येण मिथ्यात्वादि ઉત્કૃષ્ટ વિનજય જાણવો. અર્થાત એક હીન વિજય, બીજે મધ્યમ વિનજય, ત્રીજે ઉત્કટ વિનજય-આમ વિષ્ણજયના ત્રણ ભેદ છે. વિષ્ણજયના ત્રણ ભેદનું જ ઉદાહરણગર્ભિત વિશેષણ દ્વારા સમર્થન કરતાં શ્રીમદ્જી જણાવે છે કે દુનિયામાં માર્ગમાં [આગળ વધવા પ્રવૃત્ત થયેલ પુરુષને પગમાં કાંટો વિંધાઈ જવો, તાવ આવવો અને દિમોહ = દિશાભ્રમ થવો, - આ ત્રણ વિદન આવી શકે. પગમાં કાંટો લાગે તો તે અખલિત રીતે માર્ગમાં ગતિ સ્વરૂપ પ્રવૃત્તિનો પ્રતિબંધક બને છે. તાવ આવે તો નિબળાઈના કારણે શરીર પૂજવાને લીધે વિહળતા વિના પગ મૂકીને ચાલવામાં તે પ્રતિબંધક બને. તથા જો પશ્ચિમ દિશામાં પૂર્વ દિશાનો ભ્રમ થઈ જાય તો તે દિશાબ્રમ પૂર્વદિશામાં ગમન કરવામાં પ્રતિબંધક બને. ઉગમણી દિશાએ જવા નીકળેલો આથમાગી દિશાએ પહોંચી જાય. તે વિનોનો જય થાય તો તે વિશિષ્ટ પ્રવૃત્તિમાં હેતુ બને. અર્થાત્ પગમાં કાંટો લાગે તો અખલિત રીતે માર્ગમાં આગળ વધી શકાય. તાવ ન આવે તો વિજળતા વિના પંથમાં પ્રયાણ થઈ શકે. તથા દિશાજમ ન થાય તો પોતાને જે દિશામાં જવું છે તે જ દિશામાં લક્ષ્ય તરફ આગળ વધાય. ધર્મસ્થાનમાં પણ કંટક સ્થાનીય ઠંડી, ગરમી વગેરે હીન વિક્નો, તાવ સમાન શારીરિક રોગાત્મક મધ્યમ વિદનો અને દિમોહતુલ્ય મિથ્યાત્વસ્વરૂપ ઉત્કૃષ્ટ વિદન સંભવી શકે છે. ઠંડી, ગરમી વગેરે વિનોને જીતવામાં પરિવહન સહન કરવાની પ્રબળ ઈચ્છા કારણ બને. આરોગ્યનો હેતુભૂત પથ્ય-હિત-મિત એવો શાસ્ત્રવિહિત આહાર લેવાની પ્રવૃત્તિ દ્વારા શારીરિક રોગ વગેરે મધ્યમ વિદનને જીતી શકાય. મનના વિશિષ્ટ બ્રમોને-શંકાઓને દૂર કરનાર સમ્યક્ત્વની હેયોપાદેયવિષયક યથાર્થ ભાવના દ્વારા મિથ્યાત્વસ્વરૂપ ઉત્કૃષ્ટ વિપ્નને સરળતાથી જીતી શકાય. આ ત્રણેય વિનય ઉત્તરોત્તર અધિક = ચઢિયાતા છે. અર્થાત્ પ્રથમ વિજય જઘન્ય કક્ષાનો છે. દ્વિતીય વિનજય મધ્યમ કોટિનો છે. જ્યારે તૃતીય વિજય ઉત્કટ છે. આ ત્રણેય વિજય ભેગા થાય તો અધિકૃતધર્મસ્થાનવિષયક પ્રવૃત્તિસ્વરૂપ ફલ ઉત્પન્ન થઈ શકે, કારણ કે અલ્પ પણ વિદન હોય તો કાર્યસિદ્ધિ થતી નથી. એમ જાણવું. ૩૫૦ ગાથાના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240