Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 70
________________ 8 बालताया नानाविधस्वरूपोपदर्शनम् 88 कल्याणकन्दली जो जहवायं न कुणइ मिच्छद्दिठ्ठी तओ ह को अण्णो । वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। - [पिं.नि.१८६ उपदेशमाला-५०४] इति । इत्थञ्चोत्सर्गत: संविग्नस्यैव बालगोचरदेशनाधिकारत्वमाविष्कृतम्, प्रायश: संविग्नपाक्षिकस्य तथाविधबालोपकारसम्पादकत्वाऽयोगात्, धर्मतयोपदिष्टे आचारे भग्ने तद्वति प्रायो बालस्याऽनाश्वासात् मासाहसपतत्रिवत् । तदुक्तं उपदेशमालायाम् --> साहंति अ फुडविअडं 'मासाहस' सउणसरिसया जीवा । न य कम्मभारगरुयत्तणेण तं आयरंति तहा ।।। वग्धमुहम्मि अहिगओ, मंसं दंतंतराउ कड्ढेइ । मा साहसं ति जंपइ करेइ न य तं जहा भणियं ।। - उप.मा.४७१/ ४७२] इति । अतोऽपवादप्रवृत्तिरपि तत्समक्षं न कार्येति भावः, अन्यथाऽनादेयवचनतापातात् । तदक्तं धर्मविन्दवृत्ती -> स्वयमसदाचारमपरिहरतो धर्मकथनं नटवैराग्यकथनमिवाऽनादेयमेव स्यात्, न तु साध्यसिद्धिकरमि - [ध.बि.२/२१| वृ.पृ.४०] ति । न च पण्याङ्गनागृहस्थितनन्दिषेणोपदेशे व्यभिचार इत्यारेकणीयम्, महानिशीथानुसारेणाऽप्रति-पातिज्ञानोपेतस्य नन्दिपेणस्य विशिष्टदेशनालब्धिसमन्वितत्वेन तद्देशनाया आपवादिकत्वात् । सद्धर्मोपदेशादपि सद्धर्माचारपरिपालनस्य बालप्रतिबोधादावौत्सर्गिकमधिकसामर्थ्यं तु साध्वीचन्दनादर्शनप्रतिबुद्धकृषिवल-साध्वाचारसमाकलनोत्पादितकेवलज्ञानेलापुत्र-प्रमार्जन|नियतत्वग्वर्तनदर्शनप्रतिबुद्धमुनीशघातकादिदृष्टान्तेन विभावनीयम् । इदश्चात्रावधेयम् - बालताऽपि द्रव्य-क्षेत्रादितः सम्भवति । द्रव्यतः पार्श्वस्थादिद्रव्यसहवासादिप्रयुक्ता । एतादृशबालताविशिष्टस्याऽभिनिविष्टत्वे तु तदग्रतो नोत्कृष्टबाह्याचारप्रतिपादनपरा देशना दातव्या किन्तु बाह्यलिङ्गमाहात्म्यप्रधाना देशना कर्तव्या । यथा --> धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओ म्हि अहं । उम्मग्गेण पडतं रक्खइ राया जणवउ ब्व ।। - [उप.मा.२१]| इति उपदेशमालाप्रमुखवचनगर्भिता, अन्यथा तस्य समर्थत्वे वसतिनिष्काशनादिप्रसङ्गात्, असमर्थत्वेऽपि साधुप्रद्वेषादिप्रसङ्गात् तस्याऽनभिनिविष्टत्वे तु शुद्धोंछादिकमप्यपवादपरिहारेण प्रदर्शनीयम् । अनभिनिविष्टबालमेवाधिकृत्य बृहत्कल्पभाष्येऽपि -> संविग्गभाविआणं लद्भयदिटुंतभाविआणं च । मुत्तूण खित्त-कालं भावं च कहिंति सुद्धंछं ।। - [ब.क.भा.१६०७] इत्युक्तम् । श्रोतुर्दर्नयाऽभिनिविष्टत्वेऽपि गुरुपरतन्त्रत्वे परिकर्मितबुद्धित्वे च दृढं तं दुर्नयं दूषयेदपि । इदमेवाऽभिप्रेत्य देशनाद्वात्रिंशिकायां -> दुर्नयाभिनिवेशे तु तं दृढं दूषयेदपि । दुष्टांशच्छेदतो नाझी दूषयेद्विषकण्टकः ।।२/३०॥ ४- इति टीकाकृतोक्तम् । एतेन -> कालान्तरापायभीरुमधिकृत्योपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना नित्यदेशना, भोगास्थावतस्त्वधिकृत्योपसर्जनीकृतद्रव्या पर्यायप्रधाना अनित्यदेशना «- [यो.दृ.स.१३४ वृ.] इति योगदृष्टिसमुच्चयवृत्तिवचनमपि व्याख्यातम्, तथाविधविनेयाऽऽनुगुण्येन तदपपत्तेः । क्षेत्रत: साधुशून्यकर्बट-मडम्बादिवासप्रयक्ता बालता । एतादशबालताविशिष्टस्य हेतवादप्र प्रयोक्तव्या, किन्तु तद्गुरुप्रयुक्तदेशनातुल्या बाह्याचारप्रधाना देशना कर्तव्या । कालतोऽल्पवयस्कतादिप्रयुक्ता । एतादृशबालताविशिष्टं વગેરેને જોવાથી ધર્મ પ્રત્યે તે આકર્ષિત થાય, ધર્મ સાંભળવા તૈયાર થાય અને જો વકતા તે વખતે મોક્ષનો આશય પ્રગટાવવાનું જ મુખ્ય લક્ષા રાખવા છતાં ‘મન-દેહ-ઈન્દ્રિય-રોટી-કપડા-મકાન વગેરેથી રહિત એવો મોક્ષ જ ઉપાદેય છે, ધર્મ નહિં” વગેરે વાતો તેની આગળ કરવા માંડે તો તે બાલ જીવ ભડકી જ જાય અને બીજી વાર ક્યારેય પણ ધર્મ સાંભળવા તૈયાર જ ન થાય. મતલબ કે બાલ જીવની! પાસે ધર્મના વ્યવચ્છેદપૂર્વક મોક્ષની જ મુખ્યતયા વાત કરવી એ હકીકતમાં બાલ જીવમાં મોક્ષનો આશય પ્રગટાવવાના બદલે મોક્ષ પ્રત્યે, મોક્ષમાર્ગ પ્રત્યે, મોક્ષમાર્ગસાધક પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરવામાં નિમિત્ત બની જાય- એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. માંદા માણસ પાસે માણનો બોજ ઉપડાવવાની અપેક્ષા રાખવી એ જેમ ગાંડપણ કહેવાય, તેમ હરિભદ્રસૂરિજી મહારાજે પ્રથમ વોડશકમાં જેને બાલ જીવ જણાવેલ છે તેની પાસે મોશૈકલક્ષિતાની અપેક્ષા રાખવી એ વકતાની નાદાની છે, જિનવચનમર્મજ્ઞતારાહિત્યની નિશાની છે. તેમાં પણ જો બાલ જીવને એમ કહેવામાં આવે કે – “જે મોક્ષનો આશય નહિ હોય તો ધર્મ સર્વથા અધર્મ છે- મહાભૂંડો છે અને તો તારી બધી ધર્મક્રિયા ઝેર બની જશે અને તને દુર્ગતિમાં રિબાવી રિબાવીને હેરાન પરેશાન કરશે' - તે તે એવો ગભરાઈ જશે કે ભૂલે ચૂકે પાણ; ધર્મક્રિયાને કરશે નહિ; કેમ કે મોક્ષનો આશય પોતાની પાસે નથી.' આ હકીકતથી તે બાલ જીવ સુપરિચિત છે. આવું થાય તો વકતાએ મોક્ષને મુખ્ય કરીને ધર્મની આશાતના કરવાથી બાલ શ્રોતાને વિશે ઘણો મોટો અપરાધ-અન્યાય કર્યો ગણાય. વાસ્તવિકતા એ છે કે સામેની વ્યકિતમાં જેવી યોગ્યતા - ક્ષમતા હોય તેને અનુસારે જ તેની પાસે કોઈ ધર્મ કાર્યની અપેક્ષા રાખવી જોઈએ. બાલ જીવ વિવેકદૃષ્ટિશૂન્ય જિઓ પૃષ્ઠ-૩] હોવાથી તેની પાસે એટલી જ અપેક્ષા રાખી શકાય કે તે બાહ્ય સ્કૂલ ધર્માચારો પ્રત્યે આકર્ષિત થાય. બાલ જીવને અપાતી દેશનાની પાછળ “આ ધર્મદેશનાને સાંભળવાથી બાલ જીવ મોક્ષમાર્ગે આગળ વધે, મોક્ષલક્ષીતા કેળવે, મોક્ષસુખ પામે.' ઇત્યાદિ આશય વક્તાને જરૂર હોય છતાં પણ બાલ જીવની અવિકસિત અવસ્થાને લીધે વક્તા તેને મુખ્યતયા બાહ્ય આચારનો જ ઉપદેશ આપે. આથી તે બાહ્ય ધર્માનુકાન પ્રત્યે રુચિવાળો થાય અને શક્તિ મુજબ આચારમાર્ગે मा १५ प्रयनशील अने. भवितव्यता मनु डोय तो जेनो Staring Point सारो डोय तेनो Ending Point सारो આવશે જ. મેઘકુમારે હાથીના ભાવમાં મોક્ષના આશય વિના પણ દયાસ્વરૂપ ધર્માચારનું પાલન કર્યું તો તે બાહ્ય ધર્માચારનું પાલન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240