Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 63
________________ ३० प्रथम-षोडशकम् 48 दोषभयादधिकारिणा धर्मदेशना नैव त्याज्या 888 उक्तमर्थ निगमयन्नाह → एतदित्यादि । एतद्विज्ञायैवं यथार्ह शुद्धभावसम्पन्नः । विधिवदिह यः प्रयुङ्क्ते करोत्यसौ नियमतो बोधिम् ॥१/१६॥ कल्याणकन्दली सन्दर्शितोपायन विज्ञाय सद्धर्मस्य देशना विधेया, न तु 'जिहाऽस्तीति वक्तव्यं यद्वा श्रोताऽस्तीति यत्किश्चिद्धर्मवचनं श्रावयितव्यं यद्वा यत्किञ्चिद्धर्मशास्त्रज्ञानमस्तीति प्रकाशनीयमिति -- इत्युपदेशः । यथोक्तं दिङ्नागेनाऽपि कुन्दमालायां --> विकारानुरूपः प्रतिकारः - [कु.मा.५/१३] इति । तदुक्तं चरकसंहितायामपि -> सम्यक्प्रयोगनिमित्ता हि सर्वकर्मणां सिद्धिरिष्टा <- [१/१५/४] इति । न च जिनोक्तधर्मस्य कल्पसूत्रसुबोधिकावृत्त्यादिदर्शितरीत्या तृतीयौषधकल्पत्वान्नैव सद्धर्मदेशनातोऽपायभीरुत्वं गुरोयुज्यत इत्यारेकणीयम्, स्वसामाचारीपालनाद्यात्मकस्यैव धर्मस्य तृतीयौषधकल्पत्वमभिमतमाप्तपुरुषाणां; न तु|| | सद्धर्मदेशनात्मकस्य धर्मस्याऽपि, अस्य यथाधिकारमेवोभयोर्हितकारित्वस्येष्टत्वात् । अत एव एतदनपेक्षणे गुरोरपि जिनाज्ञाविराधकत्वेन दुरन्तसंसारावाप्तिः । तदुक्तं मूलकारैरेव पश्चवस्तुके --> जह चेव उ मोक्खफला आणा आराहिया जिणिंदाणं । संसारदक्खफलया, तह चेव विराहिया नवरं ।। - [पं.व.११९] इति । प्रकृते श्रोतरपेक्षया गुरोरधिकदोषोऽवगन्तव्य:. पापकर्तुर पेक्षया तत्कारयितुर्महादोषत्वादिति यो.वि.१५/पृ.१४] व्यक्तं योगविंशिकावृत्ती । यथा चैतत्तत्त्वं तथा वक्ष्यते विस्तरतोऽग्रे षोड.१०/१५ पृष्ठ-२४७] । न चैवं सर्वथा देशनापरिहार एव श्रेयानिति शङ्कनीयम्, यथार्ह शास्त्रादरस्य कल्याणरूपत्वात् । तदक्तं योगविन्दी --> उपदेशं विनाऽप्यर्थकामी प्रति पदर्जनः । धर्मस्त न विना शास्त्रादिति तत्राऽऽदरो हितः ।।२२२|| -- इति । --> सोचा जाणइ कल्लाणं सोचा जाणइ पावगं । उभयं पि जाणइ सोचा जं सेयं तं समायरे ।। - [४/ ११] इति दशवकालिकवचनमपि स्मर्तव्यमत्र । -->न धर्मकथामन्तरेण दर्शनप्राप्तिरस्ति - [अ.१] उत्तराध्ययनचूर्णिकारवचनमपि भावनीयम् । तदुक्तं समरादित्यकेवलिचरित्रे मूलकारैरपि --> न खल परमत्थदेसणाओ महामोहनासणेण अन्नो कोइ उवयारो <--- [भव.९ पृ.५४६] । त्रिपष्ठिशलाकापुरुपेऽपि -> अन्तरेणोपदेष्टारं पशवन्ति नरा अपि - [१/२/७९३] इत्युक्तम् । ततः तददाने तु भगवच्छासनविनाशनमत्यन्तदुरन्तं जायते । भगवदाज्ञा चेयम् -> 'श्रममविचिन्त्याऽऽत्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानञ्च परञ्च हि हितोपदेष्टाउनुगृह्णाति ।। -त.का.३०] इति । तदुक्तं पश्चवस्तुकेऽपि --> ता एअम्मिवि काले आणाकरणे अमूढलक्वेहिं । सत्तीए जइअव्वं - [पं.व.१०००] इति पालोचनीयम् ॥१/१५॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> एतत् एवं विज्ञाय यथार्ह शुद्भभावसम्पन्नो विधिवत् य इह प्रयुक्ते असौ नियमतो बोधिं करोति ।।१/१६।। शुद्धभावसम्पन्नः = रागाद्यशुद्भिशून्य-परोपकारकरणकपरिणामपरिकलितः । बौद्धानामपि सम्मतमिदं, હતુ બનવાના લીધે, સ્વરૂપતઃ સુંદર હોવા છતાં પણ અહિતકારી બને છે. માટે થોતાને ધર્મદેશનાના નિમિત્તે થનાર દોષથી ભયભીત થયેલા વકતાએ થોતાના પરિણામને જાગીને દેશના દેવી જોઈએ. આ પ્રમાણે ગ્રંથકારનો ઉપદેશ છે. [૧/૧૫ વિશે માર્ગ :- એક દર્દીન હિતકારી ઔષધ પાગ અન્ય દર્દીને નુકશાનકારક બને છે. કેન્સરની અકસીર ફાયદાકારક દવા પાગ હાર્ટએટેકના દર્દીને નુકશાનકારી બની જય. માટે દવા ફાયદો કરે, રોગ દૂર કરે એટલા માત્ર વિચારથી ડૉકટર ગમે તે દવા દર્દીને ન આપે. પરંતુ દર્દીની પ્રકૃતિ, વય, દર્દ, વાતાવરણ, ખોરાક વગેરેનો પૂરતો વિચાર કરીને જ દવા આપે. બાકી તો ઊંટવૈદું થવાથી દર્દી વહેલો મરે. તેમાં વાંક દર્દી કરતાં વિપરીત દવા આપનાર વૈદ્ય - ડૉકટરનો જ ગણાય છે. આ પ્રસિદ્ધ લૌકિક વ્યવહાર લોકોત્તર ધર્મદિશના વિશે પણ બરાબર સંગત થાય છે. માટે ગ્રંથમાં સધર્મદેશનાને ઔષધની દવાની ઉપમા આપી છે. દર્દીના સ્થાનમાં હોતા છે અને ડૉકટરના સ્થાનમાં ધર્મદેશક છે. મધ્યમ જીવની પાસે વિવેકદૃષ્ટિ આંશિક રીતે વિકસિત હોવાથી તેમ જ તે મધ્યમઆચારસંપન્ન હોવાથી તેને આચારની વિધિ, યતના વગેરે સમાવવામાં આવે તો તે વ્યવસ્થિત સમજીને તેને આચરવા તૈયાર થશે, પોતાના આચારમાં વિધિ, યતના વગેરે લાવવા પ્રયત્ન કરશે. માટે આચારસંબંધી વિધિ, યતના વગેરેનો ઉપદેશ મધ્યમબુદ્ધિ માટે હિતકારી ઔષધ સમાન છે. પરંતુ તે જ ઉપદેશ ને બાલ જીવને આપવામાં આવે તો તે વિવેકદ્રટિશૂન્ય હોવાના લીધે આચારની સૂક્ષ્મતાને સમજી નહિ શકવાથી કંટાળી જશે. ધર્મશાસ્ત્રવણ પ્રત્યે તેને અનાદર, અરુચિ થશે. તેમ જ ધર્મદેશક પ્રત્યે પણ આણગમો થશે. તારક તો પ્રત્યે આ રીતે અનાદર એ શ્રોતા માટે અત્યંત નુકશાનકારક બને છે. શ્રોતાને આ નુકશાન થવામાં ધર્મદેશકની વિપરીત દેશના-પરસ્થાન દેશના નિમિત્ત બનવાના લીધે વક્તાને પાગ| જરૂર દોષ લાગે છે. માટે ધર્મદેશને ગંભીરતાથી આ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ કે ‘થોતાને પોતાની ધર્મદેશનાના નિમિત્તે લેશમાત્ર|| પાણ આધ્યાત્મિક નુકશાન, પાપકર્મબંધ વગેરે ન થાય'. આડેધડ ગમે તે રીતે જિનવાણી પીરસવા ન મંડાય. જીભ મળી એટલે ગમે તે शत, भमेन पर्भवयन, मेतेनी पासे, समेत व्यक्ति भोले ते जिनशासननी नीति-शत नथी. [1/11] ઉપરોકત અર્થનો ઉપસંહાર કરતાં મૂલકારથી જણાવે છે કે – ગાથાર્થ :- આ હકીકતને ઉપરોકત રીતે જાણીને યથાયોગ્ય રીતે શુદ્ધભાવસંપન્ન જે ધર્મગુરુ અહીં સિદ્ધર્મદેશના સ્વરૂપ ઔષધને પ્રર્વતાવે છે તે નિયમ બોધિને [ઉત્પન્ન કરે છે. [૧/૧૬] ૬ થોચિત શર્મદેશના નિયમો ઘર્મપ્રાપ્તિÈતુ ? www.jainelibrary.org Jain Education Intemational For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240