Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 37
________________ ४ प्रथम - षोडशकम् 8 विवेकस्य तृतीयलोचनत्वम् बुधः = विशिष्टविवेकसम्पन्नः तु सर्वयत्नेन = सर्वादरेण, आगमतत्त्वं = सिद्धान्तपरमार्थं परीक्षते पुरस्कृत्याऽऽद्रियते । बालादीनां बाह्यदृष्ट्यादौ च ' स्वरूपभेद एव हेतुः ॥१/२ ॥ कल्याणकन्दली बाह्यलिङ्गमात्रेऽपर्याप्तत्वात् । स्वयमपि धर्मार्थी सन् लब्धबाह्यवेशमात्रेऽपरितुष्यन् विहिताऽऽचारसम्पादनायोत्सहते, विहिताचारावच्छेदेन धर्मविज्ञानात् । ग्लानाद्यवस्थायां यथोक्ताचारभङ्गादौ ' हा ! विराधकोऽहमिति सन्त्रस्यति, उत्सर्गैकरुचित्वात् । अत एव परकीयाऽपवादाऽऽचारं प्रत्यप्यस्याऽसहिष्णुत्वं बाहुल्येन वर्तते, अपरिणतत्वात् । पार्श्वस्थादिभिर्भावयितुमशक्योऽयम्, विध्यादिपरिकलितानुष्ठानपरत्वात् । एतेनास्य लुब्धकदृष्टान्ताऽविषयत्वमपि प्रदर्शितम् । धर्मगोचरछेदपरीक्षाछेकत्वेऽपि राद्धान्तरहस्यार्थप्रेक्षणादावप्रत्यलोऽयं, मध्यममर्यादावर्त्तित्वेन तथाविधज्ञानावरणादिक्षयोपशमाऽभाजनत्वात् । न च तथापि धर्म-तत्साधनयोरभेदग्राहित्वाद्वालमध्यमबुद्धयोरविशेष इत्याशङ्कनीयम्, तथापि विवेकाऽप्राप्ति प्राप्तिकृतविशेषस्याऽनपलपनीयत्वात्, ताभ्यां धर्मत्वेन प्रतिपन्ने धर्मसाधने लिङ्गादौ धर्माऽप्रत्यासन्नत्व - प्रत्यासन्नत्वयोरपि विशेषाच्चेत्यादिकं विभावनीयं विद्वद्भिरवहितमानसैः । --> तृतीयं धर्मपरीक्षकमाह-बुधः = विशिष्टविवेकसम्पन्नः = विशिष्टविवेकदृष्टिसम्पन्नः, तथाविधोत्कृष्टक्षयोपशमसमन्वितत्वात् । 'विशिष्टविवेकश्च न प्राप्ताशेषातिशयकलापाप्तोपदेशमन्तरेण' [१ / १ / १ पृ. १] इति आचाराङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्य: । युक्तचैतत्, तादृशासोपदेशो हि तथाक्षयोपशमाधानद्वारा विशिष्टविवेकमुपधाति । तृतीयलोचनकल्पविशदतरविवेकस्यैव यथावस्थितवस्तुतत्त्वप्रकाशकत्वम्, तदुक्तं साम्यशतके श्रीजयसिंहसूरिवरेण • बहिरन्तर्वस्तुतत्त्वं प्रथयन्तमनश्वरम् | विवेकमेकं कलयेत्तार्त्तीयिकं विलोचनम् ||२५|| - इति । अत एवायं लब्धबाह्यलिङ्ग-विहितसदाचारयोरपरितुष्यन् सर्वादरेण = निजप्रेक्षाशक्त्यगोपनेन सिद्धान्तपरमार्थं = तदीयधर्मशास्त्रप्रतिपाद्यहेयोपादेयादिविभागव्यवस्थां पुरस्कृत्य मनसिकृत्य आद्रियते । सिद्धान्तो नाम स यः परीक्षकैः बहुविधं परीक्ष्य हेतुभिश्च साधयित्वा स्थाप्यते निर्णय: <- [३/८/३७] इति चरकसंहिताकृत् । वस्तुतः कष-छेद-तापपरीक्षापरिशुद्ध-यथावस्थित-हेयोपादेयादिविभागगोचराऽऽत्मपरिणतेरेव धर्मत्वेऽपि स्वप्रतिपादकतासम्बन्धेन तस्याः सिद्धान्तशास्त्रवृत्तितया धर्मपरीक्षाप्रस्तावे सिद्धान्तपरमार्थपरीक्षणमस्य बुधस्य न्याय्यमेव । परिणतत्वादेवास्य विहितापवादिकप्रवृत्तिं प्रत्यपि नाऽसहिष्णुत्वम् । अत एव ग्लानाद्यवस्थायां राजाभियोगादौ वा परकीयौत्सर्गिकाचारभङ्गादावपि तत्र धर्मित्वाभ्युपगन्तृत्वमस्याऽनाविलमेव, यथोक्तक्रियाकलापाऽकलितत्वेऽपि तथाविधराद्भान्तरहस्यार्थगोचराभ्युपगमाऽस्खलनावगमात् । न हि धर्मो बाह्यकर्मनिष्ठः, अपि त्वच्छान्तः परिणा मैकवृत्तिर्वस्तुगत्येति दिक् । ननु तत्त्वतो धर्मस्यैकत्वे बालादीनां तत्परीक्षाया नानात्वं वैचित्र्यगर्भितं कुतः ? लक्ष्यस्य समानत्वे मिथो विलक्षणलक्षणपरीक्षणाऽयोगादिति चेत् ? अत्रोच्यते, प्रकृते धर्मपरीक्षणे प्रस्तुतेऽपि बालादीनां बाह्यदृष्ट्यादौ च = बहिर्लिङ्गदर्शनान्वेषणादिप्रवृत्तिवैचित्र्ये हि स्वरूपभेदः स्वयोग्यताविशेषः एव अन्तरङ्गो हेतुः । प्रत्यन्तरे च ' स्वरुचिभेदः' इति पाठः । तत्र = Jain Education International મધ્યમબુદ્ધિ કહેવાય છે. તે [માત્ર બાહ્ય લિંગને = વેશને જ પ્રધાનતયા ધર્મરૂપે જોતો નથી પરંતુ] સામેની વ્યક્તિના આચારને વિચારે છે. મતલબ કે લિંગ હોવા ઉપરાંત જો તે આચારસંપન્ન હોય તો વંદનીય બને. આવી રીતે સદાચારને વિતર્ક = વિચારરૂપી કસોટી પત્થર ઉપર ચઢાવે છે. પંડિત જીવ તેને કહેવાય કે જે વિશિષ્ટ વિવેકદ્રષ્ટિથી યુક્ત હોય. તે તો સંપૂર્ણ આદરથી [સામેની વ્યક્તિ પાસે બાહ્ય વેશ હોય અને સદાચાર હોય તો પણ તેના] સિદ્ધાંતના પરમાર્થને = તાત્પર્યાર્થને આગળ કરીને = પ્રધાન કરીને ધર્મ તત્ત્વને આદરે છે. બાલ વગેરે જીવોની બાહ્ય દ્રષ્ટિ વગેરેમાં તેઓની પોતાની અલગ-અલગ રુચિઓ જ કારણભૂત છે. [૧/૨] विशेषार्थ :- भूग अंथम जात वगेरे वगेय धर्मपरीक्षोना व्यापारने पश्यति, विचारयति, परीक्षते आया द्वियापह द्वारा શ્રીહરિભદ્રસૂરિજીએ બતાવેલ છે. તે વિશેષતઃ ઉલ્લેખનીય વાત છે. બાલ જીવ ધર્મની પરીક્ષા કરવા માટે પ્રયત્ન કરે તો તે સામેની વ્યક્તિના માત્ર બાહ્ય વેશને જ ધર્મરૂપે જુએ છે. વિશેષ રીતે તેના આચાર વગેરે સંબંધી વિશિષ્ટ ઉહાપોહ કરવાનું તેનું ગજું નથી, કેમ કે તેની દ્રષ્ટિ અવિકસિત છે, મુગ્ધ છે, વિવેક વગરની છે. અખાના છપ્પાની ‘પત્થર તેટલા પૂજે દેવ' આ ઉક્તિને બાલ ધર્મપરીક્ષક ચરિતાર્થ કરે છે. તેથી પોતાના માનીતા વેશના જે જે વ્યક્તિમાં દર્શન થશે તે બધાને તે બીજો કશો વિશેષ વિચાર કર્યા વિના સમાન રીતે વંદન કરવા માંડશે. કોઈ પણ ભેદભાવ વિના તે બધાની બાલ જીવ ઉપાસના કરશે, જો તેને ધર્મારાધનાની અભિલાષા હશે તો. મતલબ કે બાલ જીવની દ્રષ્ટિએ બાહ્ય વેશ એ જ ધર્મીનું સર્ટીફિકેટ બને છે. માટે બાલ જીવની ધર્મક્રિયા પણ લોચા-લાપશીવાળી જ પ્રાયઃ હોય, તેની અપેક્ષાએ મધ્યમબુદ્ધિ ધર્મપરીક્ષક અલ્પવિકસિત વિવેકવાળો હોવાના લીધે વેશ ઉપરાંત સામેની વ્યક્તિના આચારને પણ વિચારશે. બાહ્ય વેશને અનુરૂપ શાસ્ત્રોક્ત આચરણ હોય તો સામેની વ્યક્તિને ते पंहनीय मानथे 'मुख में राम बगल में छूरी', 'वेश संत का, वर्तन सेतान का' जे लागे तो मध्यममुद्धि धर्मपरीक्ष સામેની વ્યકિત પાસે વેશ હોય તો પણ તેને વંદનીય માનવા તૈયાર થઈ નહિ જાય. એટલું જ નહિ, તેની દ્રષ્ટિ વિકાસશીલ १. मुद्रितप्रती 'स्वरुचिभेद' इति पाठः । = For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240