Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
१४ प्रथम-षोडशकम्
88 नयभेदेन चारित्रस्वरूपप्रकाशनम् 88 अहिंसाद्यात्मकम् । सदनुष्ठानं प्रोक्तं कार्ये सदनुष्ठानरूपे हेतोः आन्तरचारित्रपरिणामरूपस्य उपचारेण - अध्यारोपेण ॥१/७|| एतच्च सदनुष्ठानं शुद्धाऽशुद्धतया द्धिभेदमित्याह -→ परिशुद्धमित्यादि ।
कल्याणकन्दली पाद्यत्वप्रसिद्भिः कुतः ? तस्य बाह्यसत्क्रियाविशेषात्मकत्वादित्याशङ्कामपाकर्तुमुपक्रमते - सदनुष्ठानं चारित्रपदवाच्यत्वेन सिद्धान्ते प्रोक्तं, तद्धि कार्ये = चारित्रफले सदनुष्ठानरूपे हेतोः आन्तरचारित्रपरिणामरूपस्य असदारम्भनिवृत्तिप्रणिधानस्य उपचारेण = अध्यारोपेण ज्ञेयम्, तक्रादौ दध्याद्युपचारवत् ।
ननु तत्त्वमीमांसायामुपचारस्याऽकिञ्चित्करत्वम् । न हि गोत्वेनोपचरितः षण्ढः पयसा पात्री प्रपूरयतीति चेत् ? मैवम्, तत्कार्यात्मके तदपचारस्याऽप्यर्थक्रियाकारित्वोपलब्धे: समीचीनत्वात. क्वाध्यमानातितप्ततेलादपि घृतादिद्रवणलक्षणार्थक्रियाय अनलसाध्याया विनाऽप्यनलघृतादिसंयोगमुपलम्भवत् आन्तरपरिणामविशेषरूपचारित्रजन्यात् सदनुष्ठानादपि भावचारित्रसाध्याया निर्जरादिलक्षणार्थक्रियाया उपलब्धेश्चारित्रकार्यस्य सदनुष्ठानस्याऽपि चारित्रत्वोक्तिः सङ्गच्छतेतराम् । निश्चयव्यवहारनयद्वयसम्मतसाधुस्वरूपं वर्णयद्भिर्मूलकारैरप्युक्तं पनाशके -> ते पुण समिया गुत्ता, पियदढधम्मा जिइंदियकसाया। गंभीरा धीमंता पण्णवणिज्जा महासत्ता । उस्सग्गववायाणं वियाणगा सेवगा जहासत्तिं । भावविसुद्धिसमेता, आणारुतिणो य सम्मति || सवत्थ अपडिबद्धा मेत्तादिगुणणिया य णियमेण । सत्ताइसु होति दढं, इय आययमग्गतल्लिच्छा । एवंविहा उ णेया सव्वणयमतेण समयणीतीए । भावेण भाविएहिं, सह चरणगुणट्ठिया साहू || - [पंचा ११/४०-४१-४२-४३] । एतेन -> 'सिद्धे नो चरित्ती नो अचरित्ती' <- [ ] इति व्याख्याप्रज्ञप्तिवचनमपि व्याख्यातम्, तत्र सदनुष्ठानस्वरूपचारित्रनिषेधेऽप्यविरतिपरिणामलक्षणाचारित्रित्यायोगात् । || वस्ततस्त निश्चयेन मोहक्षोभविहीनस्यात्मपरिणामस्यैव चारित्रत्वम् । तदक्तं प्रवचनसारे --> चारित्तं खल धम्मो, धम्मो|| जो सो समो त्ति णिट्टिो । मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो || <- [१/७] इति । अनुपचरितव्यवहारनयेन असदारम्भविनिवृत्तिपरिणामस्य चारित्रत्वम् । उपचरितव्यवहारनयेन तु सत्प्रवृत्तिरूपं चारित्रममिति विवेकः । व्यवहारनयसम्मतोभयविधचारित्रं तु तत्र तत्र प्रसिद्धमेव । तदक्तं > असुहादो विणिवित्ती, सुहे पवित्ती य जाण चारित्तं । वद-समिदि गुनिरूवं, ववहारनया दु जिणभणियं ।। <- [ ] इति । ततश्च धूमदर्शनादनलानुमितिवत् व्युत्पन्नैः सदनुष्ठानोपलम्भात्तद्रति असदारम्भनिवृत्तिमदात्मपरिणतिविशेषस्वरूपं चारित्रमनुमीयत एव, सदालय-विहार-समित्यादेस्तथैवोपयोगितायाः सिद्धान्तप्रसिद्धेरिति विभावनीयम् ॥१/७॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> सुपरिशुद्धात् आन्तरपरिणामत इदं नियमात् परिशुद्धम् । अतोऽन्यस्मादपि [जायमान]
અટકવા સ્વરૂપ નિવૃત્તિથી વિશિષ્ટ અહિંસાદિસ્વરૂપ જાણવું. [શાસ્ત્રમાં] સદનુમાન ચારિત્ર કહેવાય છે, તે કાર્યમાં કારણના ઉપચારથી જાગવું. અર્થાત્ આંતરપરિણામસ્વરૂપ ભાવચારિત્રાત્મક કારણથી ઉત્પન્ન થવાના લીધે સદનુકાનસ્વરૂપ કાર્યમાં આંતરચારિત્રપરિણામસ્વરૂપ કારાગનો આરોપ કરવા દ્વારા સદનુમાન ચારિત્ર કહેવાય છે. [૧/૭]
વિશેષાર્થ :- તાવિક ચારિત્ર આથવવિરતિસ્વરૂપ છે, પાપ નિવૃત્તિસ્વરૂપ છે; કે જે આંતર પરિણામવિશેષાત્મક છે. માટે પાંચેય મહાવ્રત નિવૃત્તિ સ્વરૂપ જ મુખ્યતયા અભિમત છે. અંદર ભાવ ચારિત્ર પ્રગટ થયું હોય તો અવશ્ય તેના જીવનમાં સદાચારસદનુકાન જ હોય, અસત્ આરંભ-સમારંભ વગેરે ના હોય. આનો અર્થ એ થયો કે સદનુમાન એ તાત્વિક ચારિત્રનું કાર્ય છે. આંતરવિશુદ્ધપરિણામસ્વરૂપ ચારિત્ર ચર્મચક્ષુથી દેખી ન શકાય. તેથી વ્યવહારથી ભાવચારિત્રના કાર્યસ્વરૂપ સદનુમાનને પણ ચારિત્ર જ કહેવાય છે. મતલબ કે વસ્તુતઃ સદનુમાન એ ચારિત્ર નથી પરંતુ ચારિત્રનું કાર્ય છે. ચારિત્રનું કાર્ય હોવાના લીધે સદનુકાનમાં ચારિત્રનો ઉપચાર = આરોપ થાય છે. જેમ કે માંગલિક-મંગલદ્રવ્ય તરીકે દહીંની આવશ્યકતા હોય ત્યારે દહીંના કાર્ય લચ્છીને કોઈ દહીં કહે તો ત્યાં જેમ કાર્યરવરૂપ લચ્છીમાં કારણભૂત દહીંનો ઉપચાર થયો-એમ જણાય છે. તેમ સદનુમાનના કારાણીભૂત આરંભનિવૃત્તિરૂપ ચારિત્રનો સદનકાનમાં વ્યવહારથી આરોપ = ઉપચાર થયો જાણવો. શુદ્ધ નિશ્ચય નયથી ચારિત્ર નિજગુણસ્થિરતાસ્વરૂપ છે. શુદ્ધ વ્યવહાર નયથી ચારિત્ર અસઆરંભની નિવૃત્તિવાળું છે. ઉપચરિત વ્યવહાર નથી ચારિત્ર સદનકાનસ્વરૂપ = વિહિત પ્રવૃત્તિસ્વરૂપ છે. આ વિષયવિભાગ ધ્યાનમાં રાખવો. નવપદસ્તવનમાં પણ શ્રીપદ્મવિજયજી મહારાજે આ વાતને જાણાવતાં કહે છે કે “પ્રવૃત્તિને निवृत्तिमेढे, यारित्र सारे ; निगस्थिरता रायते प्रागमो, निश्चय शुभ २...' [1/७]
પ્રસ્તુત સદનુકાન શુદ્ધ અને અશુદ્ધ - આ રીતે બે પ્રકારનું છે. આ વાતને જાગાવતાં મૂલકાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education Intemational
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/fbe8224412c61ca6db21892efe4a9fd6e34e861f7083fdc4af459f06ce1f5709.jpg)
Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240