________________
મણીલાલ ભાણજી રૂપાણી (ઉ. વર્ષ ૩૫)
આપની નાની ઉંમરમાં માતુશ્રી તથા પિતાશ્રી સ્વર્ગવાસી થતાં આપ કમાઇ માટે રંગુન પંદર વર્ષ રહ્યા. હાલ મેંગલોર સ્થાયી છે. ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને જૈન તેમજ જૈનેતર સમાજની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ ભજવી રહ્યા છે. હાલ મેંગલોરમાં બંધાઈ રહેલ જૈન ભૂવનમાં આપ સારો સહકાર આપી રહ્યા છે.